ભારત-ન્યૂઝિલેન્ડ વચ્ચે બીજી મેચ, ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સાહ આવતી કાલે રાજકોટના આકાશમાં પતંગોના દાવપેચ તો લાગશે પરંતુ સાથોસાથ રાજકોટના નિરંજનશાહ સ્ટેડિયમ ખાતે બેટ અને બોલ…
View More રાજકોટમાં કાલે પતંગ સાથે બેટ-બોલના પણ લાગશે પેચCategory: ગુજરાત
ખંભાળિયામાં બાઇક ડીટેઇન કરતા ઉશ્કેરાયેલા શખ્સે પોલીસ સ્ટેશનમાં સોફા સળગાવી દીધા
ખંભાળિયા વિસ્તારમાં ટ્રાફિક નિયમનમાં રહેલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ સાથે બાઈક ડીટેઈન કરવા બાબતે બોલાચાલી કરી, અહીંના ચંદુ અરજન રૂૂડાચ નામના શખ્સ દ્વારા બબાલ સર્જીને પોલીસને…
View More ખંભાળિયામાં બાઇક ડીટેઇન કરતા ઉશ્કેરાયેલા શખ્સે પોલીસ સ્ટેશનમાં સોફા સળગાવી દીધારાણાવાવની સગીરાના અપહરણના ગુનામાં રાજકોટનો શખ્સ અને મદદગારી કરનાર બે પકડાયા
મુખ્ય આરોપીને જામનગરથી ઝડપી લેવાયો, સગીરાને સુરક્ષિત રીતે મુક્ત કરાવી પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસ મથક વિસ્તારમાં નોંધાયેલા સગીરાના અપહરણ કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે.…
View More રાણાવાવની સગીરાના અપહરણના ગુનામાં રાજકોટનો શખ્સ અને મદદગારી કરનાર બે પકડાયાસિક્કામાં રહેતો એક ઇજનેર સહિત 8 યુવાનો નોકરીની લાલચે છેતરપિંડીનો શિકાર બન્યા
મલેશિયા અને સિંગાપોરમાં રૂૂપિયા સવા લાખના પગારે નોકરી અપાવવાનો જાશો આપી ખંભાળિયાના એક શખ્સે રૂ.11.56 લાખ પડાવી લીધા જામનગર નજીક સિક્કામાં રહેતા એક ઇજનેર યૂવાન…
View More સિક્કામાં રહેતો એક ઇજનેર સહિત 8 યુવાનો નોકરીની લાલચે છેતરપિંડીનો શિકાર બન્યારાજકોટ-ભાવનગર-જૂનાગઢ-જામનગર માટે સિટી લોજિસ્ટિક પ્લાન્સ લોંચ
લોજિસ્ટિક ક્ષેત્રે સહયોગ સાધવા ત્રણ એમ.ઓ.યુ. થયા, 1.80 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટ ત્રણ તબક્કામાં થશે પૂર્ણ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના ભાગરૂૂપે આજે ’ગુજરાતમાં ઉન્નત લોજિસ્ટિક્સ…
View More રાજકોટ-ભાવનગર-જૂનાગઢ-જામનગર માટે સિટી લોજિસ્ટિક પ્લાન્સ લોંચરાજુલાના કથીવદર ગામ નજીક કાર પલટી જતા એક મહિલાનું મોત
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ફરી ગંભીર અકસ્માત સર્જાયો હતો. અહીં કથીવદર નજીક કાર પલટી મારી જતા 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે એક મહિલાનું મોત…
View More રાજુલાના કથીવદર ગામ નજીક કાર પલટી જતા એક મહિલાનું મોતબગસરાથી અમરેલી અપડાઉન કરતા વિદ્યાર્થીઓને બસ ન ફાળવતા કરાયું રસ્તારોકો આંદોલન
બગસરા ડેપોનો દિવસે ને દિવસે વહીવટ કથળતો જતો હોય તેવું લાગી રહ્યું છે. જયારે આજ રોજ અમરેલી ઉપ ડાઉન કરતા વિધાર્થીઓ તેમજ નોકરિયાત લોકોમાં જન…
View More બગસરાથી અમરેલી અપડાઉન કરતા વિદ્યાર્થીઓને બસ ન ફાળવતા કરાયું રસ્તારોકો આંદોલનકોંગ્રેસની જનઆક્રોશ યાત્રાનો ત્રીજો તબક્કો નીકળશે, સુરેન્દ્રનગરમાં રાહુલ ગાંધીની જાહેર સભા
અમદાવાદથી, ભાવનગર, અમરેલી, બોટાદ થઈ સુરેન્દ્રનગરમાં સમાપન, કોંગ્રેસનાં વરિષ્ઠ આગેવાનો જોડાશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત ’જન આક્રોશ યાત્રા’ના ત્રીજા ચરણનો પ્રારંભ આગામી દિવસોમાં અમદાવાદના…
View More કોંગ્રેસની જનઆક્રોશ યાત્રાનો ત્રીજો તબક્કો નીકળશે, સુરેન્દ્રનગરમાં રાહુલ ગાંધીની જાહેર સભાજનતાના આશીર્વાદથી સપનાનું મોરબી બનાવીશું: ઈટાલીયા
આમ આદમી પાર્ટી દ્વારા મોરબી મહાનગરપાલિકાની ચુંટણીનું રણશીન્ગું ફૂંકી દેવામાં આવ્યું છે ચુંટણી હજુ તો જાહેર થઇ નથી પરંતુ મહાનગરપાલિકા ચુંટણી પુરા જોશથી લડી લેવાના…
View More જનતાના આશીર્વાદથી સપનાનું મોરબી બનાવીશું: ઈટાલીયામોરબીમાં વેરો ન ભરનાર 4 મિલકત સિલ કરતું તંત્ર
મનપાએ 19 આસામીઓને ફટકારી નોટિસ મોરબી મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા વર્ષ 2025-16 અંતર્ગત વિવિધ પ્રકારના ટેક્સના બાકી ઉઘરાણાની બાકીદારો પાસેથી વસુલાત કરવામાં આવી રહી…
View More મોરબીમાં વેરો ન ભરનાર 4 મિલકત સિલ કરતું તંત્ર