કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE )માં ચાલી રહેલા વિવાદો વચ્ચે સીબીએસઈના ચેરમેન અને સચિવની બદલી કરવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યા બાદ લોકસભામાં વિરોધ પક્ષના…
View More CBSE વિવાદમાં અધિકારીઓને હટાવીને શિક્ષણ પ્રધાનને બચાવાયા, રાહુલના પ્રહારોCategory: રાષ્ટ્રીય
રામચરણના ડુપ્લિકેટે જાહન્વી કપૂરને ધક્કો માર્યો, ‘પેડ્ડી’ની ઇવેન્ટમાં ધમાલ
રામ ચરણ અને જાહન્વી કપૂર ફિલ્મ ’પેડ્ડી’નાં રિલીઝને માત્ર 2 દિવસ બાકી છે. આ માટે પ્રી-રિલીઝ હોસ્ટ કરવામાં આવ્યું હતું જેમાં ફિલ્મનાં પૂરાં કાસ્ટ શામેલ…
View More રામચરણના ડુપ્લિકેટે જાહન્વી કપૂરને ધક્કો માર્યો, ‘પેડ્ડી’ની ઇવેન્ટમાં ધમાલટીમ ઇન્ડિયા પોતાના જ ઘરમાં મહેમાન તરીકે રમશે શ્રેણી
અફઘાનિસ્તાન સાથે સપ્ટેમ્બરમાં રમાશે 3 મેચની T-20 શ્રેણી શું તમે ક્યારેય કોઈ દેશની ટીમને પોતાની ધરતી પર મહેમાન તરીકે રમતા જોઈ છે? ટીમ ઈન્ડિયા આ…
View More ટીમ ઇન્ડિયા પોતાના જ ઘરમાં મહેમાન તરીકે રમશે શ્રેણીસચિન અને ગાંગુલી સાથે રમી ચૂકેલા સાઇરાજ ટીમ ઇન્ડિયાના નવા કોચ
સાઇરાજે 10 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે, કોચ તરીકેનો પણ વ્યાપક અનુભવ ધરાવે છે ટીમ ઈન્ડિયાને નવા કોચ મળ્યા છે. અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ (6 જૂનથી…
View More સચિન અને ગાંગુલી સાથે રમી ચૂકેલા સાઇરાજ ટીમ ઇન્ડિયાના નવા કોચનીટ પછી સીબીએસઇ ભાવિ પેઢીનું ‘ભાવિ’ ધૂંધળું
દેશભરની મેડિકલ કોલેજમાં એમબીબીએસ સહિતના અંડર ગ્રેજ્યુએટ કોર્સીસ માટે લેવાતી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામિનેશન નીટનું પેપર ફૂટી ગયું. તેના કારણે આખી પરીક્ષા રદ કરીને…
View More નીટ પછી સીબીએસઇ ભાવિ પેઢીનું ‘ભાવિ’ ધૂંધળુંઅચાનક શેરબજારમાં હાહાકાર! સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, IT શેરોમાં ભારે કડાકો
આજે શેરબજાર ખુલતાની સાથે જ રોકાણકારોના જીવ તાળવે ચોંટી ગયા હતા. સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે કડાકો જોવા મળતા બજારમાં હાહાકાર મચી ગયો હતો. થોડી…
View More અચાનક શેરબજારમાં હાહાકાર! સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, IT શેરોમાં ભારે કડાકોહાથ-પગ કાપી નાખો તો લોકો કાયદાનું પાલન કરવા પ્રેરાશે, કર્ણાટક હાઇકોર્ટનું આકરુ વલણ
બળાત્કારના આરોપી વિદ્યાર્થીની જામીન અરજી ફગાવાઇ કર્ણાટક હાઈકોર્ટે બળાત્કારના આરોપી 23 વર્ષીય એન્જિનિયરિંગ વિદ્યાર્થીને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો અને બંધારણીય લોકશાહીમાં ન્યાયિક વાણીકલા અને…
View More હાથ-પગ કાપી નાખો તો લોકો કાયદાનું પાલન કરવા પ્રેરાશે, કર્ણાટક હાઇકોર્ટનું આકરુ વલણવૈભવ સૂર્યવંશીને ફિલ્મમાં લેવાની શેખર કપૂરની ઇચ્છા
આઈપીએલમાં રાજસ્થાન રોયલના સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશી અંગે ફિલ્મ દિગ્દર્શક શેખર કપૂરે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો વૈભવે ક્રિકેટની દુનિયામાં આટલી…
View More વૈભવ સૂર્યવંશીને ફિલ્મમાં લેવાની શેખર કપૂરની ઇચ્છાકોલકાતામાં મેસ્સીની 70 ફૂટ ઉંચી પ્રતિમા દૂર કરવામાં આવી
10 કરોડની પ્રતિમાનું અનાવરણ મેસ્સીએ ખુદે કર્યું હતું કોલકાતાના લેક ટાઉન વિસ્તારમાં સ્થિત સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીની 70 ફૂટ ઊંચી પ્રતિમા ગઇકાલે દૂર કરવામાં આવી…
View More કોલકાતામાં મેસ્સીની 70 ફૂટ ઉંચી પ્રતિમા દૂર કરવામાં આવીટેસ્ટ મેચમાં લાલ બોલની સાથે પિંક બોલનો ઉપયોગ પણ કરી શકાશે, આઇસીસીની બેઠકમાં નિર્ણય
ક્રિકેટ ચાહકો માટે એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ટેસ્ટ ક્રિકેટના નિયમોમાં એક ખૂબ જ મોટો અને ઐતિહાસિક…
View More ટેસ્ટ મેચમાં લાલ બોલની સાથે પિંક બોલનો ઉપયોગ પણ કરી શકાશે, આઇસીસીની બેઠકમાં નિર્ણય