આગામી 1 ફેબ્રુઆરીના રોજ બજેટ સત્ર ચાલુ થાય તે પહેલા જ શેરબજારમા આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારે કડાકા નોંધાયા હતા. સેન્સેકસમા 900 થી વધુ અને…
View More બજેટ વીકના પ્રારંભે જ શેરબજાર ધડામ, સેન્સેક્સમાં 923-નિફ્ટીમાં 306 અંકનો કડાકોCategory: રાષ્ટ્રીય
14 સુધારાઓ સાથે JPCની વકફ ખરડાને મંજૂરી
વિપક્ષના તમામ સુધારા ફગાવાયા: સંયુક્ત સંસદીય સમિતિમાં 29મીએ મતદાન બાદ 31 જાન્યુ.એ અંતિમ અહેવાલ સંયુક્ત સંસદીય સમિતિએ ગયા વર્ષે ઓગસ્ટમાં ગૃહમાં રજૂ કરાયેલા ડ્રાફ્ટમાં 14…
View More 14 સુધારાઓ સાથે JPCની વકફ ખરડાને મંજૂરીમહિલાઓના ખાતામાં નાણા; રાજ્યો પર 1.5 લાખ કરોડનો બોજ
ચૂંટણી સમયે સરકાર તેની પાર્ટીની જીત સુનિશ્ચિત કરવા માટે ઘણા વચનો આપે છે. જ્યારે રાજ્યમાં કોઈપણ ચૂંટણી આવવાની હોય છે, ત્યારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)…
View More મહિલાઓના ખાતામાં નાણા; રાજ્યો પર 1.5 લાખ કરોડનો બોજલંડનમાં ભારતીય દૂતાવાસ સામે ખાલિસ્તાનીઓનો હંગામો
પ્રજાસત્તાક દિવસના અવસરે બ્રિટનની રાજધાની લંડનમાં ભારે હોબાળો થયો. અહેવાલ અનુસાર અહીં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આયોજિત સમારોહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા ખાલિસ્તાન સમર્થકો દેખાવ કરવા લાગ્યા…
View More લંડનમાં ભારતીય દૂતાવાસ સામે ખાલિસ્તાનીઓનો હંગામોદેેશમાં પ્રથમવાર ઉત્તરાખંડમાં આજથી UCCનો અમલ: છૂટાછેડાનો એક જ કાયદો, બહુપત્નીત્વ ખતમ
સમાન નાગરિક કાયદો એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનારૂં ઉતરાખંડ દેશનું સૌપ્રથમ રાજય બન્યું છે. બપોરે 12:30ના ટકોરે આ કાયદો લાગુ થતા લગ્ન, છુટાછેડા,…
View More દેેશમાં પ્રથમવાર ઉત્તરાખંડમાં આજથી UCCનો અમલ: છૂટાછેડાનો એક જ કાયદો, બહુપત્નીત્વ ખતમદિલ્હીમાં પંજાબ પોલીસના બદલે ગુજરાત પોલીસની તહેનાતી: કેજરીવાલ-હર્ષ સંઘવી વચ્ચે લાઠીદાવ
આવતા મહિને દેશના પાટનગર દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. એ પહેલાં દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે આરોપ મૂક્યા છે, જેના પડઘા દિલ્હી ઉપરાંત ગુજરાતમાં સંભળાયા…
View More દિલ્હીમાં પંજાબ પોલીસના બદલે ગુજરાત પોલીસની તહેનાતી: કેજરીવાલ-હર્ષ સંઘવી વચ્ચે લાઠીદાવઆકાશમાં વાયુસેનાની ગર્જના, જમીન પર ડેરડેવિલ્સના અદ્ભૂત કરતબ
76માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં દુનિયાએ નિહાળ્યો ભારતની લશ્કરી તાકાતનો જલવો ભારતના 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દિલ્હીમાં સેનાની ત્રણેય પાંખની પરેડમાં દેશની લશ્કરી તાકાતના દુનિયાએ દર્શન…
View More આકાશમાં વાયુસેનાની ગર્જના, જમીન પર ડેરડેવિલ્સના અદ્ભૂત કરતબરણજી ટ્રોફીમાં નિષ્ફળ ગયા બાદ હવે રોહિત શર્મા વ્હાઇટ બોલમાં ધ્યાન આપશે
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા માટે છેલ્લું એક વર્ષ રેડ બોલ ક્રિકેટમાં ખૂબ ખરાબ રહ્યું છે. તે સતત રન બનવા પ્રયત્ન કરી રહ્યો…
View More રણજી ટ્રોફીમાં નિષ્ફળ ગયા બાદ હવે રોહિત શર્મા વ્હાઇટ બોલમાં ધ્યાન આપશેહોલિવૂડ ફિલ્મના શૂટિંગ માટે બુડાપેસ્ટ પહોંચ્યો રણદીપ હુડા
અગાઉ હોલિવૂડની ફિલ્મ ‘એક્સટ્રેક્શન’ માં કામ કર્યુ હતું રણદીપ હુડાની સ્વાતંત્ર્ય વીર સાવરકર એક તરફ 2025માં ભારત તરફથી ઓસ્કારની ઓફિશિયલ એન્ટ્રી તરીકે મોકલવામાં આવી છે,…
View More હોલિવૂડ ફિલ્મના શૂટિંગ માટે બુડાપેસ્ટ પહોંચ્યો રણદીપ હુડાચેમ્પિયન ટ્રોફી પહેલાં ભારતની યુએઇ અથવા બાંગ્લાદેશ સામે પ્રેક્ટિસ મેચ
ભારતીય ટીમ આવતા મહિને શરૂૂ થઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પ્રેક્ટિસ મેચ રમશે. ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂૂ થશે અને ભારતીય ટીમ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ…
View More ચેમ્પિયન ટ્રોફી પહેલાં ભારતની યુએઇ અથવા બાંગ્લાદેશ સામે પ્રેક્ટિસ મેચ