સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ અને મૂળી તાલુકાના ગામોમાંથી ગેરકાયદે બ્લેકટ્રેપ અને સાદી રેતીનું ખનન પર અધિકારીઓએ દરોડા પાડયા હતા અને બ્લેકટ્રેપ અને સાદી રેતીનું વાહન કરતા…
View More વઢવાણ-મૂળીમાં ખાણ-ખનીજ વિભાગનું મોટુ ઓપરેશન: 19 ડમ્પર સહિત રૂપિયા 7.73 કરોડનો મુદ્દામાલ જપ્તCategory: ક્રાઇમ
Crime
કચ્છના લખપત તાલુકામાં દોઢ કરોડની ખનીજચોરી પકડતું તંત્ર
લખપત તાલુકાના મૂરચબાણ, સાયણ, આશાલડી તેમજ અંતરિયાળ ગામડાંઓમાં ખનિજ ચોરીનો ઉપદ્રવ વધ્યો છે અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા રજૂઆત કર્યા પછીય પ્રસાશન જાગૃત નથી ત્યારે ભુજ…
View More કચ્છના લખપત તાલુકામાં દોઢ કરોડની ખનીજચોરી પકડતું તંત્રજામનગરના દરિયા કિનારાના 100 ગામોમાં સાયરન લગાવવા કાર્યવાહી
ઓપરેશન સિંદુરની સફળતા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તણાવ ભરી પરિસ્થિતિ છે, અને જામનગર જિલ્લો કે જે સરહદી જિલ્લો છે, ઉપરાંત પાકિસ્તાનથી ઘણો નજીક…
View More જામનગરના દરિયા કિનારાના 100 ગામોમાં સાયરન લગાવવા કાર્યવાહીજામનગરના નાઘેડીમાં યુવાનની હત્યા કરનાર ત્રણ આરોપી ચાર’દિ રિમાન્ડ પર
જામનગર નજીક નાઘેડી વિસ્તારમાં રહેતા એક વિપ્ર યુવાનનું પ્રેમ પ્રકરણના કારણે અપહરણ કરી જઈ ઢોર માર મારવા અંગે અને હત્યા નીપજાવવા અંગેના ચકચારી પ્રકરણમાં પોલીસે…
View More જામનગરના નાઘેડીમાં યુવાનની હત્યા કરનાર ત્રણ આરોપી ચાર’દિ રિમાન્ડ પરગોંડલમાં ભાજપનું નહીં રાવણરાજ ચાલે છે: ‘આપ’ના ઉપાધ્યક્ષ નિમિશા ખુંટનો આરોપ
ગોંડલ ને કેન્દ્ર માં રાખી સોશિયલ મિડીયા માં વિડીયો વાયરલ કરવાની જાણે સિઝન નિકળી હોય તેમ બન્ની ગજેરા,જીગીશા પટેલ, અલ્પેશ કથીરીયા બાદ હવે આમ આદમી…
View More ગોંડલમાં ભાજપનું નહીં રાવણરાજ ચાલે છે: ‘આપ’ના ઉપાધ્યક્ષ નિમિશા ખુંટનો આરોપપડધરીના સરપદડમાં ગેરકાયદે ઉભી કરાયેલી હોટલનું ડિમોલિશન: ઉગ્ર બોલાચાલી
પડધરી તાલુકાનાં સરપદડ ગામે ગ્રામ પંચાયત અને આરએનબીની જગ્યા પર ગેરકાયદેસર રીતે કરાયેલી હોટલ ખાલી કરવા તંત્ર દ્વારા નોટીસ પાઠવવા છતા ગેરકાયદેસર દબાણ દુર નહી…
View More પડધરીના સરપદડમાં ગેરકાયદે ઉભી કરાયેલી હોટલનું ડિમોલિશન: ઉગ્ર બોલાચાલીટંકારા પાસે થયેલ 90 લાખની લૂંટમાં બે આરોપી ઝબ્બે
ટંકારા નજીક ખજૂરા હોટેલ પાસે ગઈકાલે સમી સાંજે રાજકોટના આંગડિયા પેઢીના માલિકની કારનો ફિલ્મી ઢબે પીછો કરી કારને ઠોકર મારીને આંતરી રૂૂ.90 લાખની ધાડ કરીને…
View More ટંકારા પાસે થયેલ 90 લાખની લૂંટમાં બે આરોપી ઝબ્બેવઢવાણના ખોડુ ગામે ખાડો ખોદવા મુદ્દે આધેડ ઉપર ભાઇ-ભત્રીજાનો હુમલો
મોરબીમાં યુવાને પોતાની જાતે પગમાં છરી હુલાવી દીધી વઢવાણનાં ખોડુ ગામે પાણીનો ખાડો ખોદવા મુદે આધેડ પર ભાઇ અને ભત્રીજાએ પાઇપ વડે હુમલો કર્યો…
View More વઢવાણના ખોડુ ગામે ખાડો ખોદવા મુદ્દે આધેડ ઉપર ભાઇ-ભત્રીજાનો હુમલોધોરાજીમાંથી 12.34 લાખનું 36 હજાર કિલો બિલ વગરનું સરકારી અનાજ જપ્ત
ધોરાજીના પ્રાંત અધિકારીશ્રી નાગાજણ તરખાલાની ટીમે ધોરાજીમાં એક ગોડાઉનમાથી અંદાજે રૂૂ.12.34 લાખથી વધુ રકમના 36 હજાર કિલો અનાજની 721 બેગમાં બીલ વગરનું શંકાસ્પદ સરકારી અનાજ…
View More ધોરાજીમાંથી 12.34 લાખનું 36 હજાર કિલો બિલ વગરનું સરકારી અનાજ જપ્તમોરબીમાં વ્યાજખોરોનો આતંક, યુવકના બે બાઇક પડાવી ધમકી
મોરબી શહેરમાં વ્યાજખોરો પર કોઈ લગામ નથી કેમ કે વ્યાજખોરો ભય વગર મનફાવે તેને ધમકીઓ મારી ,માર મારી અપહરણ કરી પઠાણી ઉઘરાણી કરે છે…
View More મોરબીમાં વ્યાજખોરોનો આતંક, યુવકના બે બાઇક પડાવી ધમકી