શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ગાંધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પતિના…
View More પતિના પરસ્ત્રી સાથેના સબંધોનો વિરોધ કરતી પત્નીને અગાસી પરથી ફેંકી દેવાની ધમકીCategory: ગુજરાત
નર્સની નોકરી અપાવવાના બહાને 49 લાખની છેતરપિંડી આચરનાર આરોપીના જામીન મંજૂર
ગુજરાત સરકારમાં નર્સની નોકરી અપાવી દેવાની લાલચ આપી બેરોજગાર યુવાનો સાથે રૂૂા.49 લાખની છેતરપીડીના ગુનામાં જેલ હવાલે રહેલા આરોપી શૈલેષ કટારીયાની જામીન અરજી અદાલતે મંજૂર…
View More નર્સની નોકરી અપાવવાના બહાને 49 લાખની છેતરપિંડી આચરનાર આરોપીના જામીન મંજૂરઅકસ્માત મૃત્યુ કેસમાં ભોગ બનનાર પરિવારને 75 લાખનું વળતર ચૂકવવા અદાલતનો હુકમ
ત્રણ વખત વેંચાયા છતાં નામ ટ્રાન્સફર ન થયેલી મારુતિ કારે અકસ્માત સર્જી દંપતી પૈકી પતિનું મૃત્યુ અને પત્નીને ગંભીર ઇજાના કિસ્સામાં અદાલતે હતભાગી પરિવારને રૂૂપિયા…
View More અકસ્માત મૃત્યુ કેસમાં ભોગ બનનાર પરિવારને 75 લાખનું વળતર ચૂકવવા અદાલતનો હુકમપોલીસે બુટલેગરનો પીછો કર્યો, ઈનોવા પલટી જતાં ત્રણ બુટલેગર દબાયા
કેશોદમાં ફિલ્મી ચેજ દરમિયાન બુટલેગરે કાર પરનો કાબુ ગુમાવ્યો, રસ્તા પર દારૂની રેલમછેલ જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચે કેશોદ પંથકમાં દારૂૂની હેરાફેરી કરતા બુટલેગરો પર લાલ…
View More પોલીસે બુટલેગરનો પીછો કર્યો, ઈનોવા પલટી જતાં ત્રણ બુટલેગર દબાયાકોટડાસાંગાણીના સાપર ગામેથી 42 ગેસ સિલિન્ડર કબજે કરતું પુરવઠા તંત્ર
રાજકોટ: જિલ્લા કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારીની સૂચના હેઠળ આજે કોટડા સાંગાણી તાલુકાના સાપર ગામે પુરવઠા વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. રાજકોટના કોટડા…
View More કોટડાસાંગાણીના સાપર ગામેથી 42 ગેસ સિલિન્ડર કબજે કરતું પુરવઠા તંત્રગુજરાત સહિતના રાજ્યમાં કારના બોગસ દસ્તાવેજ બનાવી છેતરપિંડી કરતો ગઠિયો ઝડપાયો
ઓટોબ્રોકર સાથે થયેલી છેતરપિંડીની તપાસમાં ભેજાબાજે અનેક વાહન માલિકોને શીશામાં ઉતાર્યાનું ખુલ્યું અકસ્માતમાં ટોટલ લોસ થયેલી કાર બારોબાર વેચી નાખવાનું કૌભાંડમાં વાહન લે-વેચનો ધંધો કરતા…
View More ગુજરાત સહિતના રાજ્યમાં કારના બોગસ દસ્તાવેજ બનાવી છેતરપિંડી કરતો ગઠિયો ઝડપાયોચોટીલા હાઈ વે પર ખુલ્લા ડિવાઈડરમાં બે જિંદગી હોમાઈ
પીકઅપ અને કાર વચ્ચેની જોરદાર ટક્કરમાં કાર 70 ફૂટ દૂર ફંગોળાઈ મઘરીખડા પાસે સર્જાયેલ ત્રિપલ અકસ્માતમાં બે ગંભીર, બે ના ઘટના સ્થળે મોત ચોટીલા-અમદાવાદ હાઈવે…
View More ચોટીલા હાઈ વે પર ખુલ્લા ડિવાઈડરમાં બે જિંદગી હોમાઈગુજરાતમાં વાવાઝોડાને કારણે હવાઇ સેવા ખોરવાઇ
દિલ્હી-રાજકોટની ફલાઇટ સુરત ડાઇવર્ટ કરાઇ, અમદાવાદની 40થી વધુ ફ્લાઇટના શેડ્યૂલ ખોરવાયા ગુજરાતભરમાં ગઇકાલે અચાનક આવેલા તીવ્ર ધૂળના તોફાન અને પ્રચંડ પવનથી રાજયમાં બાવન હવાઈ ટ્રાફિકમાં…
View More ગુજરાતમાં વાવાઝોડાને કારણે હવાઇ સેવા ખોરવાઇ‘મારી દીકરી પણ પરત આપો’ રબારી અને ચૌધરી બાદ પ્રજાપતિ સમાજના પિતાનો પોકાર
ગુજરાતમાં જાણે પ્રેમલગ્ન કરીને ગયેલી દીકરીઓને પરત લાવવા અભિયાન શરૂૂ કરાયું હોય, તેમ રબારી સમાજ, ચૌધરી સમાજ બાદ વધુ એક પિતાએ પોતાની દીકરીને પરત લાવવા…
View More ‘મારી દીકરી પણ પરત આપો’ રબારી અને ચૌધરી બાદ પ્રજાપતિ સમાજના પિતાનો પોકારઆંધી-તૂફાન સાથે ત્રાટકેલા વરસાદથી રાજકોટ ખેદાનમેદાન
એક કલાકમાં કરા સાથે 1.38 ઇંચ કમોસમી વરસાદ ખાબકતાં રસ્તા ઉપર નદીઓ વહેવા લાગી, 46 વૃક્ષો ધરાશાયી માર્કેટ યાર્ડમાં જણસીઓ પલળી ગઇ, મસાલા માર્કેટનો સમિયાણો…
View More આંધી-તૂફાન સાથે ત્રાટકેલા વરસાદથી રાજકોટ ખેદાનમેદાન