જામનગર જિલ્લા ના લાલપુર પો.સ્ટે.વિસ્તાર ના પીપરટોડા ગામના ખેડુત પિતા-પુત્ર ને ખોટા નામે ઠગાઇ તથા વિશ્વાસઘાત કરી રૂૂપીયા બે લાખ પડાવી લેનાર ટોળકી ના બે…
View More લાલપુરના પીપરટોડામાં પિતા-પુત્ર સાથે ઠગાઇ કરનાર ગેંગના બે ઝડપાયાCategory: ગુજરાત
લાલપુરના મેઘપર પંથકમાંથી બાઇકની ચોરી કરનાર ટાબરિયો ઝડપાયો
જામનગર જિલ્લા ના મેઘપર ગામ નજીક થી બે દિવસ પહેલાં બાઇક ની ચોરી થવા પામી હતી. જેમાં પોલીસે જામનગર માં થી એક સગીર ને…
View More લાલપુરના મેઘપર પંથકમાંથી બાઇકની ચોરી કરનાર ટાબરિયો ઝડપાયોજમવા બાબતે ત્રણ ભાઈ પર હુમલો : એકની હત્યા, બેને ઈજા
મોરકંડા ધાર વિસ્તારમાં વાળ પ્રસંગમાં પાડોશી પરિવાર વચ્ચે મારામારી, છ શખ્સો સામે હત્યા, હુમલાની ફરિયાદ જામનગર નજીક મોરકંડા ધાર વિસ્તારમાં હોળીની રાત્રે રબારી પરિવારમાં…
View More જમવા બાબતે ત્રણ ભાઈ પર હુમલો : એકની હત્યા, બેને ઈજાટ્રાફિક શાખાની ચેકિંગ ડ્રાઈવમાં બાઈકમાંથી દારૂની હેરાફેરી ઝડપાઈ
જામનગરની ટ્રાફિક શાખા દ્વારા ગઈ રાતે દરેડ બાયપાસ ચોકડી નજીકના વિસ્તારના વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન એક બાઈકમાં ઇંગ્લિશ દારૂૂની હેરાફેરી…
View More ટ્રાફિક શાખાની ચેકિંગ ડ્રાઈવમાં બાઈકમાંથી દારૂની હેરાફેરી ઝડપાઈકાલાવડના ખરેડીમાં શ્રમિક પર વાડી માલિકનો એરગનથી હુમલો
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નપાણીય ખીજડિયા ગામમાં રહેતા અને ખેત મજૂરી કામ કરતા મુકેશ વાલજીભાઈ પરમાર નામના 26 વર્ષના શ્રમિક યુવાને પોતાના ઉપર એરગન…
View More કાલાવડના ખરેડીમાં શ્રમિક પર વાડી માલિકનો એરગનથી હુમલોપટેલ કોલોનીમાં વાહનચાલકે વીજપોલ ભાંગી નાખતા વિસ્તારમાં પુરવઠો ઠપ
જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર 6 રાધાકૃષ્ણના મંદિર વિસ્તારમાં ગઈકાલે રાત્રે 11.30 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા ભારે વાહન ના ચાલકે એક વીજ પોલને ટક્કર…
View More પટેલ કોલોનીમાં વાહનચાલકે વીજપોલ ભાંગી નાખતા વિસ્તારમાં પુરવઠો ઠપકાલાવડ નજીક ટ્રક પર બેઠેલા 3 શ્રમિકોને કરંટ લાગતાં એકનું મોત
જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં જીવાપર રોડ પર ગઈકાલે સવારે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો કપાસનો જથ્થો ભરીને જઈ રહેલા એક ટ્રક ઉપર ત્રણ શ્રમિકોને…
View More કાલાવડ નજીક ટ્રક પર બેઠેલા 3 શ્રમિકોને કરંટ લાગતાં એકનું મોતભાવનગર મેડિકલ કોલેજના 8 જુનિયર ડોકટર્સની ધરપકડ
ભાવનગર સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના સામે આવી હતી. જેમાં 7 માર્ચના રોજ વિદ્યાર્થીઓને કારમાં અપહરણ કરી, અશ્ર્લીલ શબ્દો બોલી, ગાળો દઈ મારપીટ કરવામાં…
View More ભાવનગર મેડિકલ કોલેજના 8 જુનિયર ડોકટર્સની ધરપકડસ્કૂટર પર દ્વારકા દર્શનાર્થે જઈ રહેલા ખંભાળિયાના મહિલાનું અપમૃત્યુ
ખંભાળિયાના જાણીતા શ્રી કલ્યાણરાયજી મંદિરના પૂજારી પરિવારના એક મહિલા ગઈકાલે શુક્રવારે સવારે સ્કૂટર પર બેસીને દ્વારકા દર્શનાર્થે જઈ રહ્યા હતા, ત્યારે અકસ્માતે સ્કૂટર પરથી પટકાઈ…
View More સ્કૂટર પર દ્વારકા દર્શનાર્થે જઈ રહેલા ખંભાળિયાના મહિલાનું અપમૃત્યુદ્વારકા-ડાકોર-શામળાજીમાં ઠાકોરજીના સાનિધ્યમાં ભકતોનો રંગોત્સવ
ગુજરાતભરમાં ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે રંગોના તહેવારમાં દ્વારકામાં ભવ્ય ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે. ફાગણ સુદ પૂનમના દિવસે ફૂલડોલ ઉત્સવમાં…
View More દ્વારકા-ડાકોર-શામળાજીમાં ઠાકોરજીના સાનિધ્યમાં ભકતોનો રંગોત્સવ