કેન્દ્રીય આંકડા મંત્રાલયના ચોંકાવનારા આંકડા, ખાદ્યતેલના પ્રમાણમાં લીલા શાકભાજીનો વપરાશ ઓછો સ્થૂળતા, ડાયાબિટીસ, હાઇપર ટેન્શન અને હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓ માટે બદલાયેલી ખોરાક પેટર્ન જવાબદાર…
View More તળેલુ ઝાપટવામાં ગુજરાત દેશમાં મોખરે, મહિને માથા દીઠ 1.4 કિલો ખાદ્યતેલની ખપતoil
કપરા સમયમાં કરકસર માત્ર જનતા જ કેમ કરે?
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના કારણે સમગ્ર વિશ્વમાં ક્રુડ ઓઈલના પુરવઠાને અસર થઈ છે અને તમામ દેશોમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ વધ્યા છે ત્યારે…
View More કપરા સમયમાં કરકસર માત્ર જનતા જ કેમ કરે?અમેરિકાનું દબાણ છતાંય રશિયા ભારતને આપશે અનલિમિટેડ ઓઇલ
વૈશ્વિક સ્તરે અમેરિકા અને પશ્ચિમી દેશોના વધતા દબાણ છતાં ભારત અને રશિયાની વ્યૂહાત્મક ભાગીદારી એક નવા શિખરે પહોંચી છે. ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલિપોવે સ્પષ્ટ…
View More અમેરિકાનું દબાણ છતાંય રશિયા ભારતને આપશે અનલિમિટેડ ઓઇલભાવનગરમાં ડુપ્લિકેટ ઓઇલના કાળા કારોબારનો પર્દાફાશ
દિલ્હીથી ખાલી ડબા અને અમદાવાદથી નકલી ઓઇલ મંગાવી કંપનીના નામે વેચાણ ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ એ ડુપ્લીકેટ એન્જિન ઓઈલ બનાવતી ફેક્ટરી ઝડપી…
View More ભાવનગરમાં ડુપ્લિકેટ ઓઇલના કાળા કારોબારનો પર્દાફાશટ્રમ્પને ખુશ રાખવા ભારતે શરૂ કર્યું વેનેઝુએલા પાસેથી ઓઈલ ‘શોપિંગ’
ડોનાલ્ડ ટ્રમ્પનો તેલ યોજના હવે કામ કરી રહી હોય તેવું લાગે છે. વેનેઝુએલા પર તાજેતરમાં થયેલી હડતાળ અને રાષ્ટ્રપતિ માદુરોની ધરપકડ બાદ, યુએસ રાષ્ટ્રપતિએ દેશના…
View More ટ્રમ્પને ખુશ રાખવા ભારતે શરૂ કર્યું વેનેઝુએલા પાસેથી ઓઈલ ‘શોપિંગ’મગફળી-કપાસની આવક વધતા ખાદ્યતેલના ભાવમાં ભારે કડાકો
બજારમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ડબ્બે રૂૂ. 30 થી રૂૂ. 50 સુધીનો ઘટાડો નોંધાયો છે. ખાદ્યતેલના ભાવમાં ચાલી રહેલી સટ્ટાકીય તેજીને આખરે બ્રેક લાગી…
View More મગફળી-કપાસની આવક વધતા ખાદ્યતેલના ભાવમાં ભારે કડાકોતેજી યથાવત, સિંગતેલના ડબ્બાનો ભાવ 2900ને પાર
કપાસિયા તેલનો ભાવ પણ 2385એ પહોંચ્યો સિંગતેલ સહિતના ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે અને સિંગતેલમાં ડબ્બે રૂૂ. 30 નો વધારો નોંધાયો છે, રૂૂ.30…
View More તેજી યથાવત, સિંગતેલના ડબ્બાનો ભાવ 2900ને પારરશિયન તેલ ખરીદી અંગે પુન:વિચાર જરૂરી: રાજન
ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી ડો. રઘુરામ રાજને અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફને અત્યંત ચિંતાજનક ગણાવ્યું હતું. તેમણે ભારતને કોઈપણ…
View More રશિયન તેલ ખરીદી અંગે પુન:વિચાર જરૂરી: રાજનડિસ્કાઉન્ટ વધતાં ભારતે રશિયાથી ફરી ઓઈલ ખરીદી શરૂ કરી
બેરલ દીઠ ડિસ્કાઉન્ટ 3 ડોલર વધતાં આઈઓસી, બીપીસીએલએ સપ્ટેમ્બર, ઓકટોબર ડિલીવરી માટે ખરીદી શરૂ કરી ભારતના રાજ્ય સંચાલિત રિફાઇનર્સ, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) અને ભારત…
View More ડિસ્કાઉન્ટ વધતાં ભારતે રશિયાથી ફરી ઓઈલ ખરીદી શરૂ કરીખાદ્યતેલોમાં ગ્રાહકોને છેતરવા ઓછી ભરતીના પેકિંગનો ખેલ
નિયમાનુસાર તેલની ભરતી કરવાના બદલે અમુક ઉદ્યોગોએ પેકિંગ બદલી નાખ્યા, ખૂદ તેલ-તેલિબિયા સંગઠને કરેલી ફરિયાદ ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ એન્ડ ઓઇલ સીડસ એસો.એ રાજયના ગ્રાહક…
View More ખાદ્યતેલોમાં ગ્રાહકોને છેતરવા ઓછી ભરતીના પેકિંગનો ખેલ