આગામી દિવસોમાં દિવાળીનો પાવન પર્વ હોય, દિવાળીના દિવસોમાં ખાસ કરીને મહિલાઓ દ્વારા ઘરમાં સાફ-સફાઈ ઉપરાંત દુકાનો-ઓફિસોમાં થતી સફાઈ માટે પાણીની જરૂૂરિયાતને ધ્યાને લઈને નગરપાલિકા…
View More દિવાળી નિમિત્તે ખંભાળિયામાં પાલિકા દ્વારા પાણી વિતરણના સમયમાં વધારોCategory: ગુજરાત
ફટાકડાનું વેચાણ તથા સ્ટોરેજ કરવા લાયસન્સ ફરજિયાત
ચોટીલા પ્રાત અધિકારીએ ફટાકડા વેચાણના હંગામી પરવાના માટે બેઠક યોજી દિવાળી તહેવારના દિવસો નજીક આવતા જ ફટાકડા નું વેચાણ અને સ્ટોરેજ કરતા વેપારીઓને કાયદા અને…
View More ફટાકડાનું વેચાણ તથા સ્ટોરેજ કરવા લાયસન્સ ફરજિયાતધ્રોલના લૈયારા ગામે ઝેરી દવા ગટગટાવી વૃધ્ધનો આપઘાત
કેન્સરની બિમારીથી કંટાળી આત્મઘાતી પગલું ભર્યુ જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના લૈયારા ગામના વતની કેન્સર પિડિત એક બુઝુર્ગે પોતાની બીમારીથી કંટાળી જઈ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા…
View More ધ્રોલના લૈયારા ગામે ઝેરી દવા ગટગટાવી વૃધ્ધનો આપઘાતવાંકાનેરના મેસાવડામાં ભાજપના 300 કાર્યકરો ‘આપ’માં જોડાયા
આજુ-બાજુના ગામમાં પણ સુવિધાના નામે મીંડુ; વિસાવદરવાળી કરવાનું નક્કી કરતા ગ્રામજનો વાંકાનેર તાલુકાનુ છેવાડાના ગામ મેસાવડા ગામમાં ગુજરાત જોડો જનસભાનું આમ આદમી પાર્ટી દ્વારા આયોજન…
View More વાંકાનેરના મેસાવડામાં ભાજપના 300 કાર્યકરો ‘આપ’માં જોડાયાસૌરાષ્ટ્રમાં ગોપાલા… ગોપાલા; ભાજપ-કોંગ્રેસ ઉપર ઇટાલિયા ભારી
ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસું સિઝન ટાણે જનસભામાં ઉમટતી મેદની ભાજપ માટે રેડ સિગ્નલ, બન્ને મુખ્ય પાર્ટીના દુભાયેલા કાર્યકરોનું ‘આપ’ તરફ આકર્ષણ વધ્યુ ટીપીના નામે 40 ટકા…
View More સૌરાષ્ટ્રમાં ગોપાલા… ગોપાલા; ભાજપ-કોંગ્રેસ ઉપર ઇટાલિયા ભારીસોનામાં રોકેટ જેવી તેજી, ભાવ 4000 ડોલરને પાર
આજે સોનાનો ભાવ આસમાને પહોંચ્યો છે. ઇતિહાસમાં પ્રથમ વખત સોનું 4000 ડોલરને આંબી જતા સોનાના ભાવ ઉચ્ચતમ શીખર પર પહોંચ્યા છે. આજે એમસીએકસમાં સોનાનો ભાવ…
View More સોનામાં રોકેટ જેવી તેજી, ભાવ 4000 ડોલરને પારનાજુક પીંછાં પર કઠિન પરિશ્રમ કરી બનાવી ફેધર લાઈબ્રેરી
બેંગ્લોરમાં નેશનલ સેન્ટ્રલ ફોર બાયોલોજિકલ સાયન્સમાં 156 પ્રજાતિના પીંછાંની ભારતની પ્રથમ ફેધર લાઈબ્રેરી બનાવવાનું શ્રેય જાય છે ગુજરાતી યુવતી એશા મુન્શીને પીંછાંના નાનકડા ટુકડામાંથી તેના…
View More નાજુક પીંછાં પર કઠિન પરિશ્રમ કરી બનાવી ફેધર લાઈબ્રેરીરશિયા તરફથી યુદ્ધ લડતા મોરબીના યુવકે યુક્રેનના સૈન્ય સામે કર્યું આત્મસમર્પણ , જેલથી બચવા માટે સેનામાં જોડાયો
રશિયા તરફથી લડી રહેલા 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થી માજોતી સાહિલ મોહમ્મદ હુસૈને યુક્રેન સેનાની સમક્ષ આત્મ સમર્પણ કર્યુ છે. માજોતી સાહિલ ગુજરાતના મોરબીનો રહેવાસી…
View More રશિયા તરફથી યુદ્ધ લડતા મોરબીના યુવકે યુક્રેનના સૈન્ય સામે કર્યું આત્મસમર્પણ , જેલથી બચવા માટે સેનામાં જોડાયોરાજ્ય સરકારે આપી સરકારી કર્મચારીઓને દિવાળી ભેટ, મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો
CM ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને દિવાળીની ભેટ આપી છે. છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં…
View More રાજ્ય સરકારે આપી સરકારી કર્મચારીઓને દિવાળી ભેટ, મોંઘવારી ભથ્થામાં કર્યો વધારોસુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માત: ડમ્પર-કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 4 મહિલાનાં મોત
રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર-માલવણ હાઈવે પર ડમ્પર અને કાર…
View More સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માત: ડમ્પર-કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 4 મહિલાનાં મોત