અમદાવાદમાં ભારતીય સેનાના પરાક્રમને બિરદાવવા યોજાઇ ભવ્ય ત્રિરંગાયાત્રા જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા માં ભારતીને…
View More ‘ઓપરેશન સિંદૂર’ કરોડો ભારતીયોની ભાવનાનું પ્રતિબિંબ: મુખ્યમંત્રીCategory: ગુજરાત
અમિતાભની દોહિત્રી નવ્યા નવેલી માટે અમદાવાદ IIM પોતાનું ઘર
બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાએ સોશિયલ મીડિયા પર તેમના કેમ્પસની ઘણી ખાસ તસવીરો શેર કરી છે, જે કેમ્પસની અંદરની છે. આ…
View More અમિતાભની દોહિત્રી નવ્યા નવેલી માટે અમદાવાદ IIM પોતાનું ઘરયાર્ડ ધમધમ્યું, પડતર જણસીની હરાજી શરૂ
રાબેતા મુજબ કામગીરી શરૂ થતાં ખેડૂત, વેપારી, દલાલો અને શ્રમિકોમાં રાહત: નવી જણસી લઈ આવવા સૂચના રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા સાત દિવસથી હડતાલ હોવાથી હરરાજી…
View More યાર્ડ ધમધમ્યું, પડતર જણસીની હરાજી શરૂશુક્રવારે લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠક, 70 કેસો પર થશે ચર્ચા
રાજકોટ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠક આગામી તારીખ 16મી, શુક્રવારના રોજ યોજાશે. આ બેઠકમાં સમિતિ દ્વારા કુલ 70 જેટલા કેસો પર ગહન ચર્ચા…
View More શુક્રવારે લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠક, 70 કેસો પર થશે ચર્ચાસારવાર દરમિયાન ભાનમાં આવેલી સિંહણે ડોક્ટરને બચકું ભરી લીધું
ઈન્દ્રોડા પાર્કમાં સિંહણ સ્વાતિના બે બચ્ચાનું ગર્ભમાં જ મોત નિપજ્યુ હતું. ગત શનિવારે સિંહણને પ્રસુતિની પીડા ઉપડતા તેણે બે મૃત બચ્ચાને જન્મ આપ્યો હતો. સિંહણની…
View More સારવાર દરમિયાન ભાનમાં આવેલી સિંહણે ડોક્ટરને બચકું ભરી લીધુંસુરતની અપરીણિત શિક્ષિકાને ગર્ભપાત માટે કોર્ટની પરવાનગી
સુરતની 23 વર્ષીય શિક્ષિકાએ તેમને ત્યાં ટ્યુશનમાં આવતા 13 વર્ષીય વિદ્યાર્થીના અપહરણ કેસમાં ઝડપાયા બાદ શિક્ષિકા ગર્ભવતી હોવાનું માલૂમ પડ્યું હતું પૂણા વિસ્તારમાં રહેતાં 13…
View More સુરતની અપરીણિત શિક્ષિકાને ગર્ભપાત માટે કોર્ટની પરવાનગીડ્રાઈવરોનો ડખો: 234માંથી 152 સિટી બસ બંધ
સિંગલ નોકરીમાં પેટ ભરાતું નથી, ડબલ નોકરીની માંગ સાથે ડ્રાઈવરોનો બસ ઉપાડવાનો ઈન્કાર કરાતા તંત્રમાં દોડધામ ઓવર હીટિંગથી બંધ થયેલી સિટી બસો પાટે ચડે તે…
View More ડ્રાઈવરોનો ડખો: 234માંથી 152 સિટી બસ બંધરેલવે ઓવરબ્રિજની નીચેથી અર્ધનગ્ન હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો
મૃતક યુવાન ના નાકમાંથી લોહી નીકળ્યું, પીઠમાં પણ ઉઝરડાં હોવાથી માર મરાયો હોવાની આશંકા જામનગરમાં ગુલાબનગર રેલ્વે ઓવરબ્રીજની નીચે રેલવેના પાટા પાસેથી આજે વહેલી સવારે…
View More રેલવે ઓવરબ્રિજની નીચેથી અર્ધનગ્ન હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યોભાવનગરમાં વેપારીને લોનની લાલચ આપી રાજકોટના ચાર શખ્સો 2.35 કરોડ જમી ગયા
ડોક્યુમેન્ટ પર વેપારીની સહી લઈ મશીનરીની લોનના રૂા. 2.35 કરોડ પોતાના ખાતામાં જમા કરાવી લેતા ફરિયાદ નોંધાઈ ભાવનગરના નેસડા-ઘાંઘળી રોડ પર સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ ધરાવતા વેપારી…
View More ભાવનગરમાં વેપારીને લોનની લાલચ આપી રાજકોટના ચાર શખ્સો 2.35 કરોડ જમી ગયાવ્યાજના વિષચક્રમાં વેપારીનો આપઘાત
સાવરકુંડલાની ચકચારી ઘટના, ભાજપના ઉપપ્રમુખ સહિત આઠ શખ્સોના નામ સાવરકુંડલાના ગાંધી ચોકમાં મીઠાઈ અને ફરસાણની દુકાન ચલાવતા વેપારીને શહેર ભાજપ ઉપપ્રમુખ સહિત આઠ શખ્સોએ તગડા…
View More વ્યાજના વિષચક્રમાં વેપારીનો આપઘાત