આવતીકાલથી ગુજરાતની સરકારી કચેરીઓમાં ત્રણ દિવસનું મીની વેકેશન શરૂૂ થશે. મોહરર્મ (મોહરમ)ની જાહેર રજાને કારણે આવતીકાલે શુક્રવારે સરકારી કચેરીઓ બંધ રહેશે. ત્યારબાદ શનિવારે ચોથા શનિવારની…
View More કાલથી સરકારી કચેરીઓમાં ત્રણ દિવસનું મિનિ વેકેશનgovernment offices
સરકારી કચેરીઓનો સમય રાત્રે 9 સુધી કરવા માગણી
આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી કહ્યુ ટોલનાકા-પોલીસ સ્ટેશન રાત્રે ખૂલ્લા રહે તો સરકારી કચેરીઓ કેમ નહીં ? ગુજરાતમાં સામાન્ય જનતાને સરકારી કામકાજ માટે…
View More સરકારી કચેરીઓનો સમય રાત્રે 9 સુધી કરવા માગણીઆવતીકાલે સરકારી કચેરીઓનો સમય સવારે 9.30થી સાંજે પ.10નો કરાયો
તમામ કર્મચારીઓ-અધિકારીઓએ ‘વંદે માતરમ’નું સામૂહિક ગાન અને સ્વદેશીના શપથ લેવા ફરજિયાત સને 1875 માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન રાષ્ટ્ર ગીત ‘વંદે માતરમ ’ નાં માધ્યમ…
View More આવતીકાલે સરકારી કચેરીઓનો સમય સવારે 9.30થી સાંજે પ.10નો કરાયોસરકારી કચેરીઓમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ
ગુજરાતાના અલગ-અલગ જીલ્લાઓમાં ઇજગઈં ટેલીફોન એક્સચેન્જ ની સરકારી ઓફીસોમા ઘરફોડ ચોરી કરતી અને ચોરીના ગુન્હામા સંડોવાયેલ ગેંગના પાંચ સભ્યોને ઇજગક ટેલીફોન એક્સચેન્જની સર્કીટ તથા ઇલેક્ટ્રીક…
View More સરકારી કચેરીઓમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈસરકારી કચેરીઓના 87 કરોડના વેરા વસૂલવા માટે તંત્રના કેસરિયા
મહાનગરાપલિકાની મુખ્ય આવક મિલ્કતવેરા માંથી આવી રહી છે છતાં વાર્ષિક લક્ષ્યાંક મુજબ આવક થતી ન હોય જાન્યુઆરી માસથી બાકીદારો વિરુદ્ધ રિકવરી ઝુંબેશ શરૂ કરી…
View More સરકારી કચેરીઓના 87 કરોડના વેરા વસૂલવા માટે તંત્રના કેસરિયા