દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્વિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં 24 ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર 2 ટાપુઓ પર…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધCategory: ગુજરાત
દ્વારકાના વન્ય અભયારણ્યમાં ગેરકાયદેસર પ્રવેશેલા છ માછીમારો સામે કાર્યવાહી
દ્વારકા રેન્જના મરીન નેશનલ પાર્કમાં પોશીત્રા રાઉન્ડના ચાક ટાપુ તરીકે ઓળખાતા દરિયાઈ અભયારણ્ય વિસ્તારના બ્લોક નંબર 8 માં રેન્જ ફોરેસ્ટ વિભાગને ખાનગી બાતમીના આધારે મંગળવાર…
View More દ્વારકાના વન્ય અભયારણ્યમાં ગેરકાયદેસર પ્રવેશેલા છ માછીમારો સામે કાર્યવાહીસાવરકુંડલાના આશાસ્પદ 23 વર્ષના યુવાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ
રઘુવંશી સમાજના આશાસ્પદ યુવાન હર્ષ ધર્મેશભાઈ સૂચક (ઉંમર 23 વર્ષ)નું નાની ઉંમરે હૃદયરોગના હુમલાને કારણે દુ:ખદ અવસાન થયું છે. હર્ષ પોતાના નિવાસસ્થાને પરિવાર સાથે ચા-નાસ્તો…
View More સાવરકુંડલાના આશાસ્પદ 23 વર્ષના યુવાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુબોટાદ કોર્ટ દ્વારા પોલીસ પર ગાડી ચડાવી ઇજા પહોંચાડનારને 3 વર્ષની કેદની સજા
ગઢડા પોલીસ પર ઈંગ્લીશ દારૂૂ ભરેલી ફોરવ્હીલ ગાડી ચડાવી દઈ ઈજા પહોંચાડી તથા ફરજ રુકાવટના કેસમાં આરોપી ને 3 વર્ષની કેદની સજા અને રૂૂપિયા 20…
View More બોટાદ કોર્ટ દ્વારા પોલીસ પર ગાડી ચડાવી ઇજા પહોંચાડનારને 3 વર્ષની કેદની સજામોરબીમાં રસ્તાના મુદ્દે આંદોલનના પગલે મહાનગરપાલિકાનું તંત્ર રસ્તા પર
અધિકારીઓએ વેપારીઓને રૂબરૂ મળી વેદના સાંભળી મોરબીમાં બિસ્માર માર્ગો મુદ્દે જનતા આંદોલન શરૂૂ થયા બાદ મહાનગર પાલિકા દોડતું થયું છે. ખાસ કરીને લાતીપ્લોટની દુર્દશા મામલે…
View More મોરબીમાં રસ્તાના મુદ્દે આંદોલનના પગલે મહાનગરપાલિકાનું તંત્ર રસ્તા પરથાનગઢમાં વ્યાજખોરોનો ત્રાસ: રિવોલ્વર લઇ આવેલા શખ્સે પૈસાના બદલે મકાન લખી દેવા ધમકી આપી
થાનગઢમાં વ્યાજ ખોરોએ થાનના રહીશના ઘરમા જઇ મહિલાઓ એકલા હતા ત્યારે ધમકી આપી હતી.જ્યારે 10 લાખ વ્યાજસહિત રકમ વસુલવા મકાનનો દસ્તાવેજ કરી આપવા ધમકી આપી…
View More થાનગઢમાં વ્યાજખોરોનો ત્રાસ: રિવોલ્વર લઇ આવેલા શખ્સે પૈસાના બદલે મકાન લખી દેવા ધમકી આપીથાનગઢમાં હોટેલના કર્મચારીઓને માર મારી તોડફોડ, પાંચ હજારની લૂંટ
થાનગઢમાં અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી વાંકાનેર રોડ પર આવેલ હોટેલમાં બે શખ્સોએ તોડફોડ કરી રૂૂપિયા 5 હજારની લૂંટ ચલાવ્યાની ફરિયાદ થાન પોલીસ મથકે નોંધાઈ છે.…
View More થાનગઢમાં હોટેલના કર્મચારીઓને માર મારી તોડફોડ, પાંચ હજારની લૂંટવડોદરા પાસે દારૂ ભરેલા ટેન્કર મામલે તોડ કરનાર SMCના કોન્સ્ટેબલની ધરપકડ
બૂટલેગર સાથે સાંઠગાંઠ ધરાવતા પોલીસમેન સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો કરજણ હાઈવે પર રૂૂ. 1.73 કરોડની કિંમતનો દારૂૂ લઈ જતાં ઝડપાયેલા ક્ધટેનર કેસની તપાસમાં ચોંકાવનારો…
View More વડોદરા પાસે દારૂ ભરેલા ટેન્કર મામલે તોડ કરનાર SMCના કોન્સ્ટેબલની ધરપકડછેલ્લા 24 કલાકમાં રાજ્યના 71 તાલુકામાં મેઘમહેર, આજે આ જીલ્લામાં ભારે વરસાદની આગાહી
રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજ્યના 71 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી…
View More છેલ્લા 24 કલાકમાં રાજ્યના 71 તાલુકામાં મેઘમહેર, આજે આ જીલ્લામાં ભારે વરસાદની આગાહીઆંબેડકરનગરમાં ધો.11ની છાત્રા પાસેથી ઇન્સ્ટા. મિત્રએ અકસ્માતના બહાને રૂા.1.10 લાખ પડાવ્યા
નાનામવા આંબેડકરનગરમાં રહેતા વજાભાઇ (ઉ.45)ની દીકરીનો ઇન્સ્ટાગ્રામ મિત્ર રોહિત ઉર્ફે આશિષ ઉર્ફે લાલો પ્રવીણભાઈ ચાવડાએ પોતાનો અકસ્માત થયાનું કહી વજાભાઈની દીકરી પાસેથી અલગ અલગ સમયે…
View More આંબેડકરનગરમાં ધો.11ની છાત્રા પાસેથી ઇન્સ્ટા. મિત્રએ અકસ્માતના બહાને રૂા.1.10 લાખ પડાવ્યા