ઉંઘવાની તૈયારી કરી રહેલો પરિવાર દબાઈ ગયો બિહારના દાનાપુરથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. અહીં ઇન્દિરા આવાસ યોજના હેઠળ બનેલા મકાનની છત ખાબકતાં એક…
View More બિહારમાં સરકારી મકાનની છત તૂટતાં પરિવારના પાંચનાં મોતCategory: રાષ્ટ્રીય
ફી ભરવા દબાણ કરાતા છાત્રનું કોલેજ કેમ્પસમાં જ અગ્નિસ્નાન
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર સ્થિત બુઢાણાની DAV PG કોલેજ કેમ્પસમાં શનિવારે બપોરે એક અત્યંત આઘાતજનક ઘટના બની છે. ફી ન ભરવાને કારણે કોલેજ પ્રશાસન દ્વારા પરીક્ષા…
View More ફી ભરવા દબાણ કરાતા છાત્રનું કોલેજ કેમ્પસમાં જ અગ્નિસ્નાનરમતના બહાને સાસુને ખુરસી સાથે બાંધી વહુએ જીવતી સળગાવી દીધી
આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમથી માનવતાને શર્મસાર કરનારી એક ઘટના સામે આવી છે. અહીં એક વહુએ ક્રૂરતાની તમામ હદો પાર કરીને પોતાની 63 વર્ષીય સાસુને ખુરશી સાથે…
View More રમતના બહાને સાસુને ખુરસી સાથે બાંધી વહુએ જીવતી સળગાવી દીધીબિહારમાં આવતીકાલે બીજા તબક્કાનું મતદાન: ચૂંટણી લડી રહેલા દર ત્રણમાંથી એક સામે ફોજદારી કેસ
બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે રાજકીય પક્ષોનો ચાલી રહેલો ચૂંટણી પ્રચાર ગઇ સાંજે 5 વાગ્યે બંધ થઈ ગયો. મતદાન હવે 11 નવેમ્બરે થશે. બીજા…
View More બિહારમાં આવતીકાલે બીજા તબક્કાનું મતદાન: ચૂંટણી લડી રહેલા દર ત્રણમાંથી એક સામે ફોજદારી કેસભારતે રશિયા પાસેથી ખરીદેલ મિસાઇલ ટેકનોલોજી ચોરવાનો પાકિસ્તાનનો પ્રયાસ
મોસ્કોએ પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ દ્વારા સંચાલિત એક જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, જે રશિયામાંથી હવાઈ સંરક્ષણ પ્રણાલી ટેકનોલોજીની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, જે…
View More ભારતે રશિયા પાસેથી ખરીદેલ મિસાઇલ ટેકનોલોજી ચોરવાનો પાકિસ્તાનનો પ્રયાસ“લાલો: કૃષ્ણ સદા સહાયતે” ગુજરાતી ફિલ્મે ધમાલ મચાવી
4 કરોડના બજેટમાં બનેલી ફિલ્મના 30 દિવસમાં 4.50 કરોડની કમાણી લાલો: કૃષ્ણ સદા સહાયતે, ભગવાન કૃષ્ણ પર આધારિત ગુજરાતી ફિલ્મનું બજેટ 4 કરોડ રુપિયા હોવાનું…
View More “લાલો: કૃષ્ણ સદા સહાયતે” ગુજરાતી ફિલ્મે ધમાલ મચાવીમનીષ મલ્હોત્રાની ‘ગુસ્તાખ ઇશ્ક’ 28મીએ સિનેમાઘરોમાં થશે રિલીઝ
ભારતના પ્રખ્યાત ડિઝાઇનર અને પ્રોડ્યુસર મનીષ મલ્હોત્રાની ફિલ્મ આગામી બહુચર્ચિત ફિલ્મ ‘ગુસ્તાખ ઇશ્ક’નું ટ્રેલર ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહ્યું છે. આ ફિલ્મ 28 નવેમ્બરના…
View More મનીષ મલ્હોત્રાની ‘ગુસ્તાખ ઇશ્ક’ 28મીએ સિનેમાઘરોમાં થશે રિલીઝરવિન્દ્ર જાડેજા ઈન્સ્ટાગ્રામ પરથી અચાનક ગાયબ
એકાઉન્ટ ડિએક્ટિવેટ કર્યુ કે સસ્પેન્ડ થયું ? જાડેજાના ચાહકો ચિંતામાં મુકાઈ ગયા છે કારણ કે તે ઇન્સ્ટાગ્રામ પરથી અચાનક ગાયબ થઈ ગયો છે. ચાહકોને રવિન્દ્ર…
View More રવિન્દ્ર જાડેજા ઈન્સ્ટાગ્રામ પરથી અચાનક ગાયબ11 બોલમાં 50 રન ફટકારી આકાશ ચૌધરીનો વર્લ્ડ રેકોર્ડ
8 બોલમાં 8 છગ્ગા ફટકારનાર આકાશને IPL હરાજીમાં કરોડોની લોટરી લાગી શકે રણજી ટ્રોફી 2025-26 રમાઈ રહી છે. જ્યાં ઓલરાઉન્ડર આકાશ ચૌધરીએ મેઘાલય અને અરુણાચલ…
View More 11 બોલમાં 50 રન ફટકારી આકાશ ચૌધરીનો વર્લ્ડ રેકોર્ડસેમસનના બદલામાં જાડેજા અને ડેવાલ્ડ બ્રેવિસ આપો, RRની CSK પાસે માંગ
IPL 2026 મેગા ઓક્શન પહેલા, રાજસ્થાન રોયલ્સ (RR ) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK ) વચ્ચે સંજુ સેમસનને ટ્રેડ કરવાની ડીલ લગભગ અંતિમ તબક્કામાં…
View More સેમસનના બદલામાં જાડેજા અને ડેવાલ્ડ બ્રેવિસ આપો, RRની CSK પાસે માંગ