રાજ્ય સરકાર સુશાસન ઉજવણી કરી રહી છે એનું શ્રેષ્ટ ઉદાહરણ રાજકોટ 108 સેવા આપ્યું. શહેરના દુધસાગર રોડ પર જ્યોતિનગરમાં રહેતા સગભો માતાને પ્રસુતીની…
View More 108 સેવાનું ખરા અર્થમાં સુશાસન, સ્થળ પર જઇ સફળ પ્રસૂતિ કરાવીCategory: ગુજરાત
દાઉદી વ્હોરા સમાજમાં 15 વર્ષથી નાની વયના બાળકોને મોબાઇલ પર પ્રતિબંધ
આજના આધુનિક યુગમાં સ્માર્ટફોનનું ચલણ ખૂબ વધેલું જોવા મળી રહ્યું છે. નાના બાળકોથી લઈ વૃદ્ધ સૌ કોઈ પાસે આજે સ્માર્ટફોન જોવા મળી રહ્યું છે. સમાજમાં…
View More દાઉદી વ્હોરા સમાજમાં 15 વર્ષથી નાની વયના બાળકોને મોબાઇલ પર પ્રતિબંધ10 વર્ષનું બાળક સીસોટી ગળી ગયો, અમદાવાદ સિવિલમાં સફળ ઓપરેશન
છેલ્લાં બે ત્રણ વર્ષ માં ઉત્તમ સારવાર ની સાથે સાથે અંગદાન, સ્કિન ડોનેશન અને અન્ય રાષ્ટ્રીય પ્રોગ્રામ માં સિવિલ હોસ્પિટલ, અમદાવાદ દ્વારા ઉદાહરણરૂૂપ કામગીરી કરવામાં…
View More 10 વર્ષનું બાળક સીસોટી ગળી ગયો, અમદાવાદ સિવિલમાં સફળ ઓપરેશનહેરિટેજ સિટી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો રંગારંગ પ્રારંભ
હેરિટેજ સિટી અમદાવાદમાં યુરોપિયન સ્ટાઇલનો કાંકરિયા કાર્નિવલ ગત રાતથી મુખ્યમંત્રીના હસ્તે ખૂલ્લો મુકાયો હતો. કાંકરિયા તળાવના કાંઠે યોજાયેલ આ રંગારંગ ફેસ્ટિવલના પ્રથમ દિવસે જ મોટી…
View More હેરિટેજ સિટી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો રંગારંગ પ્રારંભસ્વામિત્વ યોજનાના લાભાર્થીઓને કાલે વડાપ્રધાનના હસ્તે પ્રોપટી કાર્ડ અપાશે
કેન્દ્ર સરકાર દ્વારા 2021 માં સ્વામિત્વ યોજના અમલી બનાવી છે. મિલકત સંબંધિત બાબતોમાં વધુ પારદર્શક અને સ્પષ્ટ વ્યવહારોથી ગ્રામીણ પરિવારોમાં જમીનના વિવાદો ઓછા કરી…
View More સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓને કાલે વડાપ્રધાનના હસ્તે પ્રોપટી કાર્ડ અપાશેઅગ્નિકાંડમાં વધુ એક આરોપી ATP ગૌતમ જોષીએ કરી ડિસ્ચાર્જ અરજી
રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ચાર્જફેમ થાય તે પહેલા સમય મર્યાદામાં માત્ર એક આરોપી એટીપીઓ ગૌતમ જોષીએ ડિસ્ચાર્જ અરજી મુક્તા…
View More અગ્નિકાંડમાં વધુ એક આરોપી ATP ગૌતમ જોષીએ કરી ડિસ્ચાર્જ અરજીસરકારી જમીનમાં ખડકાયેલી હોટેલો તોડી પડાઇ
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરાયેલા કોમર્શિયલ બાંધકામોનું ડિમોલીશન કરીને જગ્યાઓ દબાણમુક્ત કરવામાં આવી રહી છે.જે…
View More સરકારી જમીનમાં ખડકાયેલી હોટેલો તોડી પડાઇઆરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ શનિવારે રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાતે
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટલે આવતી કાલે તા. 27 ડિસેમ્બર થી તા. 29 ડિસેમ્બર એટલે કે ત્રણ દિવસ સૌરાષ્ટ્ર પ્રવાસે જવાના છે. આ ત્રિદિવસીય પ્રવાસમાં મંત્રી…
View More આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ શનિવારે રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાતેમનપાના બે ઝોનના લગ્ન હોલ એક સપ્તાહમાં ખૂલી જશે
સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનના તમામ હોલમાં ફાયર ઈન્સ્ટોલેશનનું કામ પૂર્ણ થવામાં, NOC મળતા જ બુકિંગ ચાલુ કરાશે શહેરના મધ્યમવર્ગીય પરિવારો પોતાના અલગ અલગ પ્રકારોના પ્રસંગો…
View More મનપાના બે ઝોનના લગ્ન હોલ એક સપ્તાહમાં ખૂલી જશેઉપલેટા શહેર ભાજપ પ્રમુખપદેથી 24 કલાકમાં જ પ્રતિક વોરાએ ધર્યું રાજીનામું
ભાજપ દ્વારા સમગ્ર રાજ્યમાં મંડલ પ્રમુખોની વરણી કરવામાં આવી હતી. જેમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં શહેર ભાજપ પ્રમુખ તરીકે પ્રતિક વોરાની પસંદગી કરવામાં આવી…
View More ઉપલેટા શહેર ભાજપ પ્રમુખપદેથી 24 કલાકમાં જ પ્રતિક વોરાએ ધર્યું રાજીનામું