શહેરના બાબરીયા કોલોની પાસે આવેલા મોરારીનગરમાં ભાડે મકાન આપવા ગયેલા યુવાન પર તેમના માતા અને મામા સહિતનાઓએ હુમલો કરતાં ઘવાયેલા યુવાનને સારવાર માટે સિવિલ…
View More મોરારીનગરમાં મકાન ભાડે આપવા મામલે યુવાન પર માતા અને મામા સહિતનાનો હુમલોCategory: ક્રાઇમ
Crime
ચોટીલા નજીકથી 66 લાખનો દારૂ ઝડપાયો
લુધિયાણાથી જામનગર જતો 5232 બોટલ ભરેલો ટ્રક ઝડપી લેતી એલસીબી સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ગત રાત્રીનાં પેટ્રોલીંગ દરમ્યાન લુધિયાણા થી ઇગ્લીશ…
View More ચોટીલા નજીકથી 66 લાખનો દારૂ ઝડપાયોભાણવડ પંથકની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે રાવ
ભાણવડ તાલુકાના સાજડીયારી ગામે હાલ રહેતી અને અરજણભાઈ ચાવડાની 28 વર્ષની પરિણીત પુત્રી શાંતીબેન દેવાભાઈ કોડીયાતરને તેણીના લગ્ન જીવનના છએક માસ બાદથી જ છેલ્લા આશરે…
View More ભાણવડ પંથકની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે રાવહળવદમાં ભત્રીજાના પ્રેમપ્રકરણ મામલે કાકાની હત્યા કરનાર ત્રણ આરોપી ઝડપાયા
ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરાશે, વધુ આરોપીઓની શોધખોળ હળવદના સુરવદર ગામે પ્રેમ પ્રકરણમાં રવિવારે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ રાયધ્રા અને શક્તિનગરના આરોપીઓએ યુવાનનું…
View More હળવદમાં ભત્રીજાના પ્રેમપ્રકરણ મામલે કાકાની હત્યા કરનાર ત્રણ આરોપી ઝડપાયાશિક્ષકને ડીજીટલ એરેસ્ટ કરી 20 લાખ પડાવવાના કેસમાં આરોપી જામીન મુક્ત
ડીજીટલ એરેસ્ટ કરીને 20 લાખ રૂૂપિયા પડાવી લેવાના સાયબર ફ્રોડના ફરિયાદીની ફરિયાદમાં જણાવ્યા મુજબ ગુનાની હકીકત એવી કે ગત તા.03/03/2025 ના રોજથી તા.07/03/2025 દરમ્યાન…
View More શિક્ષકને ડીજીટલ એરેસ્ટ કરી 20 લાખ પડાવવાના કેસમાં આરોપી જામીન મુક્તઅંજારના વરસામેડીની સીમમાંથી રબ્બર પાઉડરની આડમાં 18.08 લાખનો દારૂ પકડાયો
પૂર્વ કચ્છ એલ.સી.બી. પોલીસે રાજસ્થાનથી આઈસર ટ્રકમાં રબ્બર પાઉડરની બોરીની આડમાં આવેલો અંગ્રેજી પ્રકારનો દારૂૂ અંજાર તાલુકાના વરસામેડી સીમમાંથી પકડી પાડયો હતો. આ કાર્યવાહીમાં રૂૂા.…
View More અંજારના વરસામેડીની સીમમાંથી રબ્બર પાઉડરની આડમાં 18.08 લાખનો દારૂ પકડાયોચોટીલાના મનરેગા કૌભાંડમાં દોઢ વર્ષ બાદ 12ની ધરપકડ, 8 હજુ ફરાર
2023માં ગુનો નોંધાયા બાદ અંતે પોલીસે આળસ મરડી, તટસ્થ તપાસ થાય તો જિલ્લા સુધી રેલો પહોંચવાની શકયતા ચોટીલા તાલુકાનાં પીપરાળી ગામે 2018/19થી 2022…
View More ચોટીલાના મનરેગા કૌભાંડમાં દોઢ વર્ષ બાદ 12ની ધરપકડ, 8 હજુ ફરારકાલાવડના નગરસેવક ઉપર બનેવી દ્વારા છરીથી હુમલો
કાલાવડ માં રહેતા ભાજપના નગરસેવક સદ્દામભાઈ ગફારભાઈ બારાડી નામના 33 વર્ષના મેમણ વેપારી યુવાને પોતાના ઉપર છરી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવા અંગે તેમજ…
View More કાલાવડના નગરસેવક ઉપર બનેવી દ્વારા છરીથી હુમલોગોંડલની સિવિલ હોસ્પિટલમાં યુવાનનું દંગલ, માથામાં જાતે ઈંટ ફટકારી લોહી કાઢ્યું
હાદસો કા શહેર ગણાતાં ગોંડલ માં ક્યારે શું ઘટનાં બને એ કહેવું મુશ્કેલ છે.અહીની સિવિલ હોસ્પિટલ પણ હાદસા થી બાકાત નથી.અહીની સિવિલ હોસ્પિટલ માં સવારે…
View More ગોંડલની સિવિલ હોસ્પિટલમાં યુવાનનું દંગલ, માથામાં જાતે ઈંટ ફટકારી લોહી કાઢ્યુંમિનરલ વોટરની આડમાં દમણથી દ્વારકા લઇ જવાતો 39 લાખનો દારૂ ઝડપાયો
ધંધુકા-લીંબડી પાસેથી પોલીસે દારૂ-બિયરનો જથ્થો પકડી પાડ્યો મિનરલ વોટરની આડમાં રૂૂા.39.39 લાખનો દારૂૂ-બિયરનો જથ્થો છૂપાવી દમણથી દ્વારકા જતાં ટ્રકને ધંધુકા પોલીસે લીંમડી ત્રણ રસ્તા પાસેથી…
View More મિનરલ વોટરની આડમાં દમણથી દ્વારકા લઇ જવાતો 39 લાખનો દારૂ ઝડપાયો