ભુજમાં પોલીસના કોમ્બિંગ દરમ્યાન રહીમ નગરમાં તપાસ કરતા સ્કોર્પિયોમાંથી 24 લાખના દાગીના અને 6.90 લાખ રોકડા મળી આવ્યા હતા.જે અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી…
View More ભુજમાં કારમાંથી 24 લાખના દાગીના, 6.90 લાખની રોકડ મળીCategory: ક્રાઇમ
Crime
જામકંડોરણાના રાજપરામાં SMCનો દરોડો, 500 પેટી દારૂ પકડાયો
જામકંડોરણાના રાજપરા ગામે ચાલતા દારૂના કટીંગ વખતે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં આશરે 500 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. દારૂના…
View More જામકંડોરણાના રાજપરામાં SMCનો દરોડો, 500 પેટી દારૂ પકડાયોયાત્રાધામ ચોટીલાનો હાઇવે ગેરકાનૂની પ્રવૃત્તિઓનું હબ..!
ચોટીલા હાઇવે ઉપરની કેટલીક હોટલો ગે. કા. પ્રવૃત્તિઓનું હબ બનેલ હોય તેવું તાજેતરમાં પ્રાત અધિકારી ટીમનાં દરોડા ઉપરથી ફલિત થાય છે ગઇ કાલે રાજકોટ હાઇવે…
View More યાત્રાધામ ચોટીલાનો હાઇવે ગેરકાનૂની પ્રવૃત્તિઓનું હબ..!ઠેબા ગામમાં બૂટલેગરના ઘરેથી સાત લીટર દારૂ મળ્યો
મુદ્ામાલ કબજે, શખ્સની શોધખોળ પંચકોશી એ પોલીસ સ્ટેશન દ્વારા કોમ્બિંગ દરમિયાન બે અલગ-અલગ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. પહેલા કેસમાં, ઠેબા ગામના જગદીશ ઉર્ફે લાલો…
View More ઠેબા ગામમાં બૂટલેગરના ઘરેથી સાત લીટર દારૂ મળ્યોમોટી થાવરીમાં પોલીસ ત્રાટકી : વિદેશી દારૂની 11,784 બોટલ ઝડપાઈ
રૂા. 17.25 લાખના શરાબ સાથે રૂા. 38.43 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો વાડીમાં ટ્રક, બોલેરોમાંથી 331 પેટીના કટિંગ દરમિયાન જ દરોડાથી નાસભાગ, બૂટલેગરો ફરાર જામનગર તાલુકાના…
View More મોટી થાવરીમાં પોલીસ ત્રાટકી : વિદેશી દારૂની 11,784 બોટલ ઝડપાઈસગાઇના શૂટિંગનો ઓર્ડર નહી લેનાર ફોટોગ્રાફર- તેના મિત્ર પર હુમલો
જામનગર શહેરમાં ફોટોગ્રાફરે આરોપીની સગાઈના ફોટોશુટનો ઓર્ડર કરવાની ના પાડતાં 4 શખસો સ્ટુડીયો પર આવીને ફોટોગ્રાફર અને તેમના મિત્રને મારકુટ કરીને જાનથી મારી નાંખવાની ધમકી…
View More સગાઇના શૂટિંગનો ઓર્ડર નહી લેનાર ફોટોગ્રાફર- તેના મિત્ર પર હુમલોપઠાણી ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપ્યાની મહિલા વિરૂદ્ધ ફરિયાદ
વ્યાજે આપેલ પૈસા બાબતે ધમકાવતી હોવાની રાવ જામનગર માં રહેતી એક મહિલા એ ઘર ની આર્થિક તંગ પરિસ્થિતિના કારણે અન્ય મહિલા પાસે થી વ્યાજે પૈસા…
View More પઠાણી ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપ્યાની મહિલા વિરૂદ્ધ ફરિયાદબરડા ડુંગરમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં દેશી દારૂૂની પ્રવૃત્તિ માટે કુખ્યાત બની ગયેલા બરડા ડુંગર વિસ્તારમાં તત્વો દ્વારા કરવામાં આવેલી આવી રહેલી દેશી દારૂૂની પ્રવૃત્તિ સંદર્ભે…
View More બરડા ડુંગરમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈહળવદમાં મોબાઇલની દુકાનોમાં GSTના દરોડા
હળવદ પંથકમાં માર્ચ એન્ડીગ હોવાથી GST ની ટીમ દ્વારા ચેકીંગ પ્રક્રિયા હાથ ધરાઈ છે. GST ની ટીમ ઓડિટ માટે આવી હોવાની માહિતી સામે આવી…
View More હળવદમાં મોબાઇલની દુકાનોમાં GSTના દરોડાઉપલેટા પોલીસે ગેરકાયદેસર ખનીજનું વહન કરતાં 4 વાહનોને ડિટેન કર્યા
કોમ્બિંગ નાઇટ દરમિયાન ટ્રાફિક નિયમોનું ભંગ કરનારઓને રૂા.5 હજારનો દંડ કરાયો ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકો વિરૂૂધ્ધ 100 કલાકમાં કામગીરી કરવાની સુચના અન્વયે કોમ્બીંગ નાઈટ દરમ્યાન…
View More ઉપલેટા પોલીસે ગેરકાયદેસર ખનીજનું વહન કરતાં 4 વાહનોને ડિટેન કર્યા