રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં જામીન મુક્ત થયેલા રાજકોટ મનપાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની અપ્રમાણસર મિલ્કતના કેસમાં હાઇકોર્ટ દ્વારા જામીન…
View More TRP અગ્નિકાંડના આરોપી પૂર્વ ટીપીઓ સાગઠિયાના ACBના ગુનામાં જામીન મંજૂરTRP Game zone Fire
અગ્નિકાંડ : ATP ચૌધરી અને ડેપ્યુટી ફાયર ઓફિસરની ડિસ્ચાર્જ અરજી સામેની રિવિઝન ફગાવતી હાઈકોર્ટ
રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ચાર્જફ્રેમ થાય તે પહેલા સમય મર્યાદામાં માત્ર સાત આરોપીઓએ બિન ત્હોમત છોડવા ડિસ્ચાર્જ અરજી કરી હતી.…
View More અગ્નિકાંડ : ATP ચૌધરી અને ડેપ્યુટી ફાયર ઓફિસરની ડિસ્ચાર્જ અરજી સામેની રિવિઝન ફગાવતી હાઈકોર્ટઅગ્નિકાંડ: તબીબો જુબાની આપે તે પૂર્વે જ મુદત પડી: તા.4 સપ્ટેમ્બરે સુનાવણી
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતને હચમચાવતી ગોઝારી અગ્નિકાંડ દુર્ઘટનાના કેસમાં જુબાની આપવા હાજર થયેલા ત્રણ તબીબી જુવાની લેવાય તે પહેલા જ કેસના એક આરોપીએ કોર્ટમા મુદત…
View More અગ્નિકાંડ: તબીબો જુબાની આપે તે પૂર્વે જ મુદત પડી: તા.4 સપ્ટેમ્બરે સુનાવણીTRP અગ્નિકાંડ: ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરની જામીન અરજી મંજૂર કરતી સુપ્રીમ કોર્ટ
રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં જેલ હવાલે રહેલા ચીફ ફાયર ઓફિસર ખેરની જામીન અરજી સેશન્સ અને હાઇકોર્ટે નામંજુર કરતા ચીફ ફાયર…
View More TRP અગ્નિકાંડ: ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરની જામીન અરજી મંજૂર કરતી સુપ્રીમ કોર્ટઅગ્નિકાંડ: સાત આરોપીની ડિસ્ચાર્જ અરજી ફુગાવતી કોર્ટ
રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ચાર્જફ્રેમ થાય તે પહેલા સમય મર્યાદામાં માત્ર સાત આરોપીઓએ ડિસ્ચાર્જ અરજી કરી હતી. જે સાતેય ડિસ્ચાર્જ…
View More અગ્નિકાંડ: સાત આરોપીની ડિસ્ચાર્જ અરજી ફુગાવતી કોર્ટઅગ્નિકાંડ: સાત આરોપીની ડિસ્ચાર્જ અરજી પર તા.7મી જુલાઈએ ચુકાદો
ચાર્જફ્રેમ થાય તે પહેલા સાતેય આરોપીએ તહોમતમાંથી બિનતહોમત કરી છોડી મુકવા અરજીઓ દાખલ કરી’તી રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ચાર્જફ્રેમ થાય…
View More અગ્નિકાંડ: સાત આરોપીની ડિસ્ચાર્જ અરજી પર તા.7મી જુલાઈએ ચુકાદોઅગ્નિકાંડ કેસ ડે ટુ ડે ચલાવવા ભોગ બનનારની અરજી
આરોપીઓ દ્વારા સતત કેસ વિલંબમાં નાખવામાં આવતો હોવાનું કોર્ટનું ધ્યાન દોરાયું, 12મીએ સુનાવણી દેશભરમાં ભારે ચકચાર જગાવનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના અતિ ગંભીર ગુનામાં…
View More અગ્નિકાંડ કેસ ડે ટુ ડે ચલાવવા ભોગ બનનારની અરજીગેમઝોન અગ્નિકાંડના મૃતકોને કોંગ્રેસની કરૂણાંજલિ
મૃતાત્માઓના મોક્ષાર્થે અને સરકારને સદ્બુદ્ધિ માટે ઘટનાસ્થળે હવન યોજાયો પીડિત પરિવારોને નોકરી, પૂરતી સહાય અને સમગ્ર કેસની ફેરતપાસની માગણી રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા, પીડબ્લ્યુડી, પોલીસ તંત્ર…
View More ગેમઝોન અગ્નિકાંડના મૃતકોને કોંગ્રેસની કરૂણાંજલિઅગ્નિકાંડના ચીફ ફાયર ઓફિસર અને એટીપીઓની ડિસ્ચાર્જ અરજીમાં ફરી મુદત: 12મીએ સુનાવણી
આરોપીના બચાવ પક્ષના વકીલ હોસ્પિટલના કામ સબબ હાજર નહીં રહી શકતા મુદત માગવામાં આવી રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ચાર્જકેમ થાય…
View More અગ્નિકાંડના ચીફ ફાયર ઓફિસર અને એટીપીઓની ડિસ્ચાર્જ અરજીમાં ફરી મુદત: 12મીએ સુનાવણીTRP કાંડ મામલે સી.પી કચેરીમાં કોંગ્રેસનું હલ્લાબોલ
જવાબદારો સામે સ્થાનિક તંત્ર અને સરકાર લાજ કાઢતી હોવાના આક્ષેપ: ભાજપ અને પોલીસ કમિશરન હાય હાયના નારા લાગતા વાતાવરણ ઉગ્ર બન્યું: ન્યાયિક કાર્યવાહી કરવા માંગ…
View More TRP કાંડ મામલે સી.પી કચેરીમાં કોંગ્રેસનું હલ્લાબોલ