એક ભારત, શ્રેષ્ઠ ભારતની થીમ પર સોમનાથ ખાતે ભવ્ય નૃત્ય મહોત્સવ યોજાયો માધવપુર ખાતે તા.6 થી 10 એપ્રિલ સુધી ભગવાન શ્રી કૃષ્ણ અને રૂૂક્મિણી વિવાહના…
View More પૂર્વોત્તર અને ગુજરાતની કલા સંસ્કૃતિના સંગમનું સાક્ષી બનતું સોમનાથCategory: ગુજરાત
અનંત અંબાણીની દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા સંપન
અંબાણી પરિવાર એ ભગવાન દ્વારકાધીશીજીની ધ્જાજીનુ પુજન વિધી કરી દ્વારકાધીશ ના પાદુકા પૂજન દર્શન કરી ધન્યતા અનુભવી સનાતન ધર્મ પર અતૂટ શ્રદ્ધા ધરાવતા દેશના…
View More અનંત અંબાણીની દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા સંપનપાટડીના અખિયાણા ગામે ફુડ ફેકટરીના કર્મચારીની કોહવાયેલી લાશ મળી આવી
પાટડી તાલુકાના અખિયાણા સીમ વિસ્તારમાં એક યુવકનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો છે. બજાણા પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ ઉત્તરપ્રદેશના નેત્રપાલ મૌર્ય (32)…
View More પાટડીના અખિયાણા ગામે ફુડ ફેકટરીના કર્મચારીની કોહવાયેલી લાશ મળી આવીગીર સોમનાથમાં દબાણો પર બુલડોઝર
ગીર સોમનાથ જિલ્લામાં 787 હેક્ટર સરકારી જમીન પર ના 3,872 દબાણો દૂર કરી 1257 કરોડની જમીન ખુલ્લી કરાવાઈ હોવાનું જિલ્લા કલેકટરે માહિતી આપી છે. ગીર…
View More ગીર સોમનાથમાં દબાણો પર બુલડોઝરઈફકોએ ખેડૂતોને સહકારિતા સાથે અને સહકારિતાને ખાતર સાથે જોડી: અમિત શાહ
ઇફકોના માતૃ એકમ સંકુલની સુવર્ણ જયંતિ નિમિત્તે ઇફકો-કલોલ ખાતે ઉજવણી સમારોહ યોજાયો કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે ઇફકોના નવા બીજ સંશોધન કેન્દ્રનો શિલાન્યાસ વિશ્વની…
View More ઈફકોએ ખેડૂતોને સહકારિતા સાથે અને સહકારિતાને ખાતર સાથે જોડી: અમિત શાહઅર્બન ફોરેસ્ટ રામવનમાં કાલે નિ:શુલ્ક પ્રવેશ
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક…
View More અર્બન ફોરેસ્ટ રામવનમાં કાલે નિ:શુલ્ક પ્રવેશપડધરી પાસે કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના પરિવારને રૂા.15 કરોડનું વળતર ચૂકવવા હુકમ
મુંબઈ ખાતે જોડર સર્વીસીસ પ્રાઈવેટ લીમીટેડમા નોકરી કરતો યુવાન વાડિનાર મુકામે શિપ વિઝીટમા આવ્યા હતા. પરત ફરતી વખતે પડધરી પાસે સર્જાયેલા અકસ્માતમાં મોત નીપજ્યું…
View More પડધરી પાસે કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના પરિવારને રૂા.15 કરોડનું વળતર ચૂકવવા હુકમસિવિલના ઇમર્જન્સી વિભાગમાં સારવાર માટે આવેલા દર્દી પાસેથી છરી મળી આવી
શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલના ઈમર્જન્સી વિભાગમાં સવારે સાડા આઠેક વાગ્યે એક અજાણ્યા વ્યક્તિને 108 મારફ્ત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવેલ. અહિ 108ના સ્ટાફ અને સિવિલ…
View More સિવિલના ઇમર્જન્સી વિભાગમાં સારવાર માટે આવેલા દર્દી પાસેથી છરી મળી આવીરેલનગરમાં યુવાને દારૂના નશામાં એપાર્ટમેન્ટના ચોથા માળેથી લગાવી છલાંગ
શહેરમાં રેલનગર વિસ્તારમાં આવેલ સાધુ વાસવાણી કુંજ એપાર્ટમેન્ટમાં રહેતા યુવકે દારૂૂના નશામાં પત્ની સાથે ઝઘડો કર્યો હતો. જેથી કંટાળીને પત્ની દરવાજા બંધ કરી નીચે ચાલી…
View More રેલનગરમાં યુવાને દારૂના નશામાં એપાર્ટમેન્ટના ચોથા માળેથી લગાવી છલાંગખેડૂતો પહેલાં સરકારે મગફળી વેચવા કાઢી
ટેકાના ભાવે ખરીદેલી મગફળીનું વેચાણ તાત્કાલિક બંધ કરવા માગણી ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ્સ એન્ડ ઓઇલ સીટસ એસો.એ કૃષિમંત્રીને પત્ર લખી જણાવેલ છે કે, રાજ્યમાં ગત…
View More ખેડૂતો પહેલાં સરકારે મગફળી વેચવા કાઢી