કાવ્યા મારનની સનરાઇઝર્સે પાકિસ્તાની અબરાર અહેમદને 2.34 કરોડમાં ખરીદ્યો

ઓપરેશન સિંદુર દરમિયાન ભારતીય સેનાની મજાક ઉડાવી હતી કાવ્યા મારનની ટીમ સનરાઇઝર્સ લીડ્સએ ધ હંડ્રેડ 2026 ની હરાજી દરમિયાન એ પાકિસ્તાની ખેલાડીને ખરીદ્યો જેણે “ઓપરેશન…

View More કાવ્યા મારનની સનરાઇઝર્સે પાકિસ્તાની અબરાર અહેમદને 2.34 કરોડમાં ખરીદ્યો

IPL 2026ની ટિકિટ માટે હજુ રાહ જોવી પડશે

  ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ IPL 2026 નું શેડ્યૂલ જાહેર કર્યું. 28 માર્ચથી શરૂૂ થનારી ટુર્નામેન્ટના પહેલા તબક્કાનું શેડ્યૂલ હાલમાં ઉપલબ્ધ છે, હાલમાં, BCCI એ…

View More IPL 2026ની ટિકિટ માટે હજુ રાહ જોવી પડશે

વર્લ્ડ કપ બાદ હવે ટીમ ઇન્ડિયાનું 12 મહિનાનું શેડ્યૂલ જાહેર

જુલાઇ-ઓગસ્ટમાં શ્રીલંકામાં ત્રણ T20 અને બે ટેસ્ટ, બાંગ્લાદેશ સાથે ત્રણ ઓડીઆઇ અને ત્રણ T20 રમાશે, યુએઇ સાથે સીરીઝને લઇ અવઢવ ભારતીય ક્રિકેટ ટીમનું આગામી 12…

View More વર્લ્ડ કપ બાદ હવે ટીમ ઇન્ડિયાનું 12 મહિનાનું શેડ્યૂલ જાહેર

‘મને ગંદકીમાં રહેવું નથી ગમતું’, પ્રિયંકા ચોપરાએ બોલિવૂડ છોડવાનું જણાવ્યું કારણ

કારકીર્દીની ટોચ પર હતી ત્યારે બોલિવૂડમાં કેટલાક પ્રતિકુળ સંબંધો પણ હતા વૈશ્વિક અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ 2015 માં “ક્વોન્ટિકો” થી હોલીવુડની સફર શરૂૂ કરી હતી. હવે,…

View More ‘મને ગંદકીમાં રહેવું નથી ગમતું’, પ્રિયંકા ચોપરાએ બોલિવૂડ છોડવાનું જણાવ્યું કારણ

યુનિફોર્મ સિવિલ કોડ: સુપ્રીમની સહમતી છતાં સરકાર કેમ ઢીલી?

સુપ્રીમ કોર્ટે ફરી એક વાર દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) એટલે કે, સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની તરફેણ કરી છે. સુપ્રીમ કોર્ટમાં શરિયત કાયદો 1937ની…

View More યુનિફોર્મ સિવિલ કોડ: સુપ્રીમની સહમતી છતાં સરકાર કેમ ઢીલી?

અમેરિકા નક્કી કરશે કે આપણે કોની પાસેથી તેલ-ગેસ ખરીદવું?? લોકસભામાં રાહુલ ગાંધીએ LPG સંકટનો મુદ્દો ઉઠાવ્યો

  લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ઈરાન-ઈઝરાયલ-અમેરિકા યુદ્ધના પરિણામો ગંભીર હશે. ભારતમાં તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. લોકો ગેસની અછતથી…

View More અમેરિકા નક્કી કરશે કે આપણે કોની પાસેથી તેલ-ગેસ ખરીદવું?? લોકસભામાં રાહુલ ગાંધીએ LPG સંકટનો મુદ્દો ઉઠાવ્યો

ફારૂક અબ્દુલ્લા પર નિશાન તાકનારો કમલસિંહ કોણ છે?

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂૂક અબ્દુલ્લા પર ગઈકાલે મોડી રાત્રે એક લગ્ન સમારોહ દરમિયાન જીવલેણ હુમલો થયો હતો. સુરક્ષાકર્મીઓની સતર્કતાને કારણે ફારૂૂક અબ્દુલ્લાનો આબાદ બચાવ થયો…

View More ફારૂક અબ્દુલ્લા પર નિશાન તાકનારો કમલસિંહ કોણ છે?

લોકસભા નિયમોથી બંધાઇને ચાલે છે, ચાલશે: અધ્યક્ષ બિરલા

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગુરુવારે જણાવ્યું હતું કે ગૃહ તેના નિયમો અને નિયમો હેઠળ સખત રીતે કાર્ય કરે છે અને તે કોઈપણ સભ્યને સ્વીકાર્ય હોય…

View More લોકસભા નિયમોથી બંધાઇને ચાલે છે, ચાલશે: અધ્યક્ષ બિરલા

USમાં ગુજરાતી સવાણી ડોકટર બંધુઓનું 300 કરોડનું કૌભાંડ; 400 વર્ષની સજાનો ખતરો

અમેરિકાના પેન્સિલવેનિયામાં રહેતા બે ગુજરાતી મૂળના ભાઈઓ, ભાસ્કર સવાણી અને અરુણ સવાણીને મલ્ટિ-સ્ટેટ રેકેટિયરિંગ કાવતરા અને વિવિધ પ્રકારની છેતરપિંડીના મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. સવાણી…

View More USમાં ગુજરાતી સવાણી ડોકટર બંધુઓનું 300 કરોડનું કૌભાંડ; 400 વર્ષની સજાનો ખતરો

ટેલિગ્રામ પર ‘પાઈરેસી’નો ખેલ ખતમ, 3000 થી વધુ ચેનલો પર ત્રાટકશે સરકાર

ડિજિટલ દુનિયામાં પાઇરેટેડ ક્ધટેન્ટના ’અડ્ડા’ તરીકે કુખ્યાત બનેલી મેસેજિંગ એપ ટેલિગ્રામ હવે ભારત સરકારના કડક સકંજામાં આવી ગઈ છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય (MIB)…

View More ટેલિગ્રામ પર ‘પાઈરેસી’નો ખેલ ખતમ, 3000 થી વધુ ચેનલો પર ત્રાટકશે સરકાર