મનપા કચેરીએ આવી આંગણવાડી સ્ટાફે અધિકારીને આવેદન આપી વ્યક્ત કરી નારાજગી રાજકોટ સહીત રાજયભરમાં આંગણવાડીમાં બાળકોનો પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. શહેરની ઝુંપડપટ્ટીથી માંડી તમામ વોર્ડમાં…
View More આંગણવાડીમાં એડમિશનનો ટાર્ગેટ આપી સ્ટાફને દબાણCategory: રાજકોટ
કુકાવાવના ખળખળ ગામે પગથીયા પરથી અકસ્માતે પટકાયેલા આધેડનું મોત
કુકાવાવના ખળખળ ગામે રહેતાં પ્રૌઢા હરિદ્વારની યાત્રા કરી ઘરે પરત ફરે તે પૂર્વે જ પતિ અકસ્માતે પગથીયા પરથી પટકાતા મોત નિપજ્યું હતું. આધેડના મોતથી પરિવારમાં…
View More કુકાવાવના ખળખળ ગામે પગથીયા પરથી અકસ્માતે પટકાયેલા આધેડનું મોતરાજકોટ મનપાના મેયર પદે “ધુરંધર” નેહલ શુકલ
શહેરના 23મા મેયર પદે ડોકટર નેહલ શુકલની સર્વાનુમતે વરણી, ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણી, પાવરફુલ સ્ટે.કમિટીનું સ્ટીયરિંગ પરેશ પીપળિયાના હાથમાં, શાસક પક્ષના નેતા તરીકે હિરેન…
View More રાજકોટ મનપાના મેયર પદે “ધુરંધર” નેહલ શુકલરાજકોટ જિલ્લામાં બે સ્થળેથી બાયોડીઝલ સાથે ત્રણની ધરપકડ
રેન્જ આઇજીની ટીમના ગોંડલ અને શાપર વેરાવળમાં દરોડા, ત્રણ વાહનો મળી રૂા.1.69 કરોડનો મુદ્દામાલ કબ્જે રાજકોટ જિલ્લાના ગોંડલ તથા શાપર વિસ્તારમાં રેંજ આઈજીની ટીમે બે…
View More રાજકોટ જિલ્લામાં બે સ્થળેથી બાયોડીઝલ સાથે ત્રણની ધરપકડરાજકોટના લીલી સાજડિયાળીમાં ફરિયાદ પરત ખેંચવા ધમકી મળતા આધેડે વખ ઘોળ્યું
રાજકોટના લીલી સાજડીયાળી ગામે રહેતા આધેડ હાથ ઉછીના આપેલા 3 લાખની ચૂકવણી માટે ગામના જ વ્યકતીએ આપેલો ચેક રીર્ટન થયો હતો. જે ચેક રીર્ટનની ફરિયાદ…
View More રાજકોટના લીલી સાજડિયાળીમાં ફરિયાદ પરત ખેંચવા ધમકી મળતા આધેડે વખ ઘોળ્યુંધોરાજી તાલુકા પોલીસે બે વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનથી ઝડપ્યો
રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહીબીશનના ગુનામાં વર્ષ 2024થી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનમાંથી ઝડપી પાડવામાં સફળતા મળી છે. ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના…
View More ધોરાજી તાલુકા પોલીસે બે વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનથી ઝડપ્યો‘મેલોડી’ અને ‘જાલમુડી’ આપી NSUIનો સૌરાષ્ટ્ર યુનિ.માં ઉગ્ર વિરોધ
2019ના કોરોના કાળ વખતે પ્રવેશ મેળવેલ વિદ્યાર્થી એક-બે વિષયમાં નાપાસ થયેલ હોય તો છેલ્લી તક આપવા માંગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં NSUI દ્વારા આજે અનોખી રીતે રજૂઆત…
View More ‘મેલોડી’ અને ‘જાલમુડી’ આપી NSUIનો સૌરાષ્ટ્ર યુનિ.માં ઉગ્ર વિરોધમનપાને એડવાન્સ વેરો ચૂકવવા સામે 10 ટકા વળતર માટે 4 દિવસની તક
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2026-27 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તારીખ:07-04-2026થી મિલકતવેરા વળતર યોજના હેઠળ વેરાની વસુલાત ચાલુ થયેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા…
View More મનપાને એડવાન્સ વેરો ચૂકવવા સામે 10 ટકા વળતર માટે 4 દિવસની તકરાજકોટ SPએ 23 પરિવારને વ્યાજખોરની ચૂંગાલમાંથી છોડાવ્યા
સોનાના ઘરેણા, વાહનો અને મકાનના દસ્તાવેજ સહિત 1 કરોડનો મુદ્દામાલ પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે પરિવારને પરત અપાવ્યો રાજકોટ જીલ્લાના સુલતાનપુર પોલીસ સ્ટેશન દ્વારા વ્યાજખોરીના દૂષણને…
View More રાજકોટ SPએ 23 પરિવારને વ્યાજખોરની ચૂંગાલમાંથી છોડાવ્યાવેલનાથપરામાં જીવાતથી ખદબદતા પાણીના વાસણો ભરીને લોકો રસ્તા પર ઉતર્યા
રાજકોટમાં દૂષિત પાણીની વ્યાપક ફરિયાદો : વોર્ડ નં.4ના વેલનાથપરામાં ભૂગર્ભ ગટરની ગંદકી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભળી હોવાની શક્યતા વચ્ચે વિસ્તારમાં રોગચાળાના ભયનો ઓથાર રાજકોટના સંખ્યાબંધ…
View More વેલનાથપરામાં જીવાતથી ખદબદતા પાણીના વાસણો ભરીને લોકો રસ્તા પર ઉતર્યા