ડો.ઉમર અને ડો.મુઝમ્મિલ ટેલીગ્રામ ગ્રુપમાં જોડાયા પછી તુર્કી ગયા હતા: ટ્રિપ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના નેટવર્ક સાથે જોડાયેલી હોવાની શંકા લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટની તપાસમાં…
View More દિલ્હી બ્લાસ્ટનું તુર્કી કનેકશન, જૈશનો હેન્ડલર હાથવેંતમાંCategory: રાષ્ટ્રીય
શેરબજારમાં તોફાની તેજીની વાપસી, નિફટી 25900ને પાર, સેન્સેક્સમાં 700 અંકનો વધારો
આજે શેર બજારમાં અમેરિકામાં ફ્રેડરેલ શટડાઉનો અંત અને ભારત સાથે નજીકના ભવિષ્યમાં જ વ્યાપ કરારની આશાએ બજારમાં પોઝિટીવ માહોલ સર્જાતા સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ખરીદી…
View More શેરબજારમાં તોફાની તેજીની વાપસી, નિફટી 25900ને પાર, સેન્સેક્સમાં 700 અંકનો વધારોહોસ્પિટલમાં ઘાયલોના ખબર અંતર પૂછતા મોદી
ભૂતાનની બે દિવસની રાજ્ય મુલાકાતે રહેલા પ્રધાનમંત્રી મોદી દિલ્હી પહોંચ્યા પછી સીધા કગઉંઙ હોસ્પિટલ ગયા. પ્રધાનમંત્રી મોદીએ ઘાયલોને વ્યક્તિગત રીતે મળ્યા અને તેમના ઝડપી સ્વસ્થ…
View More હોસ્પિટલમાં ઘાયલોના ખબર અંતર પૂછતા મોદીએમોનિયમ નાઇટ્રેટ નેપાળ-ભૂતાનથી આવ્યું હતું: હજુ પણ 300 કિલો જથ્થો શોધવા કવાયત
દિલ્હીના લાલ કિલ્લા પાસે સોમવારે થયેલા કાર બ્લાસ્ટની ચાલી રહેલી તપાસમાં એક મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતમાં લગભગ 300 કિલો એમોનિયમ નાઈટ્રેટનો…
View More એમોનિયમ નાઇટ્રેટ નેપાળ-ભૂતાનથી આવ્યું હતું: હજુ પણ 300 કિલો જથ્થો શોધવા કવાયતUPSC મેઇન્સનું પરિણામ જાહેર, ગુજરાતના 12 સહિત 2736 સફળ
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સિવિલ સેવા મુખ્ય પરીક્ષા (CSE) 2025નું પરિણામ જાહેર કરી દીધું છે. 22 ઓગસ્ટ, 2025 થી 31 ઓગસ્ટ, 2025 વચ્ચે…
View More UPSC મેઇન્સનું પરિણામ જાહેર, ગુજરાતના 12 સહિત 2736 સફળતારીખ પે તારીખ… ગુજરાતની કોર્ટોમાં 40% જગ્યાઓ ખાલી, સુપ્રિમે જવાબ માંગ્યો
સુપ્રીમ કોર્ટે ગુજરાતની અનેક ટ્રાયલ અને એપેલેટ કોર્ટોમાં મોટા પાયે ખાલી જગ્યાઓ, માળખાકીય ખામીઓ અને વહીવટી વિસંગતતાઓ જાહેર કરનારા એક ગંભીર અહેવાલ પર આઘાત વ્યક્ત…
View More તારીખ પે તારીખ… ગુજરાતની કોર્ટોમાં 40% જગ્યાઓ ખાલી, સુપ્રિમે જવાબ માંગ્યોબિહારમાં પુરુષો કરતાં મહિલાઓનું 8.8% વધુ મતદાન ગેમ બદલી નાખશે?
1951 પછી 66.91 ટકા મતદાનનો રેકોર્ડ: એક્ઝિટપોલ્સના અનુમાન મુજબ નીતિશ-એનડીએને ધીંગી બહુમતી બિહાર વિધાનસભા ચૂંટણી 2025 એ મતદાનના તમામ જૂના વિક્રમો તોડી નાખ્યા…
View More બિહારમાં પુરુષો કરતાં મહિલાઓનું 8.8% વધુ મતદાન ગેમ બદલી નાખશે?છત્તીસગઢમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં છ માઓવાદી ઠાર
છત્તીસગઢના બીજાપુર જિલ્લાના નેશનલ પાર્ક વિસ્તારમાં આજે સવારથી સુરક્ષાદળો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ દરમિયાન સામસામે ગોળીબારની ઘટનામાં બની છે. આ અથડામણમાં સુરક્ષાબળોને…
View More છત્તીસગઢમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં છ માઓવાદી ઠારઘરે બેહોશ થતાં અભિનેતા ગોવિંદા હોસ્પિટલમાં, ધર્મેન્દ્રને રજા અપાઇ
બોલિવૂડના જાણીતા અભિનેતા ગોવિંદાને અચાનક તબિયત બગડવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરોની ટીમ હાલ તેમની સતત દેખરેખ રાખી રહી છે. મળતી માહિતી મુજબ…
View More ઘરે બેહોશ થતાં અભિનેતા ગોવિંદા હોસ્પિટલમાં, ધર્મેન્દ્રને રજા અપાઇરાજકીય પક્ષોએ SIRથી ડરવું જોઇએ નહીં, ખોટું થશે તો રદ કરીશું: સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ને પડકારતી અરજીઓ પર ચૂંટણી પંચ (EC) પાસેથી જવાબ માંગ્યો છે.…
View More રાજકીય પક્ષોએ SIRથી ડરવું જોઇએ નહીં, ખોટું થશે તો રદ કરીશું: સુપ્રીમ