માધવપુર ગામે મેળા ગ્રાઉન્ડમાં નાના નાના ધાર્મિક સ્થળ પર દબાણ કરવામાં આવેલ હતા જેના અનુસંધાને તાલુકા વિકાસ અધિકારી, પોરબંદર તેમજ કલેક્ટર પોરબંદરની માધવપુર ગ્રામ પંચાયતની-રૂૂબરૂૂ…
View More માધવપુરમાં મેળાના ગ્રાઉન્ડમાં થયેલ દબાણોનું તંત્ર દ્વારા ડિમોલીશનCategory: ગુજરાત
હોળી-ધુળેટી પૂર્વે વાંકાનેરમાં દારૂનો દરોડો : એક લાખનો દારૂનો જથ્થો મળ્યો
વાંકાનેર તાલુકા પોલીસે હોળી-ધુળેટીના તહેવાર પહેલાં મોટી કામગીરી કરી છે. વીડી જાંબુડીયા ગામના બોર્ડ નજીક પોલીસે દારૂૂની રેડ દરમિયાન વિદેશી દારૂૂનો જથ્થો ભરેલી કાર પકડી…
View More હોળી-ધુળેટી પૂર્વે વાંકાનેરમાં દારૂનો દરોડો : એક લાખનો દારૂનો જથ્થો મળ્યોઓનલાઈન ગેમના ઝઘડામાં 13 વર્ષના તરુણનું ગળુકાપી નાખ્યું
પિતરાઈ ભાઈ સહિત બે સગીરોએ ઝનુન પૂર્વક છરીના ઘા ઝીંકી દીધા; કચ્છના બેલા ગામે વાલીઓ માટે લાલબતી સમાન ચોંકાવનારો કિસ્સો કચ્છના વાગડ વિસ્તારમાં ગતરોજ પ્રથમ…
View More ઓનલાઈન ગેમના ઝઘડામાં 13 વર્ષના તરુણનું ગળુકાપી નાખ્યુંગોંડલ યાર્ડ ધાણાથી ઉભરાયું : બે લાખ ગુણીની વિક્રમી આવક
સૌરાષ્ટ્ર ગુજરાતનું અગ્રીમ તથા ખેડૂતોનું આસ્થાનું કેન્દ્ર ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ધાણાની મબલખ આવક નોંધાઈ હતી. અને હોળીના પર્વના બે દિવસ પહેલા ગોંડલ…
View More ગોંડલ યાર્ડ ધાણાથી ઉભરાયું : બે લાખ ગુણીની વિક્રમી આવકઉપલેટા પંચ હાટડી વિસ્તારમાં જુગાર રમતા આઠ શખ્સોની ધરપકડ
એલ.સી.બી.ના માણસો કાર્યરત હતા એ દરમ્યાન ખાનગીરાહે મળેલ હકીકત આધારે ઉપલેટા સ્મશાનરોડ ધરારના ડેલા સામે રહેણાંક મકાનમા રેઇડ કરી કુલ-9 ઇસમોને રૂૂ.53,680/- ના મુદામાલ સાથે…
View More ઉપલેટા પંચ હાટડી વિસ્તારમાં જુગાર રમતા આઠ શખ્સોની ધરપકડરાજકોટના યુવાનને અમરેલીમાં દારૂ પીવડાવી મોતને ઘાટ ઉતારી દેનાર તેના મિત્રને આજીવન કેદ
પાંચ વર્ષ પહેલા રાજકોટના એક યુવાનને તેના મિત્રએ દારૂૂની બાતમી આપ્યાની શંકા રાખી ધારગણી ગામની સીમમા મરણતોલ મારમારી અમરેલીના નદીના પટમા નાખી દઇ હત્યા…
View More રાજકોટના યુવાનને અમરેલીમાં દારૂ પીવડાવી મોતને ઘાટ ઉતારી દેનાર તેના મિત્રને આજીવન કેદકચ્છના રાપર અને ગાગોદરમાં જીરુ-એરંડા સાથે ખેતરોમાંથી પોશડોડાની ખેતી ઝડપાઇ
5ૂર્વ કચ્છ પોલીસ દ્વારા અવારનવાર ગાંજો, અફીણ, ડ્રગ્સ સહિતના માદક પદાર્થ ઝડપી લેવામાં આવે છે. ત્યારે વાગડમાં પ્રથમ વખત રાપર પોલીસે ગેડી ગામેથી પોશડોડાની ખેતી…
View More કચ્છના રાપર અને ગાગોદરમાં જીરુ-એરંડા સાથે ખેતરોમાંથી પોશડોડાની ખેતી ઝડપાઇવેરાવળ પાલિકાએ બાકીદારોની 48 મિલકતો સીલ કરતા ફફડાટ
વેરાવળ-સોમનાથના પ્રજાજનો પાસેથી બાકી કરવેરાની કરોડોની રકમની વસુલાત કરવા નગરપાલીકા તંત્ર એ વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરીને બાકીદારોને વોરંટ નોટીસો ઈસ્યુ કરીને મિલ્કત જપ્તીની…
View More વેરાવળ પાલિકાએ બાકીદારોની 48 મિલકતો સીલ કરતા ફફડાટગીર સોમનાથ જિલ્લામાં ટંડેલ માટે ફરજિયાત પોલીસ વેરિફિકેશન
ગીર સોમનાથ જિલ્લો વિશાળ દરિયાકિનારો ધરાવે છે. જિલ્લામાં પવિત્ર યાત્રાધામ સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ સિવાય જિલ્લામાં પર્યટનનાં તથા ઘણાં ધાર્મિક સ્થળો આવેલાં છે.…
View More ગીર સોમનાથ જિલ્લામાં ટંડેલ માટે ફરજિયાત પોલીસ વેરિફિકેશનએક ગીત…વડાપ્રધાનનું ટ્વિટ…અને મળી જીત
લખવા,ગાવાનો શોખ ધરાવતા સુનિતા જોશીએ જ્યારે ગીત લખ્યું ત્યારે અણસાર પણ નહોતો કે હૃદયના ઊંડાણમાંથી લખાયેલ આ ગીત પ્રસિધ્ધિ અપાવશે આજ જશ્ન મનાઓ સારી…
View More એક ગીત…વડાપ્રધાનનું ટ્વિટ…અને મળી જીત