‘પુષ્પા સ્ટાઇલ’થી મોરબી લઇ જવાતો 78.25 લાખનો દારૂ ઝડપાયો

દારૂની 12 હજાર બોટલ સહિત રૂપિયા 1.08 કરોડનો મુદ્દામાલ જપ્ત: ઝડપાયેલા રાજસ્થાનીની પૂછપરછમાં પંજાબના શખ્સે દારૂ ભરેલું ટેન્કર આપ્યું હોવાની કબુલાત કચ્છમાં દારૂૂ ઘૂસાડવા બુટલેગરો…

View More ‘પુષ્પા સ્ટાઇલ’થી મોરબી લઇ જવાતો 78.25 લાખનો દારૂ ઝડપાયો

મોરબીમાં રૂપિયા 1.93 લાખની ઘરફોડ ચોરી

શહેરની દરબાર શેરીમાં આંબલી ફળીના મકાનને નિશાન બનાવી તસ્કરોએ ઘરમાં રાખેલ સોનાના દાગીના અને 1.20 લાખની રોકડ રકમ સહીત કુલ રૂૂ 1,93,500 ની મત્તા ચોરી…

View More મોરબીમાં રૂપિયા 1.93 લાખની ઘરફોડ ચોરી

ગાંધી સોસાયટીમાં મકાનમાં જુગાર રમતા 6 શખ્સો ઝબ્બે

15650ની રોકડ કબજે કરતી પોલીસ નાના મવા રોડ પર આવેલી ગાંધી સોસાયટીમાં મકાનમાં ચાલતી જુગાર કલબ ઉપર પોલીસે દરોડો પાડી પતાટીચતા 6 શખ્સોને રૂા.15650ની રોકડ…

View More ગાંધી સોસાયટીમાં મકાનમાં જુગાર રમતા 6 શખ્સો ઝબ્બે

ભગવતીપરાનો શખ્સ રૂ.1.68 લાખના ગાંજા સાથે ઝડપાયો,સપ્લાયરની શોધખોળ

અગાઉ અનેક વખત પકડાયેલ પેડલર છૂટક ગાંજો વેચતો હોવાનું રટણ કરતા રીમાન્ડ ઉપર પૂછપરછ રાજકોટમાં રથયાત્રાના બંદોબસ્ત વચ્ચે એસઓજીની ટીમે ભગવતીપરા માંથી રૂૂ.1.68 લાખના 16…

View More ભગવતીપરાનો શખ્સ રૂ.1.68 લાખના ગાંજા સાથે ઝડપાયો,સપ્લાયરની શોધખોળ

લવ ગાર્ડનમાં બેસવા ગયેલા યુવાનનું 47 હજારની રોકડનું પર્સ ચોરનાર રિક્ષાચાલક ઝડપાયો

રેસકોર્સ લવ ગાર્ડનમાં બેસવા ગયેલા યુવાનનું 47 હજારની રોકડ ભરેલું પાકીટ કોઈ તસ્કર ચોરી જતા પ્ર. નગર પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટના મામલે…

View More લવ ગાર્ડનમાં બેસવા ગયેલા યુવાનનું 47 હજારની રોકડનું પર્સ ચોરનાર રિક્ષાચાલક ઝડપાયો

માનસરોવર સોસાયટીમાં માતા સાથે ભાડાનું મકાન ગોતવા નીકળેલા સગીર ઉપર ત્રણ શખ્સોનો હુમલો

શહેરમાં થોરાળા વિસ્તારમાં રહેતો સગીર બાઈક લઈને તેની માતા સાથે માનસરોવર સોસાયટીમાં ભાડાનું મકાન શોધવા ગયો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ તુ અહીંયા કેમ ઉભો છે…

View More માનસરોવર સોસાયટીમાં માતા સાથે ભાડાનું મકાન ગોતવા નીકળેલા સગીર ઉપર ત્રણ શખ્સોનો હુમલો

લાઠીમાં રખડતા ઢોરનો ત્રાસ, આખલાએ બાઇકને ઉલાળતા મહિલાનું ઘટના સ્થળે મોત

લાઠીમાં આખલા યુદ્ધ દરમિયાન ખરીદી કરવા આવેલા દંપતિના બાઈકને એક આખલાએ હડફેટે લીધું હતું. આ ઘટનામાં મધ્યપ્રદેશની 27 વર્ષિય મહિલાને માથાના ભાગે હેમરેજ થતા તેનું…

View More લાઠીમાં રખડતા ઢોરનો ત્રાસ, આખલાએ બાઇકને ઉલાળતા મહિલાનું ઘટના સ્થળે મોત

રાણાવાવના ભોદ ગામે પ્રેમપ્રકરણમાં યુવાનની હત્યા

કૌટુંબિક કાકાની દીકરી સાથે પ્રેમ સંબંધ બંધાતા બન્ને નાસી ગયા હતા રાણાવાવના ભોદ ગામની સીમ વિસ્તારમાં શુક્રવારે બપોરના સમયે 3 શખ્સોએ હથિયાર સાથે યુવાનના ઘરે…

View More રાણાવાવના ભોદ ગામે પ્રેમપ્રકરણમાં યુવાનની હત્યા

અંજારના શખ્સે સગીરા સાથે અડપલા કરી 4 લાખની રોકડ અને 33.65 લાખના દાગીના પડાવ્યા

પૂર્વ કચ્છમાં ી સુરક્ષાના ધજાગરા ઉડાવતી ઘટનાઓ સામે આવી છે. અંજારનાં વિજયનગરમાં રહેતા શખ્સે સગીરા સાથે અડપલા કરી રોકડા 4 લાખ પડાવી લીધા હોવાની ગંભીર…

View More અંજારના શખ્સે સગીરા સાથે અડપલા કરી 4 લાખની રોકડ અને 33.65 લાખના દાગીના પડાવ્યા

અપહરણ અને ખંડણી કેસમાં હિરલબા જાડેજા સહિત 3 સામે ચાર્જશીટ દાખલ

પોરબંદરમાં અપહરણ અને ખંડણી કેસમાં સંડોવાયેલ હિરલબા જાડેજા, હિતેશ ઓડેદરા અને વિજય ઓડેદરા સામે પોલીસે 57 દિવસમાં ચાર્જશીટ દાખલ કર્યુ છે. આ કેસમાં પેલીસે 71…

View More અપહરણ અને ખંડણી કેસમાં હિરલબા જાડેજા સહિત 3 સામે ચાર્જશીટ દાખલ