અગાઉ પ્રેમસંબંધ હતો, પરિવાર ન સ્વિકારતા યુવતીએ વડોદરાના યુવક સાથે લગ્ન કરી લીધા હતા પાણસીણા ચેક પોસ્ટ પાસેથી ત્રણેય યુવકને પકડી યુવતીને મુક્ત કરાવી વડોદરાના…
View More રાજકોટના ધરાર પ્રેમીએ વડોદરાની પરિણીતાનું અપહરણ કર્યુંCategory: રાજકોટ
RMCમાં ફરી કેશરિયા શાસન, બેઠકોમાં ઘટાડો
વોર્ડ નં.16માં કોંગ્રેસની આખી પેનલ વિજેતા, વોર્ડ નં.4માં આપના રાહુલ ભુવાની આશાસ્પદ પેનલ ભાજપ સામે ભોંભીતર, વોર્ડ નં.10માં કોંગ્રેસના ઉમેદવાર આર.જે. આભા પણ હાર્યા મતગણતરીના…
View More RMCમાં ફરી કેશરિયા શાસન, બેઠકોમાં ઘટાડોરૈયાધારના પરિવારનું અપહરણ, જામનગરમાં ગોંધી 9.75 લાખ વસૂલ્યા
રાજકોટમાં રૈયાધારે ડ્રિમસીટીમાં રહેતા અને એસ.બી.આઈ. લાઈફ ઇન્સ્યોરન્સમાં બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા નિમેષભાઈ ભુપતભાઈ તન્નાએ જામનગરના શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.આ ઘટનામાં પોલીસે…
View More રૈયાધારના પરિવારનું અપહરણ, જામનગરમાં ગોંધી 9.75 લાખ વસૂલ્યારેલનગરમાં બોગસ વોટિંગનો ઓનપેપર ભાંડાફોડ, દંપતીના મત બીજા આપી ગયા
શ્રધ્ધાપાર્કમાં રહેતા પતિ-પત્ની બહારગામ ગયા હોય સવારના સમયે ‘રાજકારણ રમાય ગયુ’ : આ તો સામે આવ્યુ, આવા કેટલાય બોગસ મતદાન થયા હોવાની પ્રબળ આશંકા ભુતિયા…
View More રેલનગરમાં બોગસ વોટિંગનો ઓનપેપર ભાંડાફોડ, દંપતીના મત બીજા આપી ગયાAAPને વોર્ડ નં.4, 11, 16માં આશા, ‘ભુવા’ સામે ભાજપે ‘અપક્ષ દાણા’ નાખ્યાનો આક્ષેપ
રાજકોટ મનપાના રાજકારણમાં આમ આદમી પાર્ટીનું ખાતુ ખુલે તેવી ધારણા તેજ બની છે. ખાસ કરીને વોર્ડ નં.4માં આપ પાર્ટીના મજબૂત ઉમેદવાર રાહુલ ભૂવા વિજયના શ્રીગણેશ…
View More AAPને વોર્ડ નં.4, 11, 16માં આશા, ‘ભુવા’ સામે ભાજપે ‘અપક્ષ દાણા’ નાખ્યાનો આક્ષેપજિલ્લા પંચાયત: 2021ની સરખામણીએ મતદાનમાં ઘટાડો, મહિલાઓની ભાગીદારી પણ ઘટી
બેડલામાં સૌથી વધુ 75.3% મતદાન નોંધાયું, જ્યારે દડવીમાં મતદારોનો સૌથી ઓછો ઉત્સાહ જોવા મળ્યો રાજકોટ જિલ્લા પંચાયતની તાજેતરની ચૂંટણીઓના આંકડાઓ 2021ની સરખામણીએ એક ચિંતાજનક ચિત્ર…
View More જિલ્લા પંચાયત: 2021ની સરખામણીએ મતદાનમાં ઘટાડો, મહિલાઓની ભાગીદારી પણ ઘટીકુવાડવા હાઈ-વે પર પોલીસે પીછો કરતાં દારૂ ભરેલી રિક્ષા પલટી ગઈ : 336 બોટલ મળી આવી
પોલીસે દારૂ અને રિક્ષા મળી રૂા.1.09 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત : આરોપી ચાલકને ઈજા કુવાડવા જીઆઇડીસી પાસે ક્રાઇમ બ્રાંચ દારૂૂ ભરેલી રીક્ષાનો ફિલ્મઢબે પીછો કર્યો…
View More કુવાડવા હાઈ-વે પર પોલીસે પીછો કરતાં દારૂ ભરેલી રિક્ષા પલટી ગઈ : 336 બોટલ મળી આવીRK યુનિવર્સિટીમાં લેબ આસિસ્ટન્ટ યુવાને પ્રેમ પ્રકરણમાં ઝેર ગટગટાવ્યું
પ્રેમિકાને અન્ય યુવક જોવા આવતાં લાગી આવવાથી ભરેલું પગલું : સારવારમાં શહેરની ભાગોળે ભાવનગર હાઈવે પર આવેલી આર.કે.યુનિવર્સિટીમાં નોકરી કરતાં લેબોરેટરી આસિસ્ટન્ટ યુવાને કોલેજની લેબોરેટરીમાં…
View More RK યુનિવર્સિટીમાં લેબ આસિસ્ટન્ટ યુવાને પ્રેમ પ્રકરણમાં ઝેર ગટગટાવ્યુંસિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં કર્મચારી પર મૃતકના પરિવારનો હુમલો
રૈયા રોડ પર આવેલા નહેરૂૂનગરમાં રહેતા 25 વર્ષીય આમિર રફીક શેખ નામના યુવાનનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત નિપજ્યું હતું. ગત તારીખ 26/4ના રોજ સવારે આમિર…
View More સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં કર્મચારી પર મૃતકના પરિવારનો હુમલોવોર્ડ નં.14માં કોંગી કાર્યકરોની ધમાલ, ભાજપના કાર્યકરો પર કર્યો હુમલો
રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપના કાર્યકરો પર કોંગ્રેસના કાર્યકરોએ હુમલો કરતાં પોલીસ ફરીયાદ નોંધાઈ હતી.વોર્ડ નં.14 માં લક્ષ્મી વાડી મેઈન રોડ પર આવેલ ગિરનારા સોની…
View More વોર્ડ નં.14માં કોંગી કાર્યકરોની ધમાલ, ભાજપના કાર્યકરો પર કર્યો હુમલો