ભારત તરફ શંકાની સોય: કાશ્મીરમાં અનેક હુમલાઓનો માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદનો રાઇટ હેન્ડ હતો પાકિસ્તાનમાં ફરી એકવાર ’અજ્ઞાત બંદૂકધારી’ સક્રિય થયા હોવાના સમાચાર સામે આવ્યા…
View More તોયબાનો સહસ્થાપક આતંકવાદી હમઝા અજ્ઞાત ગોળીબારમાં મરાયોCategory: આંતરરાષ્ટ્રીય
અમેરિકાનું દબાણ છતાંય રશિયા ભારતને આપશે અનલિમિટેડ ઓઇલ
વૈશ્વિક સ્તરે અમેરિકા અને પશ્ચિમી દેશોના વધતા દબાણ છતાં ભારત અને રશિયાની વ્યૂહાત્મક ભાગીદારી એક નવા શિખરે પહોંચી છે. ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલિપોવે સ્પષ્ટ…
View More અમેરિકાનું દબાણ છતાંય રશિયા ભારતને આપશે અનલિમિટેડ ઓઇલઈઝરાયલ અને લેબનોન વચ્ચે 34 વર્ષ બાદ કાલે થશે સીધી વાતચીત
ઈરાનની સાથે સાથે પશ્ચિમ એશિયાના વધુ એક દેશમાં ચાલી રહેલી લડાઈ ટૂંક સમયમાં અટકી શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ઇઝરાયેલ અને…
View More ઈઝરાયલ અને લેબનોન વચ્ચે 34 વર્ષ બાદ કાલે થશે સીધી વાતચીતશાંતિમંત્રણા પાર્ટ-2 : ટપાલી અસીમ મુનીર ટ્રમ્પનો સંદેશો લઇ તહેરાન પહોંચ્યા
દબાણ કે યુદ્ધ દ્વારા પરમાણુ ઉર્જાના શાંતિપૂર્ણ ઉપયોગનો ઇરાનનો અબાધિત અધિકાર કોઇ છીનવી શકે નહીં: ઇરાનિયન સરકારનો પુનરોચ્ચાર પાકિસ્તાન સેનાએ જણાવ્યું છે કે ગૃહમંત્રી મોહસીન…
View More શાંતિમંત્રણા પાર્ટ-2 : ટપાલી અસીમ મુનીર ટ્રમ્પનો સંદેશો લઇ તહેરાન પહોંચ્યારશિયા-ઇરાન પાસેથી સસ્તું ઓઇલ ખરીદવાની છૂટ સમાપ્ત
અમેરિકાએ ભારતને આપ્યો ઝટકો રશિયા અને ઈરાન પાસેથી ઓઈલની આયાત બંધ થવાથી હવે ભારતની નિર્ભરતા ખાડીના અન્ય દેશો અથવા અમેરિકાના સ્થાનિક બજાર પર વધશે, જે…
View More રશિયા-ઇરાન પાસેથી સસ્તું ઓઇલ ખરીદવાની છૂટ સમાપ્તઇરાનના આઠ ઓઇલ જહાજોને અમેરિકી નૌકાદળે મધદરિયેથી પાછા ધકેલ્યા
ખાડી દેશોના સમુદ્રમાં અમેરિકાએ ઈરાનની એવી ઘેરાબંદી કરી છે કે જેને તોડવી ઈરાન માટે અશક્ય બની રહી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રણનીતિ હેઠળ અમેરિકી નૌસેનાએ…
View More ઇરાનના આઠ ઓઇલ જહાજોને અમેરિકી નૌકાદળે મધદરિયેથી પાછા ધકેલ્યાટ્રમ્પને તડકે મૂકી હોર્મુઝનો માર્ગ ખોલવા બ્રિટન-ફ્રાંસની આગેવાનીમાં યુરોપ તૈયાર
અમેરિકા-ઈરાન વચ્ચેના તાજેતરના સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધને કારણે વૈશ્વિક તેલ પુરવઠો અને શિપિંગને ગંભીર જોખમ પહોંચ્યું છે. આ પરિસ્થિતિ વચ્ચે યુરોપે અમેરિકા વગર સ્વતંત્ર…
View More ટ્રમ્પને તડકે મૂકી હોર્મુઝનો માર્ગ ખોલવા બ્રિટન-ફ્રાંસની આગેવાનીમાં યુરોપ તૈયારઈરાન પર ‘સાયલન્ટ પ્રેશર’, યુધ્ધનો અંત નિકટ : ટ્રમ્પ
હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલી નૌકાદળ નાકાબંધીની અસર પહેલા જ દિવસે સ્પષ્ટ થઈ ગઈ. અહેવાલો અનુસાર, નાકાબંધીના પહેલા દિવસે, એક પણ જહાજ ઈરાની…
View More ઈરાન પર ‘સાયલન્ટ પ્રેશર’, યુધ્ધનો અંત નિકટ : ટ્રમ્પપુતિનનું ખોફનાક ઝેરી સામ્રાજ્ય, મનુષ્યો પર વિષના પ્રયોગો
ગુપ્ત સંશોધન કેન્દ્રમાં 3500થી વધુ કર્મચારીઓ કાર્યરત, હરીફો-દુશ્મનોનો ખાત્મો બોલાવવા ‘ટોક્સિકોલોજી કોમ્પલેક્સ’ બનાવ્યું રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સત્તા નીચે ધમધમતા એક એવા કાળા સામ્રાજ્યનો પર્દાફાશ…
View More પુતિનનું ખોફનાક ઝેરી સામ્રાજ્ય, મનુષ્યો પર વિષના પ્રયોગોહોર્મુઝની ખાડીની નાકાબંધીમાં ભારતીય જહાજોને ટોલ ટેક્સમાંથી મુક્તિ : ઈરાને મિત્રતા નિભાવી
ઈરાની રાજદૂત મોહમ્મદ ફતાલીએ આશ્ર્વાસન આપ્યું, ખાડીમાં ફસાયેલા ભારતના 15 જહાજોને પરત લાવવાના પ્રયાસો તેજ હોર્મુઝની ખાડીને લઈને ચાલી રહેલા વૈશ્વિક તણાવ અને અમેરિકાની કડક…
View More હોર્મુઝની ખાડીની નાકાબંધીમાં ભારતીય જહાજોને ટોલ ટેક્સમાંથી મુક્તિ : ઈરાને મિત્રતા નિભાવી