હત્યા અને એટીએમ ચોરી સહિતના ગુનામાં વોન્ટેડ બે શાર્પશૂટરોને હનુમાનમઢી પાસેથી ક્રાઈમ બ્રાંચે દબોચ્યા ગુજરાતમાં સોપારી લઇ અનેક હત્યાને અંજામ આપનાર સુરતના કુખ્યાત અનીલ કાઠી…
View More સોપારી લઇ હત્યાના ઈરાદે આવેલ બે ભાડુતી મારા હત્યારા પિસ્તોલ સાથે ઝડપાયાCategory: ક્રાઇમ
Crime
એન.ટી.પી.સી.ના ડીજીએમની ધોળેદિવસે ગોળી મારી હત્યા
એનટીપીસી કોલસા પ્રોજેક્ટ કેરેદારીના ડીજીએમ કુમાર ગૌરવની ગુનેગારોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. કુમાર ગૌરવ કોલસા ડિસ્પેચ વિભાગના ડીજીએમ હતા. તેની હત્યાના સમાચાર મળ્યા…
View More એન.ટી.પી.સી.ના ડીજીએમની ધોળેદિવસે ગોળી મારી હત્યાકર્ણાટકમાં ઇઝરાયલી મહિલા અને હોમસ્ટેની માલિક પર સામૂહિક દુષ્કર્મ, અમેરિકન સહિત ત્રણને કેનાલમાં ફેંક્યા, 1નું મોત
વિશ્ર્વ પ્રસિદ્ધ હેરિટેજ પર્યટન સ્થળ હમ્પીમાં બનેલી ઘટનાથી ખળભળાટ, 100 રૂપિયા નહીં આપતા ત્રણ ગુડાઓનું જધન્ય કૃત્ય યુનેસ્કોએ વિશ્ર્વ ધરોહર તરીકે જાહેર કરેલી કર્ણાટકની…
View More કર્ણાટકમાં ઇઝરાયલી મહિલા અને હોમસ્ટેની માલિક પર સામૂહિક દુષ્કર્મ, અમેરિકન સહિત ત્રણને કેનાલમાં ફેંક્યા, 1નું મોતકચ્છના મેઘપર બોરીચીમાં યુવતીની છરીના ઘા ઝીંકી હત્યા
અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા: સારવાર મળે તે પહેલા જ મોત અંજારના મેઘપર બોરીચીના પારસનગર વિસ્તારમાં ઘરે એકલી રહેલી યુવતીની અજાણ્યા…
View More કચ્છના મેઘપર બોરીચીમાં યુવતીની છરીના ઘા ઝીંકી હત્યાભાવનગર મેડિકલ કોલેજના ત્રણ જુનિયર વિદ્યાર્થીનું અપહરણ કરી સરઘસ કાઢી માર માર્યો
હોસ્ટેલમાં પણ નગ્ન કરી ઢોર માર માર્યો, 9 સિનિયર છાત્રોનું કૃત્ય શહેરની ગવર્મેન્ટ મેડિકલ કોલેજના 2 જુનિયર ડોક્ટરોનું તા.6 માર્ચની રાત્રીના 10.30 કલાકે 2 સિનિયર…
View More ભાવનગર મેડિકલ કોલેજના ત્રણ જુનિયર વિદ્યાર્થીનું અપહરણ કરી સરઘસ કાઢી માર માર્યોધ્રાંગધ્રામાં કટાવા પાસે વાડીમાંથી 3.30 લાખનું કેમિકલ મળી આવ્યું
ધ્રાંગધ્રા ના, કુડા રોડ પર કંટાળી વાડી ની ઓરડમાથી કેમીકલનો, જથ્થો હોવાની બાતમી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ને મળતા દરોડો પાડવામાં આવતા 3.30 લાખનુ…
View More ધ્રાંગધ્રામાં કટાવા પાસે વાડીમાંથી 3.30 લાખનું કેમિકલ મળી આવ્યુંભાડાની લાલચ આપી 15 ટ્રક ભંગારમાં વેચી નાખ્યા
જામનગર શહેરની ભાગોળે આવેલા નાઘેડી ગામમાં રહેતા એક ચીટર શખ્સે ખાનગી કંપનીમાં ટ્રક ભાડે રાખવાની લાલચ આપી ચાર જેટલા લોકો સાથે રૂૂા. એક કરોડની…
View More ભાડાની લાલચ આપી 15 ટ્રક ભંગારમાં વેચી નાખ્યાદરેડમાં મુંબઈથી કુરિયરમાં આવેલ વિદેશી દારૂની 54 બોટલ ઝડપાઈ
જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલી દરેડ કુરિયર સર્વિસ નામની પેઢીમાં ગઈકાલે સાંજે જુદા જુદા ચાર પાર્સલો આવ્યા હતા. તેમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ આવી હોવાની કુરિયર…
View More દરેડમાં મુંબઈથી કુરિયરમાં આવેલ વિદેશી દારૂની 54 બોટલ ઝડપાઈજોડિયા અને લાલપુર હાઇવે પરથી ખનીજ ચોરી કરતા 13 વાહન જપ્ત
જામનગર જિલ્લાના કેટલાક માર્ગો પર ગેરકાયદેસર રીતે ખનન કરાયેલા ખનીજ નો જથ્થો અને ખાસ કરીને રેતી નો જથ્થો વહન કરવામાં આવતો હોવાની વિગતો જિલ્લા પોલીસવડા…
View More જોડિયા અને લાલપુર હાઇવે પરથી ખનીજ ચોરી કરતા 13 વાહન જપ્તદ્વારકા દર્શને જતા પદયાત્રીઓ પર સુભાષ બ્રિજ નજીક પથ્થરમારો
બે ભાવિકો અને એક સા.કલ સવારને ઇજા થતા સારવારમા+ ખસેડાયા : પાંચ થી સાત શખ્સોએ કૃત્ય કર્યુ હોવાની રાવ : લોકોમાં ભારે રોષ જામનગર ના…
View More દ્વારકા દર્શને જતા પદયાત્રીઓ પર સુભાષ બ્રિજ નજીક પથ્થરમારો