સમાધાન માટે મૃતકની સાથે ગયેલા બે મિત્રોની હાલત પણ ગંભીર, પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો બોટાદ શહેરમાં ખસ રોડ વિસ્તારમાં શુક્રવારે ઇન્સ્ટાગ્રામ પર થયેલા ચેટના વિવાદને…
View More બોટાદમાં યુવતીને ઇન્સ્ટ્રા. રિકવેસ્ટ મોકલવા મામલે યુવકની હત્યાCategory: ક્રાઇમ
Crime
જેતપુરના મંડલીકપુર ગામે બંધ મકાનમાંથી દોઢ લાખ રોકડની ચોરી
જેતપુર તાલુકાના મંડલીકપુર ગામમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઘરધણી પરિવાર સાથે રાજસ્થાન પ્રવાસે ગયા હોવાનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરો ઘરના તાળા તોડી…
View More જેતપુરના મંડલીકપુર ગામે બંધ મકાનમાંથી દોઢ લાખ રોકડની ચોરીધોરાજીમાં ભાદર પાસેથી બાવળ કાપતા પાંચ શખ્સોને વનવિભાગે ઝડપી લીધા
ધોરાજી વન વિભાગે ભાદર મેઈન કેનાલ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ વિસ્તારમાંથી ગેરકાયદેસર બાવળ કાપતા પાંચ શખ્સોની અટકાયત કરી છે. વન વિભાગની ટીમે પેટ્રોલિંગ દરમિયાન અલગ-અલગ સમયે બે…
View More ધોરાજીમાં ભાદર પાસેથી બાવળ કાપતા પાંચ શખ્સોને વનવિભાગે ઝડપી લીધાજસદણમાં 28 હજારના ગાંજાના જથ્થા સાથે દેવીપૂજક શખ્સ ઝડપાયો
રાજકોટ જીલ્લામાં નશાકારક પદાર્થોની હેરાફેરી અને ગેરકાયદેસર વેચાણ વિરુદ્ધ પોલીસે કડક ઝુંબેશ આદરી છે. આ અંતર્ગત જસદણ પોલીસની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે સ્થાનિક વિસ્તારમાં…
View More જસદણમાં 28 હજારના ગાંજાના જથ્થા સાથે દેવીપૂજક શખ્સ ઝડપાયોવીરપુરના પીઠડિયા ગામે દારૂનો દરોડો: રૂા.18.60 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB ) એ વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીઠડીયા ગામ નજીક હાઈવે પર દરોડો પાડી ભારતીય બનાવટનો વિદેશી દારૂૂનો મોટો જથ્થો…
View More વીરપુરના પીઠડિયા ગામે દારૂનો દરોડો: રૂા.18.60 લાખનો મુદ્દામાલ જપ્તજામનગરમાં બૂટલેગરની ‘પાસા’ હેઠળ અટકાયત
જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ પર અસરકારક નિયંત્રણ લાવવા જિલ્લા પોલીસ દ્વારા વધુ એક કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી…
View More જામનગરમાં બૂટલેગરની ‘પાસા’ હેઠળ અટકાયતજામનગરમાં મહિલાઓનું જુગારધામ પકડાયું : 30 હજાર સાથે છની ધરપકડ
જામનગર શહેરના સ્વામીનારાયણનગર સ્થિત ડ્રીમ સિટી વિસ્તારમાં ચાલતા જુગારધામ પર જામનગર સીટી ’બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડે દરોડો પાડી ગંજીપત્તાના પાનાં વડે તીનપત્તી રોનપોલી…
View More જામનગરમાં મહિલાઓનું જુગારધામ પકડાયું : 30 હજાર સાથે છની ધરપકડજામનગરની ફોર્ચ્યુન હોસ્પિટાલિટીમાં ઓફિસબોયે મેનેજરનું લેપટોપ ચોર્યું
જામનગર શહેરમાં શિવમ કોમ્પ્લેક્સ ખાતે આવેલી ફોર્ચ્યુન હોસ્પિટાલિટી સર્વિસિસની ઓફિસમાં કામ કરતા ઓફિસબોય સામે લેપટોપ ચોરીની ફરિયાદ નોંધાઈ છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ગોવર્ધન ગ્રીન…
View More જામનગરની ફોર્ચ્યુન હોસ્પિટાલિટીમાં ઓફિસબોયે મેનેજરનું લેપટોપ ચોર્યુંરાણપુરના કિનારા ગામે મંદિરમાં ચપ્પલ પહેરી ધાર્મિક લાગણી દુભાવનાર છ ઝડપાયા
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કીનારા ગામમાં આવેલા હનુમાનજી અને શંકર મંદિરમાં કેટલાક અજાણ્યા શખ્સો ચંપલ પહેરીને પ્રવેશ્યા હતા. આ કૃત્યથી ગ્રામજનોની ધાર્મિક લાગણી દુભાઈ હતી.…
View More રાણપુરના કિનારા ગામે મંદિરમાં ચપ્પલ પહેરી ધાર્મિક લાગણી દુભાવનાર છ ઝડપાયાધારીમાં વ્યાજખોરોનો ત્રાસ: એક લાખના રૂપિયા 12 લાખ વસુલ્યા
ધારીમાં એક વ્યક્તિએ 1 લાખ ઉછીના લઈ 12 લાખ વસૂલ કરાયા અને જમીનના બાનાખત પણ કરાવી લીધા હોવાની ફરિયાદ ધરી પોલીસમાં નોંધાવવામાં આવી છે.…
View More ધારીમાં વ્યાજખોરોનો ત્રાસ: એક લાખના રૂપિયા 12 લાખ વસુલ્યા