જેતપુરનાં આરબટીંબડી ગામે કુખ્યાત બુટલેગરની વાડીમા જેતપુર પોલીસે દરોડો પાડીને દેશી અને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો ખેતરમા જમીનની અંદર ખાડો કરીને સંતાડેલ 460…
View More જેતપુરના આરબટીંબડી ગામે ખેતરમાં છુપાવેલ 4.11 લાખનો દેશી-વિદેશી દારૂ ઝડપાયોCategory: ક્રાઇમ
Crime
રાજુલામાં દીકરીની છેડતી કરતા તત્ત્વોને ટપારતા મહિલાને વાળ પકડીને ફટકારી
અમરેલીના રાજુલામાં મહિલાની છેડતીનો મામલો સામે આવ્યો છે. મહિલાની દીકરીને ઈશારા કરતા યુવકને ઠપકો આપતાં મામલો બિચક્યો હતો. આ દરમિયાન યુવકે મહિલાને માર મારીને તેના…
View More રાજુલામાં દીકરીની છેડતી કરતા તત્ત્વોને ટપારતા મહિલાને વાળ પકડીને ફટકારીભુજમાં ટ્રોલી મોલમાં ભાગીદાર બનાવવાના નામે 60 લાખની ઠગાઇ
વૃધ્ધ તબીબને 60 લાખનો ચુનો લગાવનાર શખ્સ સામે કાર્યવાહી શહેરના આઈયા નગરમાં મામા એન્ટરપ્રાઈઝ ટ્રોલી મોલ બનાવવા અને તેમાં ભાગીદાર થવાનું કહી અંજાર અને કુકમામાં…
View More ભુજમાં ટ્રોલી મોલમાં ભાગીદાર બનાવવાના નામે 60 લાખની ઠગાઇદ્વારકા જિલ્લામાં વિવિધ પ્રકારે ઓનલાઈન ઠગાઈ કરનારા બે પરપ્રાંતિય શખ્સોને ઝડપી લેતી પોલીસ
વર્તમાન ઓનલાઈન તેમજ ટેકનોલોજીના સમયમાં લોકો વિવિધ પ્રકારે ઓનલાઈન પેમેન્ટ તેમજ જુદી જુદી એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. ત્યારે કેટલાક લોકોની જાણ બહાર અથવા બેદરકારીથી તેઓ…
View More દ્વારકા જિલ્લામાં વિવિધ પ્રકારે ઓનલાઈન ઠગાઈ કરનારા બે પરપ્રાંતિય શખ્સોને ઝડપી લેતી પોલીસનાઇજીરીયન મહિલાની 5 કરોડના ડ્રગ્સ સાથે ધરપકડ
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) મુંબઈએ એક નાઈજીરીયન મહિલાની પ્રતિબંધિત પદાર્થ સાથે ધરપકડ કરી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત લગભગ 5 કરોડ રૂૂપિયા હોવાનું કહેવાય…
View More નાઇજીરીયન મહિલાની 5 કરોડના ડ્રગ્સ સાથે ધરપકડશ્રીનાથજી સોસાયટીમાં માનસિક બિમારીથી કંટાળી યુવાનનો આપઘાત
શહેરના મવડી વિસ્તારમાં આવેલી શ્રીનાથજી સોસાયટીમાં માનસિક બિમારીથી કંટાળી યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. જાણવા મળતી વિગત મુજબ,…
View More શ્રીનાથજી સોસાયટીમાં માનસિક બિમારીથી કંટાળી યુવાનનો આપઘાતરૈયાધારમાં યુવાનને બે શખ્સોએ માર માર્યો: રોકડ લૂંટી લીધાનો આક્ષેપ
કલર કામના પૈસા લઈ પરત આવતો હતો ત્યારે રસ્તામાં આંતરી માર માર્યો શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતો અને કલર કામ કરતો યુવાન કામના રૂપિયા લઈ પરત…
View More રૈયાધારમાં યુવાનને બે શખ્સોએ માર માર્યો: રોકડ લૂંટી લીધાનો આક્ષેપછૂટાછેડા કરવા હોય તો 25 લાખ આપો, સાસરિયાઓએ જિદંગી બરબાદ કરવાની ધમકી આપતા યુવાનનો આપઘાતનો પ્રયાસ
છ મહિનાના લગ્ન ગાળામાં પત્નીએ કહ્યું તું તારી રીતે રહે હું મારી રીતે રહુ : અવારનવાર આત્મહત્યા કરવાની ધમકી આપતી: સાસરિયાઓ દીકરીનુ ઉપરાણું લઇ કહેતા…
View More છૂટાછેડા કરવા હોય તો 25 લાખ આપો, સાસરિયાઓએ જિદંગી બરબાદ કરવાની ધમકી આપતા યુવાનનો આપઘાતનો પ્રયાસશાપરમાં વધુ એક શ્રમિક પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોત
હદય રોગના હુમલો હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે વધુ એક ઘટનામાં શાપર-વેરાવળમાં મજુરી કામ કરતા શ્રમિક…
View More શાપરમાં વધુ એક શ્રમિક પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોતઆનંદનગર કોલોનીની પરિણીતાને પતિ, સાસુ-સસરા સહિતનાનો ત્રાસ
0 ગુંદાવાડી શેરી નં. 26માં રહેતાં અને એક વર્ષ પહેલાં લગ્ન કરનાર હેતલબેન (ઉ.વ.36)એ પતિ – આકાશ રાણીંગા, સસરા – હરેશભાઈ અને સાસુ -ઉષાબેન (રહે.…
View More આનંદનગર કોલોનીની પરિણીતાને પતિ, સાસુ-સસરા સહિતનાનો ત્રાસ