જામજોધપુરના એક એડવોકેટ પોતાના કામ સંદર્ભ માં ત્રણેક દિવસ પહેલા જામનગર આવ્યા હતા’ અને તેઓ પરત જઈ રહ્યા હતા, જે દરમિયાન સમર્પણ સર્કલ પાસે ડબલસવારી…
View More જામનગરમાં એડવોકેટ પાસેથી રૂપિયા ટ્રાન્સફર કરાવી લેનારા બે ઝડપાયાCategory: સૌરાષ્ટ્ર
જામનગરમાં બે સ્થળેથી 1160 બોટલ દારૂ ઝડપાયો
જામનગર શહેરમાં થર્ટી ફર્સ્ટ ની ઉજવણી ના ભાગરૂૂપે દારૂૂના પ્યાસીઓ માટે થઈને શહેરના બુટલેગરો સક્રિય બન્યા છે, અને ઇંગ્લિશ દારૂૂ અને બિયર નો મોટો જથ્થો…
View More જામનગરમાં બે સ્થળેથી 1160 બોટલ દારૂ ઝડપાયોતળાજાના ગઢુલા ગામે વિધવા વૃધ્ધાના ઘરમાંથી 14 લાખના રોકડ દાગીનાની ચોરી
ભાવનગરમાં પણ બંધ મકાનમાંથી બે લાખનો હાથફેરો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગઢુલા ગામમાં રહેતા શ્રમિક દેવીપૂજક વિધવા મહિલાના ઘર ને ચોરો એ રાત્રે નિશાન બનાવ્યું…
View More તળાજાના ગઢુલા ગામે વિધવા વૃધ્ધાના ઘરમાંથી 14 લાખના રોકડ દાગીનાની ચોરીરાજકોટના વેપારીએ વ્યાજે લીધેલા 2.75 લાખ ચૂકવી દીધા છતાં મકાન-દુકાન પડાવી લેવા કારસો
લોધિકાના ખીરસરા ગામના વ્યાજખોર સામે ગુનો નોંધાયો, પત્નીની સારવાર માટે લીધેલ રકમ ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરોનો ત્રાસ રાજકોટના પરાપીપળીયા ગામ 25-વારીયા ક્વાર્ટર નં.657, એકતા સોસાયટી…
View More રાજકોટના વેપારીએ વ્યાજે લીધેલા 2.75 લાખ ચૂકવી દીધા છતાં મકાન-દુકાન પડાવી લેવા કારસોશાપર-વેરાવળમાં GSPCની લાઇનમાં ભંગાણ કરી ગેસ ચોરીનું કૌભાંડ
રાજકોટના કારખાનેદાર સહિત પાંચ સામે પોલીસમાં ગુનો નોધાયો, 1 વર્ષમાં ૠજઙઈની પાઇપ લાઇનમાંથી 45 લાખનો ગેસ ચોરી લીધો શાપર વેરાવળમાં કારખાનેદારે જીએસપીસીના પાઈપલાઈનમાં ભંગાણ કરી…
View More શાપર-વેરાવળમાં GSPCની લાઇનમાં ભંગાણ કરી ગેસ ચોરીનું કૌભાંડગોંડલમાં અગાસી પરથી પટકાતાં 10 વર્ષના બાળકનું કરુણ મોત
પતંગ ચગાવવા જતા માસૂમે જીવ ગુમાવ્યો ગોંડલમાં ઉંબાળા રોડ પર ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારનો 10 વર્ષનો માસુમ બાળક ધાબા ઉપર પતંગ ઉડાડતો હતો. તે…
View More ગોંડલમાં અગાસી પરથી પટકાતાં 10 વર્ષના બાળકનું કરુણ મોતજસદણના જસાપરના ખેતરમાં મોટર ચાલુ કરવા જતા ખેડૂતનું વીજશોકથી મોત
જસદણ તાલુકાના જસાપર ગામમાં ખેતરમાં પાણીની મોટર ચાલુ કરતી વખતે વીજકરંટ લાગવાથી એક ખેડૂતનું મોત થયું છે. મૃતકનું નામ રમેશ લીંબાભાઈ કથેરીયા છે. પ્રાપ્ત માહિતી…
View More જસદણના જસાપરના ખેતરમાં મોટર ચાલુ કરવા જતા ખેડૂતનું વીજશોકથી મોતભાવનગર નજીક ગાય આડી ઉતરતા ભંડારિયાના બાઇક ચાલક યુવકનું મોત
ભાવનગર તાલુકાના ભંડારિયા ગામના આશાસ્પદ યુવાન બાઇક લઈ ઘરે જઈ રહ્યા હતા ત્યારે રાત્રીના સુમારે અચાનક ગાય આડી ઉતરતા ભડી નજીક હાઈવે પર અકસ્માતમાં તેમનું…
View More ભાવનગર નજીક ગાય આડી ઉતરતા ભંડારિયાના બાઇક ચાલક યુવકનું મોતજૂનાગઢ : હિન્દુ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા લોકોનું કલેકટરને આવેદન
હિન્દુ વિસ્તારોમાં લઘુમતી સમાજના લોકોને મકાનો અપાવી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે : લોકોની આંદોલનની ચિમકી જૂનાગઢ શહેરના હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારોમાં મકાનોના…
View More જૂનાગઢ : હિન્દુ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા લોકોનું કલેકટરને આવેદનમોરબી વાઈબ્રન્ટ સમિટમાં 2470 કરોડના એમ.ઓ.યુ. થયા
મોરબી કેશવ બેંક્વેટ હોલ ખાતે જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ પ્રભારી મંત્રીશ્રી ત્રિકમભાઈ છંગાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને…
View More મોરબી વાઈબ્રન્ટ સમિટમાં 2470 કરોડના એમ.ઓ.યુ. થયા