ફિલ્મમેકર બોની કપૂરે ફિલ્મ ’મોમ 2’ને લઈને મોટી અપડેટ આપી છે. 2017માં રિલીઝ થયેલી શ્રીદેવી અભિનીત ફિલ્મ ’મોમ’ બોક્સ-ઑફિસ પર ખૂબ હિટ રહી હતી અને…
View More નોએડા ફિલ્મ સિટીમાં શૂટ થનારી પ્રથમ ફિલ્મ બનશે ‘મોમ 2’Category: રાષ્ટ્રીય
‘બ્રાઉન’માં પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે કરીશ્મા
કરીશ્માની વર્ષોની એક ગ્લેમરસ હિરોઇનની ઇમેજ હતી, આ પોલિશ્ડ લૂકમાંથી બહાર આવીને કરીશ્મા હવે પોતાની કેરિઅરમાં એક ગંભીર રોલ કરવાની છેસ જેવા રોલમાં તે આ…
View More ‘બ્રાઉન’માં પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે કરીશ્માગુજરાતને કચડીને બેંગલુરુની પાંચમી વખત IPLની ફાઇનલમાં એન્ટ્રી
નબળી ફિલ્ડિંગ ગુજરાતના હારનું કારણ બની, વિરાટ કોહલીનો આઇપીએલમાં સતત ચાર સીઝનમાં 600+ રનનો રેકોર્ડ આઇપીએલ 2026ની રોમાંચક સફર હવે તેના અંતિમ પડાવ…
View More ગુજરાતને કચડીને બેંગલુરુની પાંચમી વખત IPLની ફાઇનલમાં એન્ટ્રીહૃદયરોગમાંથી ઉગારનાર ભગવાન સાવરીયા શેઠને ભકતે ચાંદીનું હૃદય કર્યુ અર્પણ
રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લામાં આવેલું શ્રી સાંવરીયા શેઠ મંદિર આજે સમગ્ર ભારતમાં આસ્થાનું એક મોટું કેન્દ્ર બની ગયું છે. લોકો અહીં પોતાની મન્નત પૂર્ણ કરવા માટે…
View More હૃદયરોગમાંથી ઉગારનાર ભગવાન સાવરીયા શેઠને ભકતે ચાંદીનું હૃદય કર્યુ અર્પણડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને વધુ 03 દિવસના પેરોલ
સિરસાના ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહને આજે ફરી એકવાર 30 દિવસ માટે પેરોલ મંજૂર કરવામાં આવ્યા છે. રામ રહીમ હાલમાં રોહતકની સુનારિયા…
View More ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને વધુ 03 દિવસના પેરોલમોડેલ ટ્રિશા શર્માના રહસ્યમય મોતની તપાસ હવે CBI કરશે
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના ચર્ચિત અને હાઈપ્રોફાઈલ પૂર્વ મોડલ ટ્વિશા શર્માના રહસ્યમય મોત મામલે હવે દેશની સૌથી મોટી તપાસ એન્જિન્સી CBI એક્શનમાં આવી…
View More મોડેલ ટ્રિશા શર્માના રહસ્યમય મોતની તપાસ હવે CBI કરશેમમતાને વધુ એક ઝટકો, 12થી વધુ સાંસદો ભાજપમાં જોડાવાની વકી
બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ, તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક સંકટ વધુ વણસી રહ્યું હોય તેવું લાગે છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે લોકસભામાં…
View More મમતાને વધુ એક ઝટકો, 12થી વધુ સાંસદો ભાજપમાં જોડાવાની વકીરાહુલ ગાંધીના નેતૃત્વમાં લડો, કોકરોચ જનતા પાર્ટીને કોંગ્રેસ નેતાની ઓફર
સોશિયલ મીડિયા પર અત્યારે ’કોકરોચ જનતા પાર્ટી’ (CJP ) ખૂબ જ ટ્રેન્ડ થઈ રહી છે અને લોકોમાં તેની જોરદાર ચર્ચા છે. આ લોકપ્રિયતા જોઈને હવે…
View More રાહુલ ગાંધીના નેતૃત્વમાં લડો, કોકરોચ જનતા પાર્ટીને કોંગ્રેસ નેતાની ઓફરBSNLનો ઓપરેટિંગ નફો 50 કરોડથી સીધો 7000 કરોડે પહોંચ્યો
ભારતના ટેલિકોમ સેક્ટરમાં એક સમયે જે કંપનીને આઉટડેટેડ ગણીને નકારી દેવામાં આવી રહી હતી, તે જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપની BSNL (ભારત સંચાર નિગમ લિમિટેડ)…
View More BSNLનો ઓપરેટિંગ નફો 50 કરોડથી સીધો 7000 કરોડે પહોંચ્યોશેર બજારમાં સેન્સેક્સ 600 પોઈન્ટ અને નિફ્ટી 140 પોઇન્ટ તૂટ્યા
રૂપિયો નબળોં પડતા અને ડોલર ફરી એક વખત 96 સુધી પહોંચતા શેર બજારમાં નેગેટિવ વલણ જોવા મળ્યું ગઈકાલે શેરબજારમાં થોડી ખરીદી જોવા મળ્યા બાદ આજે…
View More શેર બજારમાં સેન્સેક્સ 600 પોઈન્ટ અને નિફ્ટી 140 પોઇન્ટ તૂટ્યા