શહેરમાં રિક્ષા ગેંગના કારસ્તાનો યથાવત રહ્યા છે. કોઠારીયા રોડ પર રાધા પેલેસ કોમ્પ્લેક્ષમાં રહેતા અને વાવડીમાં પાનની દુકાન ધરાવતાં અશોકભાઈ કનેરીયા (ઉ.વ.55)નું રિક્ષા ગેંગે પાકીટ…
View More માલધારી ફાટક પાસેથી વેપારીનું પર્સ તફડાવનાર રિક્ષા ગેંગ ઝડપાઇCategory: ગુજરાત
અણિયારા ગામમાં જમીનના રસ્તાના વિવાદમાં ખેડૂતને ધમકી: પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો
શહેરના આજીડેમ પાસે આવતા અણીયારા ગામમાં જમીનના રસ્તા પર માટી પૂરવા બાબતે થયેલા વિવાદમાં એક 71 વર્ષીય વૃદ્ધ ખેડૂતને જાનથી મારી નાખવાની અને પગ ભાંગી…
View More અણિયારા ગામમાં જમીનના રસ્તાના વિવાદમાં ખેડૂતને ધમકી: પાંચ શખ્સો સામે ગુનો નોંધાયોખોડિયારપરામાં સગર્ભાનો ગળાફાંસો ખાઇ આપઘાત
દોઢ વર્ષના પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી: કારણ અકબંધ શહેરના આજીડેમ ચોકડી નજીક આવેલા ખોડીયારપરમાં રહેતા પરપ્રાંતિય સગર્ભાએ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારજનોમાં…
View More ખોડિયારપરામાં સગર્ભાનો ગળાફાંસો ખાઇ આપઘાતસરધારમાં વૃદ્ધ દંપતીની કિંમતી જમીન ભૂમાફિયાએ પચાવી પાડી
જમીનનો 6.30 લાખનો બોગસ દસ્તાવેજ બનાવી ભૂમાફિયાઓએ આચર્યું કૌભાંડ, નોટિસ આવતા જ ભાંડો ફૂટ્યો 9 વીઘા જમીન હડપવા અન્ય મહિલાને ઉભી કરી, આજીડેમ પોલીસ મથકે…
View More સરધારમાં વૃદ્ધ દંપતીની કિંમતી જમીન ભૂમાફિયાએ પચાવી પાડીટ્રાફિકમાં ફસાઇ જતા નીતિનભાઇ પટેલની કમાન છટકી
અમદાવાદ-કલોલ હાઇવે ઉપર ટ્રાફિક જામમાં 45 મીનિટ સુધી ફસાયેલા ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ પિતો ગુમાવ્યો હતો અને પોલીસ તેમજ માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ…
View More ટ્રાફિકમાં ફસાઇ જતા નીતિનભાઇ પટેલની કમાન છટકીકાલથી સરકારી કચેરીઓમાં ત્રણ દિવસનું મિનિ વેકેશન
આવતીકાલથી ગુજરાતની સરકારી કચેરીઓમાં ત્રણ દિવસનું મીની વેકેશન શરૂૂ થશે. મોહરર્મ (મોહરમ)ની જાહેર રજાને કારણે આવતીકાલે શુક્રવારે સરકારી કચેરીઓ બંધ રહેશે. ત્યારબાદ શનિવારે ચોથા શનિવારની…
View More કાલથી સરકારી કચેરીઓમાં ત્રણ દિવસનું મિનિ વેકેશનકોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ સામે પાટણ ચીફ ઓફિસરનો બદનક્ષીનો દાવો
પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ સામે કોર્ટમાં બદનક્ષી નો દાવો દાખલ કરતા રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે. આ આખો વિવાદ…
View More કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ સામે પાટણ ચીફ ઓફિસરનો બદનક્ષીનો દાવોગીરના સિંહ બાદ વાઘ પર પણ CDVનો કહેર: મહિનામાં 6 મોત
મધ્ય પ્રદેશના કાન્હા ટાઇગર રિઝર્વમાં છેલ્લા બે મહિનામાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV)ના કારણે અનેક વાઘોના મોત થયા છે. સિંહો પછી હવે વાઘો પણ આ મારક…
View More ગીરના સિંહ બાદ વાઘ પર પણ CDVનો કહેર: મહિનામાં 6 મોતકાજુકતરીનું કમઠાણ, કોર્પોરેશનમાં કોંગ્રેસ-આપની ધબાધબી
જનરલ બોર્ડ પૂર્વે જંગલેશ્ર્વર ડિમોલિશનની જિયાફતનો ઉગ્ર વિરોધ, કોંગ્રેસે કાજુ કતરીનું વિતરણ કર્યુ, આપે પ્લેકાર્ડ બતાવી વિરોધ નોંધાવ્યો ડિમોલિશન દરમિયાન થયેલા ખર્ચની તમામ વિગતો, બિલ…
View More કાજુકતરીનું કમઠાણ, કોર્પોરેશનમાં કોંગ્રેસ-આપની ધબાધબીકલાસ-1 અને 2 ની વહીવટી ભરતીમાં અનુભવની જરૂર નહીં, નિયમ બદલાશે
ગુજરાતના સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે એક ખુબ જ મોટા અને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વહીવટી ભરતીના નિયમોમાં ઐતિહાસિક…
View More કલાસ-1 અને 2 ની વહીવટી ભરતીમાં અનુભવની જરૂર નહીં, નિયમ બદલાશે