ગોંડલ રોડ મક્કમ ચોક પાસે સામુ જોવા જેવી નજીવી બાબતે કારચાલક અને તેની સાથે બે અજાણ્યા શખ્સોએ એડવોકેટને બેઝબોલના ધોકા વડે મારમારતા તેમને સારવાર માટે…
View More ગોંડલ રોડ મક્કમ ચોક પાસે સામું જોવા મામલે એડવોકેટ સાથે ધોલધપાટCategory: ક્રાઇમ
Crime
શાપર-વેરાવળમાંથી 86 હજારના ગાંજા સાથે રાજકોટની મહિલાની ધરપકડ
ગાંજાનો જથ્થો કોની પાસેથી લાવી અને કોને કોને વેચતી હતી તે મામલે વધુ પૂછપરછ શાપર વેરાવળના ઔદ્યોગિક વિસ્તાર કાગશીયાળી માંથી પોલીસે 86 હજારના ગાંજા સાથે…
View More શાપર-વેરાવળમાંથી 86 હજારના ગાંજા સાથે રાજકોટની મહિલાની ધરપકડમુંજકામાં પ્લોટમાં બેકરી ચાલુ કરવા મામલે યુવાનને બેફામ માર મારી હાથ ભાંગી નાખ્યો
મુંજકા ગામ આત્મીય હોસ્ટેલ પાછળ રહેતા યુવાનને તેના પાડોશી ખુલ્લા પ્લોટમાં બેકરી ચાલુ કરતા હોય તેઓને બેકરી નહીં ચાલુ કરવા અગાઉ જણાવ્યું છતાં આરોપીએ યુવાનને…
View More મુંજકામાં પ્લોટમાં બેકરી ચાલુ કરવા મામલે યુવાનને બેફામ માર મારી હાથ ભાંગી નાખ્યોરાજકોટના કારખાનેદારની કંપનીના ડેટા પૂર્વ કર્મચારીએ હરીફને વેચી નાખ્યા
ઓટોમેટિક પેપર પ્લેટ મશીન બનાવવાનું કામ કરતા કારખાનેદારે લોધિકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી લોધિકાના હરીપર તરવડા ગામે સુરભી ગોલ્ડ ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં એશીયન એન્જીનીયરીંગ નામે કંપની…
View More રાજકોટના કારખાનેદારની કંપનીના ડેટા પૂર્વ કર્મચારીએ હરીફને વેચી નાખ્યાગુનાખોરી અને ટ્રાફિક સમસ્યા વધી, સોશિયલ મીડિયા પર ફરિયાદો
પોલીસ ક્ધટ્રોલ રૂમના ખાસ ત્રણ અધિકારીઓને સોશિયલ મીડિયા મોનિટરિંગનું કામ સોંપાયું ફરિયાદો અને રજૂઆતો સીધી પોલીસ મથકના પીઆઇને મળે માટે ખાસ વોટ્સએપ ગ્રૂપ બનાવવામાં આવ્યું…
View More ગુનાખોરી અને ટ્રાફિક સમસ્યા વધી, સોશિયલ મીડિયા પર ફરિયાદોભગવતીપરામાં પારકા ઝઘડામાં વચ્ચે પડેલો યુવાન ઘવાયો
શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં પારકા ઝઘડામાં વચ્ચે પડેલા યુવકને અજાણ્યા શખ્સોએ માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ…
View More ભગવતીપરામાં પારકા ઝઘડામાં વચ્ચે પડેલો યુવાન ઘવાયોમીરામ્બિકા કોલેજમાં અભ્યાસ કરતા છાત્રને રોંગ સાઇડમાં ધસી આવેલા કારચાલકની ધમકી
તારા બાપનો રોડ નથી કહી વિદ્યાર્થીને કારચાલકે ફડાકા ઝીંકી દીધા તારા બાપનો રોડ નથી કહી વિદ્યાર્થીને કારના ચાલકે ફડાકા ઝીંકી દીધાનો બનાવ સામે આવ્યો છે.…
View More મીરામ્બિકા કોલેજમાં અભ્યાસ કરતા છાત્રને રોંગ સાઇડમાં ધસી આવેલા કારચાલકની ધમકીસીએમ સુરક્ષામાં હોવાનું કહી ‘નકલી DySP’ બિલ્ડર પાસેથી ઉછીના 38 લાખ લઇ ગયો!
આરોપી ગઠિયાએ એક પોલીસ કર્મીની બદલી માટે સાત લાખ લીધા હોવાનું તપાસમાં ખૂલ્યું: આરોપી એક દિવસના રિમાન્ડ પર, ડોક્યુમેન્ટ જપ્ત કર્યા વડગામના છાપીમાં બિલ્ડરને…
View More સીએમ સુરક્ષામાં હોવાનું કહી ‘નકલી DySP’ બિલ્ડર પાસેથી ઉછીના 38 લાખ લઇ ગયો!ભાવનગરમાં ડ્રગ્સનું દૂષણ: દોઢ વર્ષમાં 35 ગુના નોંધી 40 ડ્રગ્સ પેડલરોને ઝડપ્યા
યુવાધનને નશાના રવાડે ચડાવવા અમદાવાદ, સુરત અને મુંબઇથી ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોનું ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવી રહ્યું છે ભાવનગર ગ્રામ્ય પંથકોમાં સુકો તેમજ ગાંજાનું દુષણ ખુબ…
View More ભાવનગરમાં ડ્રગ્સનું દૂષણ: દોઢ વર્ષમાં 35 ગુના નોંધી 40 ડ્રગ્સ પેડલરોને ઝડપ્યાપાટડી-દસાડામાં દારૂના દરોડા: 1500થી વધુ બોટલ સાથે સાત લાખનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસે બે અલગ-અલગ સ્થળોએથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂૂનો જથ્થો પકડ્યો છે. પાટડી પોલીસે જૈનાબાદ રોડ પર અમૃત હોટલ પાસેથી એક સફેદ ઈકો કારમાંથી…
View More પાટડી-દસાડામાં દારૂના દરોડા: 1500થી વધુ બોટલ સાથે સાત લાખનો મુદ્દામાલ જપ્ત