‘બિગ બોસ-20’માં રીતિ તિવારીની ટિપ્પણીથી ‘ભાઇજાન’ ગુસ્સે ભરાયા સલમાન ખાને તાજેતરમાં ’બિગ બોસ 20’ ના ’વીકેન્ડ કા વાર’ માં રીતિ તિવારીની ટિપ્પણીઓ અને વર્તન અંગે…
View More પિતાની ઓળખ સફળતાના દ્વાર ખોલી શકે નહીં, સખત મહેનત જરૂરી: સલમાનCategory: રાષ્ટ્રીય
‘વિરાટ’ સિધ્ધિ વે. ઇન્ડિઝ સામેના મેચમાં બનાવ્યા આઠ રેકોર્ડ
વિરાટ કોહલી વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઝડપી 15,000 રન બનાવનાર દુનિયાનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેણે આ કીર્તિમાન માત્ર 303 ઇનિંગ્સમાં હાંસલ કર્યો…
View More ‘વિરાટ’ સિધ્ધિ વે. ઇન્ડિઝ સામેના મેચમાં બનાવ્યા આઠ રેકોર્ડજય શ્રી રામના જયઘોષ સાથે રણબીરે ઉઠાવ્યું શિવધનુષ
બહુપ્રતિક્ષિત ફિલ્મ ’રામાયણ’ આ વર્ષે 6 નવેમ્બરે વિશ્વભરમાં અને 8 નવેમ્બરે ભારતમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મના પ્રમોશન માટે ગઈ કાલે ફિલ્મસિટીમાં આવેલા પ્રાઇમ ફોકસ…
View More જય શ્રી રામના જયઘોષ સાથે રણબીરે ઉઠાવ્યું શિવધનુષઉજ્જૈનમાં શાહી મસ્જિદ ડિમોલિશન મુદ્દે હોબાળો: પથ્થરમારો થતાં પોલીસે છોડ્યા ટીયર ગેસના શેલ
મધ્યપ્રદેશના ઉજ્જૈનના અબ્દાલપુરા વિસ્તારમાં શાહી મસ્જિદના એક ભાગને હટાવવાને લઈને હોબાળો મચી ગયો છે. પોલીસની કાર્યવાહી સામે સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.…
View More ઉજ્જૈનમાં શાહી મસ્જિદ ડિમોલિશન મુદ્દે હોબાળો: પથ્થરમારો થતાં પોલીસે છોડ્યા ટીયર ગેસના શેલશેરબજારમાં કડાકો! સેન્સેક્સ 900થી વધુ પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોમાં ફફડાટ
સપ્તાહના પ્રથમ દિવસે જ ભારતીય શેરબજારમાં (Stock Market Crash) જોરદાર કડાકો બોલાયો છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકોમાં ભારે ઘટાડો…
View More શેરબજારમાં કડાકો! સેન્સેક્સ 900થી વધુ પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોમાં ફફડાટમેચ રદ છતાં ભારતની સેમિફાઇનલમાં એન્ટ્રી, જાણો કેવી રીતે મળ્યું સ્થાન
ભારતીય ક્રિકેટ ટીમે મેચ રમ્યા વિના જ સેમી-ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. આજે એશિયન ગેમ્સની ક્વાર્ટર-ફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો મુકાબલો અફઘાનિસ્તાન સામે થવાનો હતો, પરંતુ…
View More મેચ રદ છતાં ભારતની સેમિફાઇનલમાં એન્ટ્રી, જાણો કેવી રીતે મળ્યું સ્થાનઆજથી શરૂ થનારી બેંક હડતાળ છેલ્લી ઘડીએ રદ: બેંકો રાબેતા મુજબ ખુલશે
બેંક ગ્રાહકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. બેંકોમાં પાંચ દિવસના કામકાજની માંગને લઈને આજથી શરૂ થનારી ત્રણ દિવસની દેશવ્યાપી બેંક હડતાળ છેલ્લી ઘડીએ…
View More આજથી શરૂ થનારી બેંક હડતાળ છેલ્લી ઘડીએ રદ: બેંકો રાબેતા મુજબ ખુલશેવિપક્ષોની સમઝૌતા એક્સપ્રેસ: મમતા-ડાબેરીના અબોલા તૂટ્યા
પશ્ચિમ બંગાળમાં દાયકાઓથી કટ્ટર હરીફ રહેલા મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસ (TMC) અનેCPI(M)વચ્ચે વાતચીતનો દોર શરૂૂ થયો છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસમાં ચૂંટણી પંચ (EC)…
View More વિપક્ષોની સમઝૌતા એક્સપ્રેસ: મમતા-ડાબેરીના અબોલા તૂટ્યાશશીકાંત દાસને રાજ્યસભાની ટિકિટ આપી નાણામંત્રાલયનો હવાલો સોંપાશે?
કેન્દ્ર સરકાર દ્વારા નવરાત્રિ પર્વ પૂર્ણ થયા બાદ કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટાપાયે ફેરબદલ અને વિસ્તરણ કરવાની ગતિવિધિઓ તેજ બની હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ…
View More શશીકાંત દાસને રાજ્યસભાની ટિકિટ આપી નાણામંત્રાલયનો હવાલો સોંપાશે?લાદેનને આશરો, “ફોર્મ 47 સરકાર” UNમાં પાક.ની ધોલાઇ
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના સંબોધન બાદ ભારતે તેના ’જવાબ આપવાના અધિકાર’નો ઉપયોગ કરીને આકરો વળતો પ્રહાર કર્યો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનના…
View More લાદેનને આશરો, “ફોર્મ 47 સરકાર” UNમાં પાક.ની ધોલાઇ