ગાંધીગ્રામ પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો : બે મહિલા સહિત ત્રણની પૂછપરછ રાજકોટ શહેરમા દીવાળીનાં તહેવારોમા ચોરીની અનેક ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ હતી . આ ઘટનાઓમાથી…
View More પ્રકાશ સોસાયટીમાં મકાનમાંથી રિનોવેશન કરવાના સામાનની ચોરી કરનાર દંપતી ઝડપાયુંCategory: ગુજરાત
લાભપાંચમની બોણી સાથે શહેરની મુખ્ય બજારો ફરી ધમધમી
રાજકોટમાં દિવાળીના તહેવારની રજાઓ પૂરી થયા બાદ ગઈકાલે લાભપાંચમના શુભ દિવસે વેપારીઓએ ઉત્સાહ ભેર પોતાના ધંધા-રોજગારનો પ્રારંભ કર્યો છે. શહેરના ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, અને…
View More લાભપાંચમની બોણી સાથે શહેરની મુખ્ય બજારો ફરી ધમધમીસૌરાષ્ટ્રથી સુરત જતા પરિવારની કારમાં આગ ભભૂકી : તમામનો બચાવ
વડોદરા નજીક મહીસાગર પરના બ્રિજ પર મોડી રાત્રે બનેલી ઘટના : બનાવને પગલે ટ્રાફિક જામ વડોદરા નજીક મહીસાગર પરના બ્રિજ ઉપર ગઈ મોડી સાંજે એક…
View More સૌરાષ્ટ્રથી સુરત જતા પરિવારની કારમાં આગ ભભૂકી : તમામનો બચાવરાજકોટમાં માવઠા બાદ ધાબળિયું વાતાવરણ, ઠંડીનો અનુભવ
હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કર્યા બાદ સૌરાષ્ટ્રમાં માવઠું પડયા બાદ રાજકોટમાં પણ કમોસમી વરસાદ પડયો હતો. રવિવારે રાત્રે પડયા બાદ સોમવારે સવારે અને બપોરે…
View More રાજકોટમાં માવઠા બાદ ધાબળિયું વાતાવરણ, ઠંડીનો અનુભવયાર્ડમાં મુહૂર્તના સોદા, ભાવમાં ગાબડું પડતા ખેડૂતો ચિંતિત
ટેકાના ભાવ કરતા રૂા.300 સુધી નીચા ભાવે મગફળી વેંચવા જગતાત મજબૂર દિવાળીની રજાઓ પૂર્ણ થતા રાજકોટ યાર્ડ ફરી ધમધમતુ થયુ છે. આજે યાર્ડમાં લાચ પાંચમના…
View More યાર્ડમાં મુહૂર્તના સોદા, ભાવમાં ગાબડું પડતા ખેડૂતો ચિંતિતનવા મંત્રીઓએ હોદ્દા અને કાર્યભાર સંભાળ્યા
ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળના મંત્રીઓ દ્વારા દિવાળીના તહેવાર બાદ મંત્રીઓએ હોદ્દો અને કાર્યભાર સંભાળી લીધો છે. જેમાં કેબિનેટ મંત્રી તરીકે અર્જુન મોઢવાડિયા, જ્યારે રમેશ કટારા,…
View More નવા મંત્રીઓએ હોદ્દા અને કાર્યભાર સંભાળ્યારોજગાર મેળા અંતર્ગત રાજ્યના 51 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રો કરાયા એનાયત
રાજકોટમાં 40 ટપાલ વિભાગના અને 60 અન્ય વિભાગના ઉમેદવારોને નિમણૂક અપાઇ રોજગાર મેળા અંતર્ગત, માનનીય પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ 24 ઓક્ટોબરના રોજ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં…
View More રોજગાર મેળા અંતર્ગત રાજ્યના 51 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રો કરાયા એનાયતરાજકોટ-વેરાવળ લોકલ ટ્રેનમાં વધુ એક જનરલ કોચ જોડાયો
યાત્રિકોની સંખ્યામાં વધારો થતા સુવિધા વધારાઇ યાત્રીઓની સુવિધા અને માગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટવેરાવળરાજકોટ દૈનિક લોકલ ટ્રેનોમાં એક વધારાનો જનરલ કોચ કાયમી ધોરણે…
View More રાજકોટ-વેરાવળ લોકલ ટ્રેનમાં વધુ એક જનરલ કોચ જોડાયોદિવાળીના તહેવારોમાં સિવિલ હોસ્પિટલમાં 10712 દર્દીને સારવાર, 627 ઓપરેશન કરાયા
સામાન્ય તાવથી લઇ જટિલ બીમારીના ઈલાજ માટે સિવિલમાં દર્દીઓનો ભારે ધસારો તબીબી અધિક્ષક ડો.મોનાલી માકડિયાના નિરીક્ષણ હેઠળ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ સતત ખડેપગે રહ્યો દિવાળીના…
View More દિવાળીના તહેવારોમાં સિવિલ હોસ્પિટલમાં 10712 દર્દીને સારવાર, 627 ઓપરેશન કરાયાગોંડલ પાસે ચાલુ બાઇકે નીચે પટકાયેલા રાજકોટના પ્રૌઢાનું મોત
રાજકોટમા કોઠારીયા રોડ પર આવેલ સાગર સોસાયટીમા રહેતા પ્રૌઢા ગોંડલ પાસે ચાલુ બાઇકે નીચે પટકાયા હતા ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢાનુ મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે…
View More ગોંડલ પાસે ચાલુ બાઇકે નીચે પટકાયેલા રાજકોટના પ્રૌઢાનું મોત