અમેરિકા કે ઇઝરાયેલ હવે ઇરાન પર હુમલો કરશે તો ગંભીર પરિણામોની રશિયાની ધમકી આંતરરાષ્ટ્રીય રાજકારણના મંચ પરથી એક અત્યંત મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા…
View More શત્રુપક્ષો ટ્રમ્પ-પુતિન વચ્ચે દોઢ કલાક ખાડી યુદ્ધ પર ભેદી વાર્તાલાપCategory: આંતરરાષ્ટ્રીય
હોર્મુઝ સંકટ ગંભીર બનતા ક્રૂડમાં ભડકો, શેરબજારમાં ભૂકંપ
બ્રેન્ટ ક્રૂડ 7 ટકા વધી 126 ડોલરની ચાર વર્ષની ઉંચી સપાટીએ, રૂપિયો 95.20ના નીચલા સ્તરે છેલ્લા કેટલાક દિવસોથી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં સતત વધારો…
View More હોર્મુઝ સંકટ ગંભીર બનતા ક્રૂડમાં ભડકો, શેરબજારમાં ભૂકંપસાઉદીને પાઠ ભણાવવા UAEએ ઓપેક સંગઠનને કહ્યું અલવિદા…!
અમેરિકા અને યુએઈ વચ્ચેના યુદ્ધવિરામના કારણે હમણાં દુનિયામાં શાંતિ છે ત્યારે યુએઈએ ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ ક્ધટ્રીઝ (ઓપેક)માંથી બહાર નીકળવાનો નિર્ણય લઈને મોટો આંચકો આપી…
View More સાઉદીને પાઠ ભણાવવા UAEએ ઓપેક સંગઠનને કહ્યું અલવિદા…!ટ્રમ્પ ઉપર ફરી ટેરિફનું ભૂત સવાર, ભારત સહિત 60 દેશો રડારમાં
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની ટેરિફ પોલિસીને કોઈપણ ભોગે ચાલુ રાખવા મક્કમ છે. ફેબ્રુઆરી 2026માં અમેરિકન સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ દ્વારા અન્ય દેશો પર લાદવામાં આવેલા…
View More ટ્રમ્પ ઉપર ફરી ટેરિફનું ભૂત સવાર, ભારત સહિત 60 દેશો રડારમાંઆંતરિક મતભેદોમાં અટવાઇ ગયેલું ઇરાન ભાંગી પડવાને આરે: ટ્રમ્પ
યુનોમાં અમેરિકા- ઇરાનની નવી ટક્કર: દક્ષિણ લેબેનોન પર ઇઝરાયેલના નવા હુમલા અમેરિકન પ્રમુખ ટ્રમ્પે મંગળવારે ચોંકાવનારો દાવો કર્યો છે કે ઇરાન પડી ભાંગવાના આરે છે.…
View More આંતરિક મતભેદોમાં અટવાઇ ગયેલું ઇરાન ભાંગી પડવાને આરે: ટ્રમ્પત્રિકોણનો ચોથો ખૂણો: રશિયા ઇરાનની પડખે ચડતા રંગ બદલાશે
આંગણે આવેલા ઇરાની વિદેશપ્રધાનને પુતિને કહ્યું કે તહેરાનના હિતમાં બધું કરી છૂટીશું એકતરફ અમેરિકા-ઈરાન વચ્ચે હોર્મુઝ જળમાર્ગને લઈ વિવાદ ચાલી રહ્યો છે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ…
View More ત્રિકોણનો ચોથો ખૂણો: રશિયા ઇરાનની પડખે ચડતા રંગ બદલાશેઇન્ડોનેશિયામાં બે ટ્રેનો વચ્ચે અકસ્માત, સાત લોકોનાં મોત
ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા નજીક આવેલા બેકાસી તિમુર સ્ટેશન પર ગઇકાલે બે ટ્રેનો વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે અને ડઝનબંધ મુસાફરો ઘાયલ…
View More ઇન્ડોનેશિયામાં બે ટ્રેનો વચ્ચે અકસ્માત, સાત લોકોનાં મોતઅફઘાનિસ્તાનના કુનાર પ્રાંત પર પાક.નો હુમલો: 7નાં મોત, 85થી વધુ ઘાયલ
ચીનની મધ્યસ્થીથી લાગુ યુધ્ધવિરામનો ભંગ: ઘવાયેલાઓમાં બાળકો, વિદ્યાર્થીઓ અને યુનિ.પ્રોફેસરો છે પાકિસ્તાની સેનાએ ગઇકાલે અફઘાનિસ્તાનના કુનાર પ્રાંત પર અચાનક મિસાઈલ અને મોર્ટાર વડે હુમલો કરતા…
View More અફઘાનિસ્તાનના કુનાર પ્રાંત પર પાક.નો હુમલો: 7નાં મોત, 85થી વધુ ઘાયલદાઉદના રાઇટ હેન્ડ સલીમ ડોલાને ભારત લવાયો
તુર્કીના ઇસ્તંબુલમાં ધરપકડ કરવામાં આવી હતી ડ્રગ્સ કિંગપીન અને દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથી સલીમ ડોલાને ભારત લાવવામાં આવ્યો છે. સલીમ ડોલાને દિલ્હીના ટેકનિકલ એરપોર્ટ પર…
View More દાઉદના રાઇટ હેન્ડ સલીમ ડોલાને ભારત લવાયોમાઇકલ જેકસનની ‘મૂનવોકે’ ધમાલ મચાવી, 5 દિવસમાં 2000 કરોડનું કલેક્શન
પોપ સંગીતના કિંગ માઈકલ જેક્સનનો જાદુ આજે પણ દુનિયાભરમાં અકબંધ છે. તેની તાજેતરમાં રિલીઝ થયેલી બાયોપિક ’Michael’ એ બોક્સ ઓફિસ પર એવી સુનામી લાવી છે…
View More માઇકલ જેકસનની ‘મૂનવોકે’ ધમાલ મચાવી, 5 દિવસમાં 2000 કરોડનું કલેક્શન