અમેરિકામાં ટ્રમ્પ ચૂંટાયા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચેના અમેરિકાના સંબંધોમાં બેવડા ધોરણોનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમેરિકાએ નવી દિલ્હીમાં થયેલા આતંકી હૂમલાને માત્ર ભયાનક વિસ્ફોટ…
View More અમેરિકાના બેવડા કાટલાં: પાક.માં બ્લાસ્ટને આતંકી કૃત્ય, ભારતની ઘટનાને વિસ્ફોટ ગણાવીCategory: રાષ્ટ્રીય
દિલ્હી નહીં દેશભરમાં સિરિયલ બ્લાસ્ટ કરવાના ખોફનાક ષડયંત્રનો પર્દાફાશ
રાજધાનીમાં બ્લાસ્ટ બાદ પકડાયેલ આતંકી ડો.શાહીનનો ખુલાસો, દિવાળી અને 26 જાન્યુઆરીએ ભારતને રક્તરંજીત કરવા બે વર્ષથી વિસ્ફોટકો એકઠા કરતા હતા: જૈશ-એ-મોહમ્મદના મોટા નેટવર્કનો ભાંડાફોડ સોમવારે…
View More દિલ્હી નહીં દેશભરમાં સિરિયલ બ્લાસ્ટ કરવાના ખોફનાક ષડયંત્રનો પર્દાફાશશ્રેયસ ઐયરનું ઓક્સિજન લેવલ 50% દક્ષિણ આફ્રિકા સામે નહીં રમે
દક્ષિણ આફ્રિકા સામેની ઓડીઆઇ સિરીઝમાંથી બહારરના રોજ રાંચીમાં રમાશે. ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઇ ચુકી છે, ટીમ કોલકાતા ટેસ્ટ મેચ માટે તૈયારી કરી…
View More શ્રેયસ ઐયરનું ઓક્સિજન લેવલ 50% દક્ષિણ આફ્રિકા સામે નહીં રમે15-16 ડિસેમ્બરે અબુધાબીમાં યોજાશે IPLનું મિની ઓક્શન
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)ની આગામી સિરીઝ માટે ડિસેમ્બરમાં થનાર હરાજી આબૂ ધાબીમાં થશે. ભારતીય ક્રિકેટ બોર્ડના અધિકારીએ મંગળવારે આ વિશે જાણકારી આપી હતી.…
View More 15-16 ડિસેમ્બરે અબુધાબીમાં યોજાશે IPLનું મિની ઓક્શનમોહમ્મદ શમી સંપૂર્ણ રીતે ફીટ, તે ટીમમાં હોવો જોઇએ: ગાવસ્કર
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવગાંગુલીએ કહ્યું હતું કે તેઓ મોહમ્મદ શમીને ફરીથી ભારતીય ટીમના તમામ ફોર્મેટમાંરમતા જોવા માંગે છે. ગાંગુલીનું માનવું છે કે શમી સંપૂર્ણપણે ફિટ…
View More મોહમ્મદ શમી સંપૂર્ણ રીતે ફીટ, તે ટીમમાં હોવો જોઇએ: ગાવસ્કર2023માં બંધ થયેલી સુપર ODI લીગ ફરી શરૂ થશે
2028માં ફરી શરૂ થવાની ધારણા, ICCને જાણ કરવામાં આવી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ODI સુપર લીગને પુનજીર્વિત કરવાની યોજના બનાવી રહી છે. આ 13 ટીમોની…
View More 2023માં બંધ થયેલી સુપર ODI લીગ ફરી શરૂ થશેદિલ્હીમાં વિસ્ફોટની ઘટનાએ આતંકવાદ ખતમ કરી નાખ્યાના દાવાની હવા કાઢી નાખી
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે ઓપરેશન સિંદૂર હાથ ધરાયું પછી એવા દાવા કરાયેલા કે, આપણાં લશ્કરે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓને અને પાકિસ્તાનના લશ્કરને…
View More દિલ્હીમાં વિસ્ફોટની ઘટનાએ આતંકવાદ ખતમ કરી નાખ્યાના દાવાની હવા કાઢી નાખીફિલ્મ એક્ટર ગોવિંદાની અચાનક તબિયત લથડી, ઘરમાં અચાનક બેભાન થતાં હોસ્પિટલમાં કરાયા દાખલ
બોલિવૂડ અભિનેતા અને ભૂતપૂર્વ સંસદ સભ્ય ગોવિંદાની તબિયત મંગળવારે રાતે અચાનક બગડી હતી. અહેવાલો અનુસાર ડિસઓરિએન્ટેશનના કારણે તેમની તબિયત બગડી હતી. ગોવિંદાને જુહુના ઉપનગરીય…
View More ફિલ્મ એક્ટર ગોવિંદાની અચાનક તબિયત લથડી, ઘરમાં અચાનક બેભાન થતાં હોસ્પિટલમાં કરાયા દાખલઅમદાવાદ, દિલ્હી અને લખનઉમાં હુમલાની યોજના બનાવનાર આતંકવાદી ઝડપાયા
ગુજરાત ATSને મળેલી મોટી સફળતા, ચીનમાંથી તબીબનો અભ્યાસ કરનાર શખ્સે રાયઝીન નામનું ખતરનાક ઝેર બનાવ્યું, પાકિસ્તાનથી ડ્રોન મારફત મોકલેલા 3 પિસ્તોલ અને 30 કારતૂસ કબજે…
View More અમદાવાદ, દિલ્હી અને લખનઉમાં હુમલાની યોજના બનાવનાર આતંકવાદી ઝડપાયાહિંદુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી: કરમુક્તિ મામલે ભાગવતનો બચાવ
RSS વ્યક્તિઓનો સમૂહ હોવાથી કરમુક્તિ મળી હોવાનો ખુલાસો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS )ના વડા મોહન ભાગવતે સંઘની 100મી વર્ષગાંઠ નિમિત્તે બેંગલુરુમાં આયોજિત બે દિવસીય વ્યાખ્યાન…
View More હિંદુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી: કરમુક્તિ મામલે ભાગવતનો બચાવ