સમાજમાં ગુનાખોરીની હદ વટાવી રહી હોય તેમ હવે સ્મશાન જેવી પવિત્ર જગ્યાને પણ તસ્કરોએ બક્ષી નથી. હળવદ સ્મશાનમાંથી મૃતદેહના અગ્નિસંસ્કાર માટે ઉપયોગમાં લેવાતી ₹50 હજાર…
View More હળવદમાં સ્મશાનમાંથી અગ્નિ સંસ્કાર માટેની 50 હજારની ખાટલી ઉઠાવી જનાર તસ્કર ઝડપાયોCategory: ક્રાઇમ
Crime
ગોંડલ નજીકથી નકલી મસાલાની ફેકટરી ઝડપાઇ
ગોંડલ નાં જામવાડી જીઆઈડીસી માં હજુ મહીના પહેલાં ફુડ વિભાગ દ્વારા બે જગ્યાએ થી મરચુ,હળદર સહિત ભેળસેળ યુક્ત મસાલા નો રુ.3 કરોડ ની કિંમત નો…
View More ગોંડલ નજીકથી નકલી મસાલાની ફેકટરી ઝડપાઇમાણાવદરના બાંટવા હાઇવે પર રોડ તોડી નાખતા અઠવાડિયાથી ટ્રક ફસાયો
માણાવદરમાં નગરપાલિકાના ચીફ ઓફિસર બોરખતરીયા દ્વારા કોઈ પણ પ્રકારની પૂર્વ નોટિસ કે સૂચના આપ્યા વિના માણાવદરના બાંટવા હાઇવે ઉપર રસ્તો તોડી નાખવામાં આવતા સામાન્ય વાહનચાલકો…
View More માણાવદરના બાંટવા હાઇવે પર રોડ તોડી નાખતા અઠવાડિયાથી ટ્રક ફસાયોજસદણના કુંદણી ગામનો કુખ્યાત શખ્સ બે પિસ્તોલ સાથે ઝડપાયો
રાજકોટ ગ્રામ્ય પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અટકાવવામાં મોટી સફળતા મળી છે. જસદણ તાલુકાના કુંદણી ગામે રહેતા એક શખ્સને એસઓજીની ટીમે બે…
View More જસદણના કુંદણી ગામનો કુખ્યાત શખ્સ બે પિસ્તોલ સાથે ઝડપાયોપાટડી અને પીપળી ગામમાં જુગારનો દરોડો: 16 ઝડપાયા, છ શખ્સો ફરાર
પાટડી અને પીપળીમાં જુગાર અંગેનો દરોડામાં 16 આરોપીઓ રૂૂ. 3,42,670ના મુદામાલ સાથે ઝડપાયા હતા. જયારે 6 જુગારીઓ પોલીસને થાપ આપીને ફરાર થઇ જવામાં સફળ…
View More પાટડી અને પીપળી ગામમાં જુગારનો દરોડો: 16 ઝડપાયા, છ શખ્સો ફરારગીર પંથકમાં સિંહને પજવણી કરનારા આઠ શખ્સો ઝડપાયા
તાજેતરના સમયમાં સોશિયલ મીડિયા, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર સિંહને પજવણી કરતા તેમજ પ્રતિબંધિત વન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના અનેક વીડિયો વાયરલ થયા બાદ ગીર…
View More ગીર પંથકમાં સિંહને પજવણી કરનારા આઠ શખ્સો ઝડપાયારીબડા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં પાયા ખોદતા શ્રમિકોને કુહાડી બતાવી ધમકાવ્યા
ગોંડલ તાલુકાના રીબડા ઇન્ડસ્ટ્રીઝ સેટેલાઇટ ઝોન-5માં જેસીબી અને ટ્રેક્ટર વડે પાયા ખોદવાનું કામ કરી રહેલા શ્રમિકોને કુહાડી બતાવી, ડરાવી-ધમકાવીને કામ બંધ કરાવવા અંગે રીબડાના એક…
View More રીબડા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં પાયા ખોદતા શ્રમિકોને કુહાડી બતાવી ધમકાવ્યારાજકોટમાં પડોશી નરાધમની હેવાનિયત: સગીરાને ડરાવી-ધમકાવીને આચર્યું દુષ્કર્મ
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે એક અત્યંત શરમજનક અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના એક વિસ્તારમાં પડોશ ધર્મને લજવીને એક નરાધમે પડોશમાં…
View More રાજકોટમાં પડોશી નરાધમની હેવાનિયત: સગીરાને ડરાવી-ધમકાવીને આચર્યું દુષ્કર્મકરોડોની સરકારી જમીન દબાવનારને 12,501નો દંડ!
રાજકોટ તાલુકાની મામલતદાર કચેરી દ્વારા કરોડોની સરકારી જમીનો પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. મામલતદાર કે. એચ. મકવાણાની કોર્ટમાં ચાલેલા…
View More કરોડોની સરકારી જમીન દબાવનારને 12,501નો દંડ!લક્ષ્મીનગરમાં જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે ધિંગાણું
રાજકોટ શહેરના લક્ષ્મીનગર મેઇન રોડ પર ગત રાત્રિના સુમારે બે જૂથો વચ્ચે જૂની અદાવતને કારણે ગંભીર હિંસક અથડામણ થતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી…
View More લક્ષ્મીનગરમાં જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે ધિંગાણું