વિશ્ર્વ ક્રિકેટમાં મિની વર્લ્ડકપ મનાતી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ ટૂર્નામેન્ટ આવતા વર્ષે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન પાકિસ્તાનમાં રમાવાની છે ત્યારે પાકિસ્તાનમાં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમીને…
View More પાકિસ્તાનમાં મેચ રમવા ન જવાનો નિર્ણય યોગ્યCategory: આંતરરાષ્ટ્રીય
ટ્રમ્પની જીતના વિરોધમાં પત્ની, પૂર્વ પત્ની-બે સંતાનોની હત્યા કરી આપઘાત વહોર્યો
અમેરિકામાં એન્થોની નેફ્યૂ અવારનવાર ટ્રમ્પ વિરોધી પોસ્ટ પણ મૂકતો હતો સોશિયલ મીડિયા પર વારંવાર ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ પોસ્ટ કરનાર એક વ્યક્તિએ તેના આખા પરિવારને ખતમ…
View More ટ્રમ્પની જીતના વિરોધમાં પત્ની, પૂર્વ પત્ની-બે સંતાનોની હત્યા કરી આપઘાત વહોર્યોબિટકોઇનમાં રેકોર્ડ તેજી યથાવત, પહેલીવાર 89000 ડોલરને પાર
અઠવાડિયામાં 30 ટકાનો વધારો નોંધાયો ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાયા પછી, બિટકોઈનની રેકોર્ડ બ્રેકિંગ રેલીએ આ ડિજિટલ એસેટને 89,000 થી વધુ લઈ લીધી છે.…
View More બિટકોઇનમાં રેકોર્ડ તેજી યથાવત, પહેલીવાર 89000 ડોલરને પારબાંગ્લાદેશી ઘુસણખોરો સામે ED કાર્યવાહી, ઝારખંડમાં મતદાન પહેલાં 19 સ્થળે દરોડા
મની લોન્ડરિંગની આશંકાએ અનેક મહિલાઓને ઝારખંડ-બંગાળમાં ધુસાડાઇ હોવાની શંકા હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પણ ભારતમાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીના મામલે તપાસ શરૂૂ કરી છે. એજન્સીએ મની લોન્ડરિંગ એંગલની…
View More બાંગ્લાદેશી ઘુસણખોરો સામે ED કાર્યવાહી, ઝારખંડમાં મતદાન પહેલાં 19 સ્થળે દરોડાચીન વિરોધી માઇકને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનાવતા ટ્રમ્પ
કોરોના ઉત્પતિ માટે ચીનનો ખુલ્લે આમ વિરોધ કરીને લોકપ્રિય બન્યા હતા અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ટીમ બનાવવાનું શરૂૂ કરી દીધું છે.…
View More ચીન વિરોધી માઇકને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનાવતા ટ્રમ્પહિઝબુલ્લાહનો ઇઝરાયલ ઉપર ભીષણ હુમલો, 165થી વધુ મિસાઇલ દાગ્યા
ઇઝરાયલની આયર્ન ડોમ સિસ્ટમ ફેઇલ, અનેક વાહનોમાં આગ, ઇમારતોને પણ નુકસાન, સાત નાગરિકો ઘવાયા, ઇરાકી જૂથોનો પણ 3 સ્થળે હુમલો હિઝબુલ્લાહે ઈઝરાયલ પર મોટો હુમલો…
View More હિઝબુલ્લાહનો ઇઝરાયલ ઉપર ભીષણ હુમલો, 165થી વધુ મિસાઇલ દાગ્યાઆફ્રિકાના આઇવરી કોસ્ટમાં ભયાનક માર્ગ અકસ્માત, 21 લોકોના મોત,10થી વધુ ઘાયલ
આફ્રિકા મહાદ્વીપના દેશ આઇવરી કોસ્ટમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યાના સમાચાર છે. સોમવારે અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ માર્ગ અકસ્માતમાં…
View More આફ્રિકાના આઇવરી કોસ્ટમાં ભયાનક માર્ગ અકસ્માત, 21 લોકોના મોત,10થી વધુ ઘાયલઅમેરિકા: તુસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 ઘાયલ
અમેરિકાના દક્ષિણી રાજ્ય અલાબામામાં તુસ્કેગી યુનિવર્સિટીના કેમ્પસમાં રવિવારે સવારે થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા. યુનિવર્સિટીએ…
View More અમેરિકા: તુસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 ઘાયલ