જૂનાગઢના બાઇકચાલકનું કેશોદ હાઇવે પર રખડતા ઢોરની ઠોકરે આવતા મોત

કેશોદથી 3 કિલોમીટર દુર નેશનલ હાઇવે પર ડબલ સવારીમાં જૂનાગઢ તરફ જઈ રહેલી બાઈક રસ્તાં પર ઉભેલાં ઘણખુંટ સાથે અથડાતાં યુવકનું મૃત્યુ નિપજયું હતું. પોલીસે…

View More જૂનાગઢના બાઇકચાલકનું કેશોદ હાઇવે પર રખડતા ઢોરની ઠોકરે આવતા મોત

જૂનાગઢ તાલુકા સેવા સદનમાં બઘડાટી, નાયબ મામલતદાર પર ખુરશીના ઘા

દસ્તાવેજની એન્ટ્રી મુદ્દે માથાકુટ થઇ, ફરજમાં રૂકાવટ અને ધમકી અંગે ગુનો નોંધાયો જૂનાગઢ તાલુકા સેવા સદનમાં ફરજ પર હાજર નાયબ મામલતદાર (ઇ-ધરા) પર આજે બપોરના…

View More જૂનાગઢ તાલુકા સેવા સદનમાં બઘડાટી, નાયબ મામલતદાર પર ખુરશીના ઘા

ગિરનાર પર પ્રતિમા ખંડિત થવાના ઘેરા પડઘા, હરિયાણામાં સંતોની બેઠક

જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર 5,500 પગથિયે આવેલા ગુરુ ગોરક્ષનાથની પ્રતિમા ખંડિત થવાની ચોંકાવનારી ઘટનાના ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ કૃત્યને…

View More ગિરનાર પર પ્રતિમા ખંડિત થવાના ઘેરા પડઘા, હરિયાણામાં સંતોની બેઠક

જૂનાગઢ અગ્નિકાંડના મનપાના બેદરકાર ઇજનેરનું સરેન્ડર

  મે 7, 2025 ના રોજ જૂનાગઢના ઝાંઝરડા ચોકડી ખાતે સર્જાયેલા ગોઝારા અગ્નિકાંડ મામલે મોટો વળાંક આવ્યો છે. આ દુર્ઘટનામાં માતા અને માસૂમ બાળકી સહિત…

View More જૂનાગઢ અગ્નિકાંડના મનપાના બેદરકાર ઇજનેરનું સરેન્ડર

માણાવદરના વેપારીને મોબાઇલમાં RTOની ઇ-ચલણની ફાઇલ મોકલી 14.36 લાખની ઠગાઇ

સમગ્ર રાજ્યમાં સાયબર ફ્રોડની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે જૂનાગઢ જિલ્લાના માણાવદરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માણાવદરના પ્રતિષ્ઠિત કપાસના વેપારી…

View More માણાવદરના વેપારીને મોબાઇલમાં RTOની ઇ-ચલણની ફાઇલ મોકલી 14.36 લાખની ઠગાઇ

જૂનાગઢના નિવૃત્ત RFOને હનિટ્રેપમાં ફસાવનાર રાજકોટની બે મહિલા સહિત ત્રણ ઝડપાયા

જૂનાગઢના નિવૃત્ત આર.એફ.ઓ.ને હનીટ્રેપમાં ફસાવી 40 લાખની ખંડણી માંગવા મામલે પોલીસે રાજકોટની બે મહિલા અને જૂનાગઢના એક યુવકની ધરપકડ કરી છે. મહિલાએ વીડિયો ઉતારી તેની…

View More જૂનાગઢના નિવૃત્ત RFOને હનિટ્રેપમાં ફસાવનાર રાજકોટની બે મહિલા સહિત ત્રણ ઝડપાયા

સાસણમાં સિંહ દર્શનનો પ્રારંભ, પ્રથમ દિવસે જ સહેલાણીઓ ઉમટ્યા

સપ્તાહ વહેલુ ખુલ્લી જતા મુલાકાતીઓમાં આનંદો, દિવાળીનું બૂકિંગ હાઉસફૂલ સાસણ ગીર નેશનલ પાર્કને લઈને આ નવા નિર્ણયથી પ્રવાસીઓમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. જીલ્લા વન વિભાગ…

View More સાસણમાં સિંહ દર્શનનો પ્રારંભ, પ્રથમ દિવસે જ સહેલાણીઓ ઉમટ્યા

જૂનાગઢમાં સગીરને માર મારવાના પ્રકરણમાં પાંચ સગીર સહિત સાતની ગણતરીની કલાકોમાં ધરપકડ

સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થતા પોલીસે કાર્યવાહી કરી ગુનો નોંધ્યો જુનાગઢ શહેરમાં સોશિયલ મીડિયાના ડોન બનવાનું ભૂત વળગેલા કેટલાક યુવકો અને સગીરો દ્વારા એક અન્ય…

View More જૂનાગઢમાં સગીરને માર મારવાના પ્રકરણમાં પાંચ સગીર સહિત સાતની ગણતરીની કલાકોમાં ધરપકડ

જૂનાગઢમાં આર્થિક મજબૂરીનો ફાયદો ઉઠાવી છાત્રા પર બે શખ્સોનું દુષ્કર્મ

પૈસાની મદદ અને નોકરીની લાલચ તેમજ પરિવારને જાણ કરવાની ધમકી આપી વારંવાર દેહ અભડાવતા, એકની ધરપકડ અન્યની શોધખોળ જુનાગઢ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી…

View More જૂનાગઢમાં આર્થિક મજબૂરીનો ફાયદો ઉઠાવી છાત્રા પર બે શખ્સોનું દુષ્કર્મ

જૂનાગઢમાં ગેબનશાહ પીરની દરગાહે શ્ર્વાસ લીધાની વાતે લોકોના ટોળા ઉમટ્યા

બાળકોની વાત બાદ મોડી રાત સુધી લોકોનો ચમત્કાર નીહાળવા ધસારો, શહેરભરમાં ભારે ચર્ચા જૂનાગઢ શહેરમાં એક અજીબો ગરીબ ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય…

View More જૂનાગઢમાં ગેબનશાહ પીરની દરગાહે શ્ર્વાસ લીધાની વાતે લોકોના ટોળા ઉમટ્યા