વેરા વિભાગે 11171 આસામીઓને જપ્તીની નોટિસ ફટકાર્યા બાદ શહેરમાં હોર્ડિંગ્સ લગાવી છેલ્લી ચેતવણી આપી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા વાર્ષિક લક્ષ્યાંક પૂર્ણ કરવામાં હવે બે માસનો…
View More બાકીદારોને જાહેરમાં ધમકી: મિલકત વેરો ભરો નહીં તો નળ કટCategory: ગુજરાત
હવેથી વર્ગ-3ની ભરતી માટે કમ્બાઇન્ડ સ્પર્ધાત્મક પરીક્ષા
150 માર્કની બે કલાકની પરીક્ષાના નવા નિયમો જાહેર કરતી સરકાર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે વર્ગની ભરતી…
View More હવેથી વર્ગ-3ની ભરતી માટે કમ્બાઇન્ડ સ્પર્ધાત્મક પરીક્ષાજામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ સોમવારથી ત્રણ દિ’ રદ
અમદાવાદ ડિવિઝનના અમદાવાદવિરમગામ સેક્શનમાં આવેલ સાબરમતી એ કેબિન (SBTA) અને સાબરમતી (SBTE) સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમના કમિશનિંગ કામ માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને…
View More જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ સોમવારથી ત્રણ દિ’ રદધો.10-12 બોર્ડ પરીક્ષામાં ફાયર સેફ્ટી પણ ફરજિયાત
દૈનિક વીડિયો રેકોર્ડિંગ ડીવીડી ફોર્મટમાં જિલ્લા શિક્ષણ અધિકારીને મોકલવા આદેશ ગુજરાતભરમાં 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ શરૂૂ થવાની છે, ત્યારે ગુજરાત…
View More ધો.10-12 બોર્ડ પરીક્ષામાં ફાયર સેફ્ટી પણ ફરજિયાતબગદાણામાં યોજાનાર કોળી સંમેલન અંગે કોળી સમાજના નેતાઓ જ અજાણ!
રાજકોટ ખાતે યોજાયેલા કોળી સમાજના ભવ્ય સમૂહ લગ્નોત્સવનો પ્રસંગ આજે સમાજની રાજકીય અને સામાજિક એકતાના મંચની સાથે સાથે નેતાઓ વચ્ચેના વૈચારિક મતભેદોનું કેન્દ્ર પણ બન્યો…
View More બગદાણામાં યોજાનાર કોળી સંમેલન અંગે કોળી સમાજના નેતાઓ જ અજાણ!વસતી ગણતરીમાં જોડાતા શિક્ષકોને રૂ.2 કરોડનું વીમા કવચ આપો: શૈક્ષણિક સંઘ
રાજ્યમાં એપ્રિલ-2026થી શરૂૂ થનારી વસ્તી ગણતરીની કામગીરીને લઈને તૈયારીઓ તેજ બની છે. આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કામગીરી માટે શિક્ષકોની વ્યાપક ભાગીદારી રહેતી હોવાથી, તેમની સુરક્ષા અને…
View More વસતી ગણતરીમાં જોડાતા શિક્ષકોને રૂ.2 કરોડનું વીમા કવચ આપો: શૈક્ષણિક સંઘજન્મના દાખલામાં પિતાના સ્થાને માતાનું નામ લખી શકાશે, મનપામાં પ્રારંભ
2019 પહેલાના તમામ જન્મના દાખલાઓમાં સિંગલ પેરેન્ટસના નિયમની અમલવારી શરૂ મૃતક વ્યક્તિના નામ પાછળ પિતા કે પતિનું નામ અને અટક વૈકલ્પિક ગણાશે સરકાર દ્વારા જન્મ-મરણના…
View More જન્મના દાખલામાં પિતાના સ્થાને માતાનું નામ લખી શકાશે, મનપામાં પ્રારંભજેતપુરના ભોજાધારની મહિલા 24 હજારના ગાંજા સાથે ઝડપાઈ
જેતપુરના ભોજાધાર વિસ્તારમાં પોલીસે દરોડો પાડી નામચીન મહિલા પાસેથી રૂા.24 હજારનો ગાંજો કબજે કર્યો હતો. મહિલા પોતાના ઘરમાં ગાંજાનો જથ્થો છુપાવી રાખ્યો હતો અને વેચાણ…
View More જેતપુરના ભોજાધારની મહિલા 24 હજારના ગાંજા સાથે ઝડપાઈમોરબીના ઘુંટુ ગામે કારખાનામાં યુવાનનો ફાંસો ખાઇ આપઘાત
ઘૂટું નજીક આવેલ ફેકટરીમાં રહીને મજુરી કરતા 26 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે. બનાવની…
View More મોરબીના ઘુંટુ ગામે કારખાનામાં યુવાનનો ફાંસો ખાઇ આપઘાત3 મહિના બાદ જેલમુકત થયેલા રાજદીપસિંહ રીબડા આવતા જશ્નનો માહોલ
અમિત ખૂંટ આપઘાત કેસ મામલે રાજદીપસિંહ જાડેજાને જામીન મળી ગયા છે. ગોંડલ કોર્ટે જામીન મંજૂર કરતાં રાજદીપસિંહ જાડેજા જેલની બહાર આવ્યા હતા. ત્યારે ઢોલ-નગારાથી તેનું…
View More 3 મહિના બાદ જેલમુકત થયેલા રાજદીપસિંહ રીબડા આવતા જશ્નનો માહોલ