હંસરાજનગરમાં શુક્રવારે રાત્રે બનેલી ઘટનામાં પરિવારના પાંચ સભ્યો ગંભીર રીતે દાઝી ગયા’તા શહેરની ભાગોળે કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે આવેલા હંસરાજનગરમાં ગત શુક્રવારે રાત્રે…
View More રણુજા મંદિર પાસે ગેસનો બાટલો ફાટતા દાઝી ગયેલા યુવાને સારવારમાં દમ તોડયોCategory: રાજકોટ
માર્ગ મકાન વિભાગના મહિલા કલાર્કે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
શહેરમાં આત્મહત્યાનો વધુ એક બનાવ બન્યો છે. જેમાં ડો. યાજ્ઞિક રોડ પર આવેલી આરએન્ડબી કોલોનીના ક્વાર્ટરમાં રહેતાં અને માર્ગ મકાન વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં…
View More માર્ગ મકાન વિભાગના મહિલા કલાર્કે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુંરાજકોટમાંથી મૃત માનેલો પુત્ર જીવિત મળતાં માતા ચોધાર આંસુએ રડી પડી
છેલ્લા પાંચ વર્ષથી લાપત્તા જે પુત્રને માતા મૃત માનતી હતી તે આજે પોતાની નજર સામે હાજર થતાં ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. પાંચ વર્ષ બાદ પોતાના…
View More રાજકોટમાંથી મૃત માનેલો પુત્ર જીવિત મળતાં માતા ચોધાર આંસુએ રડી પડીવેપારીની 14 લાખની ચાંદી ચોરી રાજસ્થાની મામા-ભાણેજ ફરાર
રાજકોટમાં ઘરેણાં બનાવવા આપેલ 9 કિલોથી વધુની ચાંદી લઈને બંને નાસી છૂટ્યા શહેરના કુવાડવા રોડ પર આવેલી ‘એમ.ડી. ક્રિએશન’ નામની પેઢીના માલિક સાથે 14 લાખ…
View More વેપારીની 14 લાખની ચાંદી ચોરી રાજસ્થાની મામા-ભાણેજ ફરારકેસરીયો રંગ તને લાગ્યો ઓલ્યા રાજકોટિયન્સ!!!
રાજકોટ મનપાની 72 બેઠકો પૈકી ભાજપે 64 બેઠક અંકે કરી લીધી છે. મતદારોનો ભરોસો અંકે કરવામાં વિરોધ પક્ષ સંપૂર્ણ નિષ્ફળ નિવડયો. મતગણતરી બાદ ભાજપનાં વિવિધ…
View More કેસરીયો રંગ તને લાગ્યો ઓલ્યા રાજકોટિયન્સ!!!માધવ દવે અગ્નિ પરીક્ષામાં પાસ
સજ્જન ગણાતા રાજકોટ શહેર ભાજપ પ્રમુખે ‘સાઇલન્ટ મોડ’માં લડી લીધું, મતદારોના દિલ જીતવામાં રહ્યા સફળ રાજકોટ શહેર ભાજપ માટે આ વખતે અન્ડર કરન્ટ લોખંડના ચણા…
View More માધવ દવે અગ્નિ પરીક્ષામાં પાસડેમેજ કંટ્રોલ સફળ, રાજકોટમાં ભાજપની આબરૂ બચી ગઇ
અનેક નેગેટિવ ફેકટર અને આંતરિક નારાજગી ડિસ્કાઉન્ટ કરી ટુ-થર્ડ મેજોરિટી મેળવી, આકરા તાપ વચ્ચે ભાજપને ‘ઠંડક’ કોંગ્રેસને 7 બેઠકોનું ‘ઓક્સિજન’, વોર્ડ નં.15માં કોંગ્રેસની પેનલ તૂટી,…
View More ડેમેજ કંટ્રોલ સફળ, રાજકોટમાં ભાજપની આબરૂ બચી ગઇરાજકોટ જિલ્લા પંચાયતની 34 બેઠકો પર કમળ ખીલ્યું
મોવિયા બેઠકથી આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયતમાં એન્ટ્રી, કોલકી બેઠક પર કોંગ્રેસે મારી બાજી રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો પરનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે…
View More રાજકોટ જિલ્લા પંચાયતની 34 બેઠકો પર કમળ ખીલ્યુંરાજકોટ મહાનગર, જિલ્લા-તાલુકામાં મતગણતરીનો પ્રારંભ
કોર્પોરેશનની છ સ્થળે, જિલ્લા અને તાલુકા પંચાયતોની 11 સ્થળે મતગણના રાજ્ય ચૂંટણી આયોગે જારી કરેલા કાર્યક્રમ મુજબ, આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં થયેલા મતદાનની મત…
View More રાજકોટ મહાનગર, જિલ્લા-તાલુકામાં મતગણતરીનો પ્રારંભઆવતીકાલથી રાજકોટ- સૌરાષ્ટ્રના લોકોને ગરમીથી મળશે રાહત
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો સતત ઊંચો જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બરન્સ અને ગ્લોબલ વોર્મિંગના પગલે હાલ હવામાનમાં સતત ઉલટવેર થતો હોવાનું માલુમ…
View More આવતીકાલથી રાજકોટ- સૌરાષ્ટ્રના લોકોને ગરમીથી મળશે રાહત