લીંબડી શહેરમાં છાલીયાપરા વિસ્તાર અને ઉટડી પુલ નજીક જુદા જુદા ત્રણ બંધ મકાનમાં તસ્કરોએ ત્રાટકીને તડખડાટ મચાવ્યો હતો. જેમાં અલગ અલગ જગ્યાએથી ત્રણ તોલાથી વધુ…
View More લીંબડીમાં એકસાથે ત્રણ મકાનના તાળા તૂટ્યા, સોના-ચાંદીના ઘરેણા સહિત લાખોની ચોરીCategory: ક્રાઇમ
Crime
ગોંડલની મુરલીધર સોસાયટીમાં જુગારકલબ ઉપર દરોડો, છની ધરપકડ
ગોંડલમાં માલધારી હોટલ પાછળ મુરલીધર સોસાયટીમાંથી 6(છ) જુગારીઓને જુગાર રમતા કુલ રૂૂ.1,29,500 ના મુદ્દામાલ સાથે એલસીબીની ટીમે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી. એલ.સી.બી શાખાના…
View More ગોંડલની મુરલીધર સોસાયટીમાં જુગારકલબ ઉપર દરોડો, છની ધરપકડઓખા મંડળમાં બે સ્થળોએ વિદેશી દારૂના દરોડા: ચાર શખ્સો ફરાર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દેશી-વિદેશી દારૂૂ સામે પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કડક કાર્યવાહીમાં એલસીબીની ટીમે સોમવારે ઓખા તેમજ મીઠાપુર વિસ્તારમાં દરોડાની કાર્યવાહીમાં એક શખ્સને…
View More ઓખા મંડળમાં બે સ્થળોએ વિદેશી દારૂના દરોડા: ચાર શખ્સો ફરારભક્તિનગર સર્કલ પાસે ગીતાજંલિ હોલમાં જુગાર રમતા વેપારી સહિત નવ શખ્સો ઝડપાયા
ભક્તિનગર સર્કલ પાસે આવેલી જયનાથ હોસ્પિટલ સામે ગીતાંજલિ હોલમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે બે મહિલા સહિત નવ શખ્સોને જુગારી રમતા ઝડપી લેવામાં આવ્યા હતા…
View More ભક્તિનગર સર્કલ પાસે ગીતાજંલિ હોલમાં જુગાર રમતા વેપારી સહિત નવ શખ્સો ઝડપાયાઆજીડેમ ચોકડી પાસેથી રિક્ષામાં દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો : 1.06 લાખનો દારૂ કબ્જે
મોટી ટાંકી ચોક પાસેથી 45 હજારના દારૂ સાથે બે રાજસ્થાની પકડાયા શહેરમા અલગ અલગ ત્રણ સ્થળે પોલીસે દરોડા પાડી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. આજીડેમ…
View More આજીડેમ ચોકડી પાસેથી રિક્ષામાં દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો : 1.06 લાખનો દારૂ કબ્જેથોરાળામાં નાના ભાઈની પત્ની ભાગી જતાં પુછપરછ માટે ગયેલા યુવાન ઉપર છરીથી હુમલો
થોરાળા વિસ્તારમાં રહેતો યુવાન નાના ભાઈની પત્ની ભાગી જતાં અપહરણ કરનાર શખ્સના ભાઈને પુછપરછ કરવા માટે ગયો હતો. ત્યારે ત્રણ શખ્સોએ છરી ધોકા વડે હુમલો…
View More થોરાળામાં નાના ભાઈની પત્ની ભાગી જતાં પુછપરછ માટે ગયેલા યુવાન ઉપર છરીથી હુમલોઆપણા ઘરની વાત તારા પિયરવાળાને કહેતી નહીં બાકી બધા પર તાંત્રિક વિધિ કરી નાખીશ
રોયલ પાર્કમાં માવતરે આવેલી પરિણીતાએ આઠ સાસરિયા સામે ફરિયાદ નોંધાવી કાલાવડ રોડ પરના રોયલ પાર્કમાં માવતરને ત્યાં રહેતી નિરાલીબેન નામની 29 વર્ષની પરિણીતાએ પતિ હિમાંશુ,…
View More આપણા ઘરની વાત તારા પિયરવાળાને કહેતી નહીં બાકી બધા પર તાંત્રિક વિધિ કરી નાખીશપ્રેમિકા સાથે પ્રેમ સંબંધ હોવાનું આળ મૂકી મિત્ર ઉપર મિત્રોનો હુમલો
ચુનારાવાડની ઘટના: યુવાને રાખડી બંધાવવાની ના પાડતા ત્રણ શખ્સો તિક્ષ્ણ હથિયાર વડે તૂટી પડ્યા ચુનારાવાડ વિસ્તારમાં રહેતા યુવકને તેના મિત્રએ પ્રેમિકા સાથે પ્રેમ સંબંધ હોવાનું…
View More પ્રેમિકા સાથે પ્રેમ સંબંધ હોવાનું આળ મૂકી મિત્ર ઉપર મિત્રોનો હુમલોએન્ટિક વસ્તુ ખરીદવા આવેલા શખ્સે પેમેન્ટ આપવાના બદલે છરી કાઢી
જુના મોરબી પર એન્ટિક વસ્તુઓ વેંચતા વેપારીના ઘરે એક શખ્સે આવી વસ્તુઓ ખરીદવા અને પેમેન્ટ બાબતે આરોપીએ છરી બતાવી મારી નાખવાની ધમકી આપી ભાગવા જતા…
View More એન્ટિક વસ્તુ ખરીદવા આવેલા શખ્સે પેમેન્ટ આપવાના બદલે છરી કાઢીભગવતીપરામાં કાચ ફોડવા મામલે યુવાનને બે સગાભાઇ સહિતની ટોળકીની ધમકી
આરોપીએ કહ્યું સવાર સુધીમાં કાચ ફોડવાવાળો નહીં મળે તો તમારા બધાના મકાન ખાલી કરાવી નાખીશું ભગવતીપરા સુખસાગર સોસાયટીમાં રહેતા ચીરાગભાઇ દલાભાઇ વાઘેલા (ઉ.વ.28)ને પાડોશીમાં રહેતા…
View More ભગવતીપરામાં કાચ ફોડવા મામલે યુવાનને બે સગાભાઇ સહિતની ટોળકીની ધમકી