રાજકોટ શહેરમાં વિકાસના નવા કામો સાથે આજે માનવતાનું એક સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું. 74.32 કરોડના જંગી ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત ’સાંઢિયા પુલ’નું લોકાર્પણ…
View More દિવ્યાંગ યુવાનને હર્ષ સંઘવીની જાદુ કી જપ્પી, અનોખા દૃશ્યોCategory: રાજકોટ
મવડીમાં કર્મકાંડી યુવાને જુગારનો પાટલો માંડ્યો: પોલીસે પત્તા ટીંચતા 8ને ઝડપી પાડ્યા
શહેરની ભાગોળે મવડીમાં રામધણ ગૌશાળા નજીક રહેતા કર્મકાંડી યુવાને પોતાના ફલેટમાં જુગારનો પાટલો માંડ્યો હતો. જોકે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી પતા ટીંચતા 8…
View More મવડીમાં કર્મકાંડી યુવાને જુગારનો પાટલો માંડ્યો: પોલીસે પત્તા ટીંચતા 8ને ઝડપી પાડ્યાલાશ કોથળામાં નહીં સમાતા જલ્લાદે માથું કાપી નાખ્યું
બંગાળી કિશોરની હત્યા કરનાર ઠેકેદાર પાસે ઘટનાનું રિક્ધસ્ટ્રકશન કરાવતી પોલીસ શહેરની આજી નદીમાંથી આઠ વર્ષ પૂર્વે, એટલે કે વર્ષ 2018માં એક અજાણ્યા બાળકનું કપાયેલું માથું…
View More લાશ કોથળામાં નહીં સમાતા જલ્લાદે માથું કાપી નાખ્યુંબેડલા ગામે આંગણવાડી નજીક મકાનમાંથી 2.83 લાખનો દારૂ મળ્યો
1108 દારૂની બોટલ જપ્ત, બુટલેગર ફરાર બેડલા ગામે મકાનમાં છુપાવેલ 2.83 લાખનો વિદેશી દારૂનો જથ્થો પીસીબીની ટીમે જપ્ત કર્યો છે. જો કે મકાન માલીક નાશી…
View More બેડલા ગામે આંગણવાડી નજીક મકાનમાંથી 2.83 લાખનો દારૂ મળ્યોજામનગર રોડ પર હિટ એન્ડ રન ધો.11ના છાત્રનું ટ્રકની ઠોકરે મોત
રેલનગરમાં રહેતો સગીર સ્કૂલેથી ઘરે જતો હતો ને ટ્રક ચાલક ઠોકરે ચડાવી નાશી છૂટ્યો: એક બહેનના એકના એક ભાઇના મોતથી પરિવારમાં શોક શહેરની ભાગોળે જામનગર…
View More જામનગર રોડ પર હિટ એન્ડ રન ધો.11ના છાત્રનું ટ્રકની ઠોકરે મોતપત્ની, તેના પ્રેમી સહિત 4ના ત્રાસથી યુવાને આપઘાત કર્યો હતો, ગુનો નોંધાયો
કોઠારીયા મેઈન રોડ પર વિવેકાનંદનગરમાં ગઈ તા. 6માં રહેતા અમીતભાઈ મહેબુબખાન પઠાણ (ઉ.વ.37)ને તેની પત્ની રેશ્મા, પત્નીના પ્રેમી કિશન અને બે બેનો તસલીમ અને ઈરફાનાએ…
View More પત્ની, તેના પ્રેમી સહિત 4ના ત્રાસથી યુવાને આપઘાત કર્યો હતો, ગુનો નોંધાયોVIP બેગના સ્ટોર મેનેજરે રૂા.5.22 લાખ બારોબાર ઓળવી જઇ આચરી છેતરપિંડી
શહેરના નાનામવામાં આવેલા વીઆઇપી બેગના શોરૂમનો સ્ટોર મેનેજર માલ વેંચાણના અને સ્ટોકના રૂા.5.22 લાખ કંપનીમાં જમા ન કરાવી અંગત વપરાશમાં વાપરી નાખી ઓળવી ગયો…
View More VIP બેગના સ્ટોર મેનેજરે રૂા.5.22 લાખ બારોબાર ઓળવી જઇ આચરી છેતરપિંડીવાહન અડી જતા પોલીસની હાજરીમાં યુવાનને ઢોર માર માર્યો
રજપૂતપરામાં કાયદાના લીરા ઉડાવતી ઘટના, બેફામ બનેલા વેપારીએ આઠ શખ્સોને બોલાવી ફટકાર્યો, પોલીસને પણ ધમકાવી, ભયના માર્યા યુવકે ફરિયાદ કરવાનું ટાળ્યું શહેરમાં કાયદો અને…
View More વાહન અડી જતા પોલીસની હાજરીમાં યુવાનને ઢોર માર માર્યોસાંઢિયા પુલ ‘હેપ્પી સ્ટ્રીટ’માં શહેરીજનોની મોજમસ્તી
સાંઢિયા પુલના ઉદ્ઘાટન પૂર્વે મહાનગરપાલિકા દ્વારા શહેરવાસીઓ માટે એક અનોખી અને યાદગાર સાંજનું આયોજન કરવામાં આવ્યું હતું. નવનિર્મિત સાંઢિયા પુલની ભવ્યતા અને અદ્ભુત રોશની વચ્ચે…
View More સાંઢિયા પુલ ‘હેપ્પી સ્ટ્રીટ’માં શહેરીજનોની મોજમસ્તીIOC પ્લાન્ટમાં ગેસના બાટલા ભરવા આવેલા ટ્રક ડ્રાઇવરનું હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક યુવાનનું મોત નીપજ્યુ છે. સોખડા ચોકડી નજીક આવેલા આઇઓસી પ્લાન્ટમાં…
View More IOC પ્લાન્ટમાં ગેસના બાટલા ભરવા આવેલા ટ્રક ડ્રાઇવરનું હાર્ટએટેકથી મોત