રાજસ્થાનના ગરીબના નામે સુરતમાં નકલી ડાયમંડ કંપની બનાવી આચરાયેલુ કૌભાંડ માત્ર 15 હજાર રૂૂપિયા મહિનાની આવક ધરાવતા 62 વર્ષીય દરજી રેખરાજ થાડાને ઇન્કમ ટેક્સ…
View More 15000 કમાતા દરજીના ખાતામાં 2500 કરોડના હવાલા, 975 કરોડ ભરવા નોટિસCategory: ગુજરાત
રાજકોટમાં પ્રથમ વખત DGP કપ હેન્ડબોલ સ્પર્ધા
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીક સાનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ દળમાં શિસ્ત અને શારીરિક ફીટનેસ તથા ટીમ સ્પીરીટની…
View More રાજકોટમાં પ્રથમ વખત DGP કપ હેન્ડબોલ સ્પર્ધાPSI, હેડ કોન્સ્ટેબલ સહિતની 746 જગ્યાઓ કાલે 25 હજાર ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા રાજ્ય પોલીસ દળમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ)ની એક જગ્યા અને ટેકનિકલ ઓપરેટરની 698 જગ્યાઓ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ)ની ત્રણ…
View More PSI, હેડ કોન્સ્ટેબલ સહિતની 746 જગ્યાઓ કાલે 25 હજાર ઉમેદવારો લેખિત પરીક્ષા આપશેએરફોર્સમાં પ્રિન્સિપલની ખોટી ઓળખ આપી સરકારી નોકરીના બહાને રૂા.16 લાખની ઠગાઈ
રાજકોટના કાલાવડ રોડ પર સદ્ગુરુ સોસાયટીમાં રહેતા અને ટ્રાવેલ્સનું સંચાલન કરતા અર્જુનસિંહ જયવંતસિંહ જાડેજા સાથે ગાંધીનગરમાં એરફોર્સમાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવતો હોવાનું ખોટું બોલી પ્રજ્ઞેશ…
View More એરફોર્સમાં પ્રિન્સિપલની ખોટી ઓળખ આપી સરકારી નોકરીના બહાને રૂા.16 લાખની ઠગાઈસંસ્કૃત પાઠ્યપુસ્તકોમાં 150થી વધુ ગંભીર ભૂલો: શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ અને જીસીઈઆરટી દ્વારા તૈયાર કરાયેલા ધોરણ 6 અને ધોરણ 8ના સંસ્કૃત પાઠ્યપુસ્તકોમાં અસંખ્ય ગંભીર ભૂલો સામે આવી છે. રાજકોટ શહેર…
View More સંસ્કૃત પાઠ્યપુસ્તકોમાં 150થી વધુ ગંભીર ભૂલો: શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગવિદેશી ચલણની રોકડ ખરીદીમાં 5 રૂા. સુધીનું પ્રીમિયમ
રાજકોટ-અમદાવાદ સહિત ગુજરાતના મુખ્ય શહેરોમાં વિદેશી ચલણની રોકડ ખરીદીમાં હાલ અછતનો સામનો કરવો પડી રહ્યો છે. બેંકોમાં ડોલર અને પાઉન્ડની ખરીદી સામાન્ય રીતે ઉપલબ્ધ છે,…
View More વિદેશી ચલણની રોકડ ખરીદીમાં 5 રૂા. સુધીનું પ્રીમિયમપોલીસની બેવડી નીતિ, શાસક પક્ષના નેતાને માત્ર દંડ, અન્યના વાહન ડીટેઇન
ગુજરાત રાજ્યમાં કદાચ પ્રથમ વખત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા અને ગંભીર ગુનાઓ પર લગામ કસવા માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા એક અત્યંત કડક અને…
View More પોલીસની બેવડી નીતિ, શાસક પક્ષના નેતાને માત્ર દંડ, અન્યના વાહન ડીટેઇનરાજકોટના કારખાનેદાર સાથે 46 લાખની છેતરપિંડી!
ભાગીદારીમાં ગોંડલના ગુદાસરા ગામે શરૂ કરેલ ફોર્જીંગના કારખાના ઉપર હક જતો કરવાની લાલચ આપી દસ્તાવેજ કરાવી લીધા રાજકોટના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતા અને મૂળ લોધીકાના…
View More રાજકોટના કારખાનેદાર સાથે 46 લાખની છેતરપિંડી!ભાજપ મહિલા મોરચાના ઉપાધ્યક્ષના પુત્રએ 4.45 કરોડની કરેલી ઠગાઇ
અમદાવાદ શહેરમાં નામાંકિત જવેલર્સ સાથે 4.45 કરોડની કિંમતના સોના અને ડાયમંડના દાગીના મેળવી વિશ્વાસઘાત આચરવાના ચકચારી પ્રકરણમાં કચ્છ ભાજપના મહિલા આગેવાનના દીકરા શિવમ વિશ્રામભાઈ ગઢવી…
View More ભાજપ મહિલા મોરચાના ઉપાધ્યક્ષના પુત્રએ 4.45 કરોડની કરેલી ઠગાઇઇનોવામાં ચોરખાનું બનાવી દારૂ ઘુસાડવાનું કારસ્તાન
શાપર (વેરાવળ) નજીક એલસીબીએ દરોડો પાડી ઈનોવા કારમાં ચોર ખાનું બનાવી ઘુસાડેલ રૂૂ.52 હાજરના વિદેશી દારૂૂ સાથે રાજકોટ અને ધોરાજીના શખ્સને ઝડપી લઇ રૂૂ.5.67 લાખનો…
View More ઇનોવામાં ચોરખાનું બનાવી દારૂ ઘુસાડવાનું કારસ્તાન