હિમાચલ પ્રદેશ રાજ્ય સહકારી બેંકની હાટલી શાખા (જિલ્લો ચંબા) માં સાયબર છેતરપિંડીનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અજાણ્યા સાયબર ગુનેગારોએ બેંકના સર્વરને હેક કરીને…
View More હિમાચલની બેંકનું સર્વર હેક: ઠગોએ 11.5 કરોડ ઉપાડી લીધાCategory: ક્રાઇમ
Crime
સુરતના સાયલન્ટ ઝોન જમીન કૌભાંડમાં ફરાર સિટી સર્વે સુપ્રિન્ટેન્ડટ પૂણેથી ઝડપાયો
સુરત શહેરમાં કરોડોની કિંમતની જમીનને લઇને થયેલા ચર્ચિત સાયલન્ટ ઝોન જમીનકૌભાંડ કેસમાં CID ક્રાઇમ બ્રાંચે મહત્ત્વની સફળતા હાંસલ કરી છે. આ ગુનામાં નાસતોફરતો સિટી…
View More સુરતના સાયલન્ટ ઝોન જમીન કૌભાંડમાં ફરાર સિટી સર્વે સુપ્રિન્ટેન્ડટ પૂણેથી ઝડપાયોલાઇનબોય સાથે ઝઘડો થયાની અરજીના આધારે પોલીસે આધેડને માર માર્યાનો આક્ષેપ
શહેરમા રૈયાધાર વિસ્તારમા રાણીમા રૂડીમા ચોકમા રહેતા આધેડ રામાપીર ચોકડી પાસેથી બાઇક લઇને પસાર થઇ રહયા હતા ત્યારે લાયનબોયને સ્કુટર જોઇને ચલાવવાનુ કહેતા આધેડ…
View More લાઇનબોય સાથે ઝઘડો થયાની અરજીના આધારે પોલીસે આધેડને માર માર્યાનો આક્ષેપનારાયણનગરમાં દુકાન પાસેથી કાર હટાવવાનું કહેતા વેપારી દંપતી ઉપર અજાણ્યા શખ્સનો હુમલો
બોલાચાલીનો ખાર રાખી હુમલાખોર દુકાન પાસે શ્ર્વાનને સંડાસ કરાવવા આવતો’તો શહેરમા સહકાર મેઇન રોડ ફરસાણનાં વેપારીએ દુકાન પાસેથી કાર હટાવવાનુ કહયા બાદ અજાણ્યો શખ્સ દરરોજ…
View More નારાયણનગરમાં દુકાન પાસેથી કાર હટાવવાનું કહેતા વેપારી દંપતી ઉપર અજાણ્યા શખ્સનો હુમલોપારડીમાં કારખાનેદારને રૂમમાં પૂરી તસ્કરોનો બે લાખનો હાથફેરો
બારીના કાચ તોડી ઘુસી કબાટનો લોક તોડી ચોરી કરી નાસી છૂટ્યા CCTV ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ: શાપર પોલીસે તપાસ શરૂ કરી રાજકોટના શાપર વેરાવળ…
View More પારડીમાં કારખાનેદારને રૂમમાં પૂરી તસ્કરોનો બે લાખનો હાથફેરોરાજકોટ આવતો 1.04 કરોડનો દારૂ પકડાયો
નવસારી રૂરલ પોલીસે અષ્ટગામ હાઈવે પરથી ક્ધટેઈનર સાથે રાજસ્થાનીને પકડી લીધી ઉદયપુર અને અજમેરના બે શખ્સોનું નામ ખુલ્યું: દારૂની 8748 બોટલ જપ્ત નવસારી નજીક ને.હા.નં.48…
View More રાજકોટ આવતો 1.04 કરોડનો દારૂ પકડાયોમિત્રને રૂપિયા અપાવવાનું યુવકને ભારે પડયું; હાથ ઉછીના રૂપિયાની ઉઘરાણીમાં હુમલો
શહેરમા બજરંગવાડીમા રહેતો યુવાન ત્રીકોણબાગ પાસે હતો ત્યારે મિત્રને અપાવેલા રૂપીયાની ઉઘરાણી કરી ચાર શખ્સોએ માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામા આવ્યો…
View More મિત્રને રૂપિયા અપાવવાનું યુવકને ભારે પડયું; હાથ ઉછીના રૂપિયાની ઉઘરાણીમાં હુમલોનવાગામના બૂટલેગરના ઘરમાંથી 2.50 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો
શહેરનાં નવાગામ આણંદપરમા બુટલેગરનાં ઘરે દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમીને આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડી ર.પ0 લાખનાં દારૂ-બીયર ભરેલી કાર સાથે એકની ધરપકડ…
View More નવાગામના બૂટલેગરના ઘરમાંથી 2.50 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયોબેડી ચોકડી પાસે આવાસ યોજનામાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ પકડાયા
બેડી ચોકડી પાસે 50 વારીયા ઈન્દિરા ગાંધી આવાસ યોજના ક્વાર્ટર જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ શખ્સોને…
View More બેડી ચોકડી પાસે આવાસ યોજનામાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ પકડાયાઅગાઉની ફરિયાદ પાછી ખેંચી લેવા નામચીન હર્ષદ મહાજને તેના પત્નીને ફોન પર ધમકી આપી
150 ફુટ રીંગ રોડ અયોધ્યા ચોક ગોકુલ મથુરાની પાછળ અલકનંદા એપાર્ટમેંટ પહેલો માળ નં.103માં રહેતા સરોજબેન મનહરલાલ કોટક(ઉ.વ.67)ની દીકરી મેઘાબેનને તેમના પતિ હર્ષદ મહાજન,તેમના દીકરાના…
View More અગાઉની ફરિયાદ પાછી ખેંચી લેવા નામચીન હર્ષદ મહાજને તેના પત્નીને ફોન પર ધમકી આપી