વાજતે ગાજતે જાન આવ્યા બાદ પાનેતરના પૈસા માટે ઝઘડો થતા વરરાજાએ પાઇપના ઘા ઝીંકી દિવાલમાં માથું અથડાવી ઢીમ ઢાળી દીધું, ભાવનગરમાં સનસનાટીભરી ઘટના ભાવનગર શહેરના…
View More લગ્ન મંડપમાં જ વરરાજાના હાથે ક્ધયાની હત્યાCategory: ગુજરાત
પડધરી હાઈ-વે ઉપર મોટર સાઈકલ લઈને જતાં બે મિત્રોને અકસ્માત, એકનું મોત
સાત દિવસ પૂર્વના બનાવમાં ઘવાયેલા યુવાનનું રાજકોટ હોસ્પિટલમાં મોત પડધરીનાં ખજુરડી ગામે ખેત મજુરી કરતાં બે મિત્રો પડધરી નજીક બાઈક લઈને જઈ રહ્યાં હતાં ત્યારે…
View More પડધરી હાઈ-વે ઉપર મોટર સાઈકલ લઈને જતાં બે મિત્રોને અકસ્માત, એકનું મોતભાડલાના બિયારણની દુકાનનું શટર ઊંચકાવી 8 હજારની ચોરી, તસ્કર સકંજામાં
ચોરીમાં સંડોવાયેલ ભાડલા ગામનો શખ્સ ઓળખાઈ જતાં પોલીસે સકંજામાં લીધો ભાડલા ગામે આવેલી બિયારણની દુકાનની શટર ઉચકાવી રૂા.8 હજારની ચોરી થયાનું પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ…
View More ભાડલાના બિયારણની દુકાનનું શટર ઊંચકાવી 8 હજારની ચોરી, તસ્કર સકંજામાંમોરબીમાં રૂા.2.5 લાખના 30 લાખ પડાવવા વ્યાજખોરોની યુવકને ધમકી
મોરબી તાલુકાના મકનસર ગામના યુવાને રૂૂપિયા 2.50 લાખની રકમ 30 ટકા વ્યાજે લીધી હોય જે રકમની ઉઘરાણી મામલે બે ચેક લઈને યુવાનને માર મારી જાનથી…
View More મોરબીમાં રૂા.2.5 લાખના 30 લાખ પડાવવા વ્યાજખોરોની યુવકને ધમકીલાઠીના કરકોલિયા નજીક મહિલા પોસ્ટ કર્મચારીનો પીછો કરો છેડતી
લાઠીના ચાવંડથી નાના રાજકોટ વચ્ચે કરકોલીયા નજીક મહિલા પોસ્ટ કર્મચારીનો પીછો કરી એક અજાણ્યા શખ્સે છેડતી કરી હતી અને બાઈક આડુ નાખી છરી વડે હુમલો…
View More લાઠીના કરકોલિયા નજીક મહિલા પોસ્ટ કર્મચારીનો પીછો કરો છેડતીમેંદરડામાં કોન્સ્ટેબલ પતિના આડાસંબંધોથી કંટાળી પત્નીનો ફાંસો ખાતો ફોટો મોકલી આપઘાત
મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ આશિષ દયાતરના આડાસંબંધો અને શારીરિક-માનસિક ત્રાસથી કંટાળીને તેમની પત્ની ભાવિશાએ આપઘાત કરી લીધો છે. આ અંતિમ પગલું ભરતા…
View More મેંદરડામાં કોન્સ્ટેબલ પતિના આડાસંબંધોથી કંટાળી પત્નીનો ફાંસો ખાતો ફોટો મોકલી આપઘાતચોટીલાના અકાળા ગામની સીમમાં જુગારધામ પર દરોડો, 7 શખ્સો ઝડપાયા
ચોટીલા તાલુકાના અકાળા ગામની સીમમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી સાત જુગારીઓને ઝડપી પાડ્યા છે. એલ.સી.બી. ટીમે આ કાર્યવાહીમાં રોકડા રૂૂપિયા 53,600 સહિત કુલ…
View More ચોટીલાના અકાળા ગામની સીમમાં જુગારધામ પર દરોડો, 7 શખ્સો ઝડપાયામેટોડા પાસેથી રાજકોટના બુટલેગરનો રૂા.68.32 લાખનો દારૂ ઝડપાયો
રાજકોટ ગ્રામ્ય એલસીબીનો દરોડો, જામનગરના બે શખ્સોની ધરપકડ રાજકોટ નજીક મેટોડા પાસેથી રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી રૂૂ.68.32 લાખના વિદેશી દારૂૂ સાથે જામનગરના બે…
View More મેટોડા પાસેથી રાજકોટના બુટલેગરનો રૂા.68.32 લાખનો દારૂ ઝડપાયોજામનગર જિલ્લામાં તા.15,16 અને તા.22-23 ના રોજ મતદાર યાદી સુધારણા
તા.01/01/2026 ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમ અંતર્ગત તા.04/11/2025 થી તા.04/12/2025 સુધીના સમયગાળાને ગણતરીના તબકકા તરીકે નકકી કરવામાં આવ્યો છે. લોકોને…
View More જામનગર જિલ્લામાં તા.15,16 અને તા.22-23 ના રોજ મતદાર યાદી સુધારણામગફળી કાઢતી વેળા થ્રેસરમાં આવી જતા ખેડૂતનું મોત
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા ના ઈશ્વરીયા ગામમાં ખેતી કામ દરમિયાન એક કરુણા જનક બનાવ બન્યો હતો, અને થ્રેસર મશીનમાં આવી જતાં એક ખેડૂત યુવાને જીવ…
View More મગફળી કાઢતી વેળા થ્રેસરમાં આવી જતા ખેડૂતનું મોત