યુપી, છત્તીસગઢમાં ભારે વરસાદ, ઉત્તરાખંડમાં 15000 યાત્રી ફસાયા

ચોમાસાના અંતિમ તબક્કામાં દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ તબાહી મચાવી રહ્યો છે. સતત મુશળધાર વરસાદને કારણે ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢમાં જનજીવન ખોરવાઈ ગયું છે. ઉત્તર…

View More યુપી, છત્તીસગઢમાં ભારે વરસાદ, ઉત્તરાખંડમાં 15000 યાત્રી ફસાયા

દિલ્હીમાં બળાત્કારના બનાવોની સ્વત: સંજ્ઞાન લેતી સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં નોંધાયેલા બળાત્કારના કેસો – જેમાં સ્લીપર બસમાં સગીરા પર થયેલા સામૂહિક બળાત્કારનો પણ સમાવેશ થાય છે –…

View More દિલ્હીમાં બળાત્કારના બનાવોની સ્વત: સંજ્ઞાન લેતી સુપ્રીમ કોર્ટ

જંતરમંતર આંદોલન વખતે વિદ્યાર્થીઓની પડખે રહેનાર રકુલપ્રીત સિંહ પર ઇન્કમટેકસના દરોડા

તાજેતરમાં જ નવી દિલ્હીના જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનમાં તેમને ખુલ્લું સમર્થન આપીને ચર્ચામાં આવેલા બોલિવૂડ અભિનેત્રી રકુલપ્રીત સિંહ હાલમાં આવકવેરા વિભાગ(Income Tax Department)…

View More જંતરમંતર આંદોલન વખતે વિદ્યાર્થીઓની પડખે રહેનાર રકુલપ્રીત સિંહ પર ઇન્કમટેકસના દરોડા

મોદીની ‘મન કી બાત’ 40,000 લોકોએ સાંભળી, રેકોર્ડનો દાવો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમમાં રાયપુરમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને ભાજપે આ કાર્યક્રમમાં શ્રોતાઓની સંખ્યાને લઈને વિશ્વ વિક્રમનો દાવો કર્યો છે. રવિવારે…

View More મોદીની ‘મન કી બાત’ 40,000 લોકોએ સાંભળી, રેકોર્ડનો દાવો

UPI ચાર્જ મામલે સ્ટેનો ઇનકાર પણ સુપ્રીમે પૂછયું, ટેક્સ કે ફી ન હોય તો આવી વસુલાત શા માટે?

  યુપીઆઇ ચાર્જને પડકારતી અરજીની સુનાવણીમાં સ્ટે આપવા ઇનકાર કરવા સાથે સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકાર પાસે એક સોગંદનામું (એફિડેવિટ) રજૂ કરવા કહ્યું છે, જેમાં…

View More UPI ચાર્જ મામલે સ્ટેનો ઇનકાર પણ સુપ્રીમે પૂછયું, ટેક્સ કે ફી ન હોય તો આવી વસુલાત શા માટે?

બ્લેક મન્ડે : શેર-સોના-ચાંદીમાં કડાકા, સેન્સેક્સ 1 વર્ષના તળિયે

સેન્સેક્સ 1179, ચાંદી રૂા.8500 અને સોનું રૂા.4000 નીચે, ક્રુડ 107 ડોલરને પાર આજે સપ્તાહના પ્રથમ દિવસે જ ભારતીય શેર બજારમાં મોટો કડાકો બોલી ગયો હતો.…

View More બ્લેક મન્ડે : શેર-સોના-ચાંદીમાં કડાકા, સેન્સેક્સ 1 વર્ષના તળિયે

દિવાળી પહેલા ઝટકો; AC-TV-ફ્રિઝ- વોશિંગ મશીનમાં થશે 5 થી 8 ટકાનો ભાવ વધારો

દિવાળી અને તહેવારોની ખરીદી શરૂૂ થાય તે પહેલાં જ ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. દેશની ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ કંપનીઓ આગામી સમયમાં પોતાના ઉત્પાદનોની…

View More દિવાળી પહેલા ઝટકો; AC-TV-ફ્રિઝ- વોશિંગ મશીનમાં થશે 5 થી 8 ટકાનો ભાવ વધારો

ભારે વરસાદ વચ્ચે કેદારનાથમાં સુરતના યાત્રીઓ ફસાયા, યાત્રિકોએ ગુજરાત સરકાર પાસે માંગી મદદ

  ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે કેદારનાથની યાત્રાએ ગયેલા સુરતના યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા છે. સુરતથી ગયેલા 14 લોકોના ગ્રુપમાંથી 3 યાત્રિકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું…

View More ભારે વરસાદ વચ્ચે કેદારનાથમાં સુરતના યાત્રીઓ ફસાયા, યાત્રિકોએ ગુજરાત સરકાર પાસે માંગી મદદ

પ્રહાર: ધ અનટોલ્ડ સ્ટોરીનું ટ્રેલર કાલે થશે રિલીઝ

મુંબઈના ઐતિહાસિક છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પર પહેલીવાર કોઈ ફિલ્મની ટ્રેલર લોન્ચ ઇવેન્ટ યોજાવા જઈ રહી છે. મેડોક ફિલ્મ્સની આગામી કોર્ટરૂૂમ ડ્રામા પ્રહાર: ધ…

View More પ્રહાર: ધ અનટોલ્ડ સ્ટોરીનું ટ્રેલર કાલે થશે રિલીઝ

મેં અને કોહલીએ નિવૃત્તિ લેવાનું નક્કી કર્યુ હતું, રોહિતનો ખુલાસો

2024નો T20 વર્લ્ડ કપ ભારત માટે યાદગાર રહ્યો. ભારતે 11 વર્ષ પછી ICC ટ્રોફી જીતી. ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવ્યા બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલી…

View More મેં અને કોહલીએ નિવૃત્તિ લેવાનું નક્કી કર્યુ હતું, રોહિતનો ખુલાસો