ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા – 2026 સંદર્ભે તારીખ 19 ડિસેમ્બરના રોજ મુસદા મતદાર યાદી (ઉફિરિં યહયભજ્ઞિંફિહ જ્ઞિહહ) પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ…
View More દ્વારકા જિલ્લા કોંગ્રેસ દ્વારા SIRમાં ખોટા ફોર્મ 7 રજૂ કરનાર સામે પગલાં લેવા માંગCategory: ગુજરાત
ઉપલેટામાં રોડ રસ્તામાં ગટરના ઢાંકણા ગાયબ: ભ્રષ્ટાચાર કે ચોરી ?
ઉપલેટા શહેરમાં વીજળી રોડ પર તાજેતરમાં નાખવામાં આવેલા ગટરના લોખંડના ઢાંકણા અને જાળીઓ રાતોરાત ગાયબ થઈ જતાં ભારે હોબાળો મચ્યો છે. આ ઘટનામાં ચોંકાવનારી બાબત…
View More ઉપલેટામાં રોડ રસ્તામાં ગટરના ઢાંકણા ગાયબ: ભ્રષ્ટાચાર કે ચોરી ?વાપી નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરનારા ઝડપાયા
ગુજરાતમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. વલસાડ જિલ્લાના વાપી પાસે વંદે ભારત એક્સપ્રેસને નિશાન બનાવવામાં આવી છે, જોકે…
View More વાપી નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરનારા ઝડપાયાપોરબંદરના મ્યુનિ.કમિશનર સામે શિક્ષાત્મક પગલાં લેવા રજૂઆત
સત્તાપક્ષને ગણકારતા જ નથી : જિલ્લા ભાજપ પ્રમુખે મુખ્યમંત્રી દ્વારે કરી ફરિયાદ : વિકાસકામો ખોરંભે પડયા પોરબંદરમાં સત્તાપક્ષનું નથી માનતા અધિકારી? વિપક્ષની રજૂઆત પર તાત્કાલિક…
View More પોરબંદરના મ્યુનિ.કમિશનર સામે શિક્ષાત્મક પગલાં લેવા રજૂઆતબરોડા ડેરીની ચૂંટણી સમયસર ન યોજાતા હાઇકોર્ટની નારાજગી
ન્યાયિક આદેશનું પાલન કરવામાં નિષ્ફળતા બદલ સરકારને ઝાટકી ગુજરાત હાઈકોર્ટે બરોડા ડેરીની મેનેજમેન્ટ કમિટીની ચૂંટણીઓમાં વિલંબ અંગે રાજ્ય સરકાર અને સ્થાનિક અધિકારીઓને કડક ચેતવણી આપી…
View More બરોડા ડેરીની ચૂંટણી સમયસર ન યોજાતા હાઇકોર્ટની નારાજગીરાજકોટથી હિરાસર એરપોર્ટ સુધી ઇલેક્ટ્રિક બસ સેવાનો પ્રારંભ
સંસદ સભ્ય રામભાઈ મોકરીય દ્વારા એસટી વિભાગ સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતીકે રાજકોટ બસ પોર્ટ થી હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી મુસાફરોને સુલભ અને સગવડભર્યું…
View More રાજકોટથી હિરાસર એરપોર્ટ સુધી ઇલેક્ટ્રિક બસ સેવાનો પ્રારંભસુપર માર્કેટ સહિતના 12 એકમોને ફૂડ લાઇસન્સની નોટિસ
ફૂડ વિભાગ દ્વારા ખાણીપીણીના 20 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી, 2 સ્થળેથી પામોલીન તેલ અને નમકીનના સેમ્પલ લેવાયા રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે…
View More સુપર માર્કેટ સહિતના 12 એકમોને ફૂડ લાઇસન્સની નોટિસદબાણ દૂર કરવા સમય આપવા ભીની આંખે કલેક્ટરને ‘ભાઈસાબ-બાપલિયા’
1358 મિલકત ધારકોની કલેકટર કચેરીમાં ભારે હૃદયે રજૂઆત, સમય આપવાની માંગ ફગાવતા કલેક્ટરે કહ્યું ડિમોલિશન તો થશે જ, પૂરતો સમય આપ્યો છે રાજકોટના જંગલેશ્વરમાં સરકારી…
View More દબાણ દૂર કરવા સમય આપવા ભીની આંખે કલેક્ટરને ‘ભાઈસાબ-બાપલિયા’કાલે એકસાથે 4 વોર્ડમાં પાણી કાપ
મહાપાલિકા દ્વારા બેડી ફિલ્ટર પ્લાન્ટ પર મેઈન પંપ હાઉસથી ઈ.એસ.આર તરફની હેડર લાઈનમાં ડકટ ફૂટ બેન્ડમાં લીકેજ હોવાથી તથા મેઈન પમ્પ હાઉસ તથા જયુબેલી…
View More કાલે એકસાથે 4 વોર્ડમાં પાણી કાપનિવૃત્ત આર્મીમેન સહિત ચારના હાર્ટએટેકથી મોત
હાર્ટ એટેકથી વધુ ચારના મોત નિપજ્યા છે.જેમાં આજીડેમ પાસે રહેતાં નિવૃત્ત આર્મીમેન, અમરનગરના એક યુવાન સહિત ચાર લોકોના મૃત્યુ થયા છે.માનસરોવરમાં રહેતાં નિવૃત આર્મી મેન…
View More નિવૃત્ત આર્મીમેન સહિત ચારના હાર્ટએટેકથી મોત