સીસીટીવીના આધારે તસ્કરની શોધખોળ ગોંડલના દરબાર ચોક ચત્રભુજ શેરીમાં આવેલા ગોંડલીયા હનુમાનજી મંદિરમાં તસ્કરો ત્રાટકયા હતાં. મંદિરમાં હનુમાન દાદાની મૂર્તિનો ચાંદીનો મુગટ અને ગણપતિની મુુર્તિ…
View More ગોંડલના હનુમાનજીના મંદિરમાંથી 40 હજારના ચાંદીના છતરની ચોરીCategory: ક્રાઇમ
Crime
મુળ રાજુલાની પરિણીતા પર પોલીસ કર્મીનું અવારનવાર દુષ્કર્મ
પોલીસ કર્મચારી સામે ગુનો નોંધાયો મુળ રાજુલા તાલુકાના મોભીયાણા ગામની અને હાલમાં સુરતમાં રહેતી એક પરિણિતા સાથે ડુંગર પોલીસ સ્ટેશનના એક કર્મચારીએ તપાસના બહાને પરિચય…
View More મુળ રાજુલાની પરિણીતા પર પોલીસ કર્મીનું અવારનવાર દુષ્કર્મદ્વારકા જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસે દોઢ વર્ષમાં 73 ફેક વેબસાઈટ અને જાહેરાત પર પ્રતિબંધ કરાવ્યો
તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફેક બુકિંગ, ટાસ્ક ફ્રોડ, જોબ ફ્રોડ, રોકાણ ફ્રોડ, ન્યૂડ વીડિયો કોલિંગ ફ્રોડ, ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ, શોપિંગ ફ્રોડ, ગૂગલ સર્ચ કસ્ટમર…
View More દ્વારકા જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસે દોઢ વર્ષમાં 73 ફેક વેબસાઈટ અને જાહેરાત પર પ્રતિબંધ કરાવ્યોસાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામે બિરલા સોલાર પ્લાન્ટ દ્વારા બંધ કરાયેલો ખેડૂતોનો રસ્તો કોર્ટના હુકમથી ખુલ્યો
સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામે આદિત્ય બિરલા સોલાર પ્લાન્ટ દ્વારા છેલ્લા બે વર્ષથી ખેડૂતોનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો, જેના કારણે ખેડૂતોને પોતાના ખેતરોમાં જવા…
View More સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામે બિરલા સોલાર પ્લાન્ટ દ્વારા બંધ કરાયેલો ખેડૂતોનો રસ્તો કોર્ટના હુકમથી ખુલ્યોવાંકાનેરના જાંબુડિયા નજીક ટ્રેલરમાંથી દારૂનો જથ્થો ઝડપાયો
વાંકાનેર હાઈવે પર ભાયાતી જાંબુડિયા નજીક હોટેલના ગ્રાઉન્ડમાં પડેલા ટ્રક ટ્રેલરની તલાશી લેતા માટીની આડમાં ટ્રેલરમાં છુપાવી લઇ જવાતો દારૂૂનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો…
View More વાંકાનેરના જાંબુડિયા નજીક ટ્રેલરમાંથી દારૂનો જથ્થો ઝડપાયોવાંકાનેર નજીકથી 61 લાખનો દારૂ-બિયર ઝડપાયો
અમદાવાદ રાજકોટ હાઇવે રોડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે રોડ ઉપરથી ટ્રકમાં સોડા બોટલોની આડમાં છુપાવીને દારૂૂ લઈ જતાં હોવાની માહિતી સામે આવેલ છે જેથી…
View More વાંકાનેર નજીકથી 61 લાખનો દારૂ-બિયર ઝડપાયોચોટીલા હાઈવે ઉપરથી 1.19 કરોડનો દારૂ ઝડપાયો
સ્ટેટ મોનિટરીંગ સેલનો કટીંગ વખતે દરોડો: સુરેન્દ્રનગરનાં બુટલેગર સહિત 10 શખ્સો ફરાર રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે આવેલ નાગરાજ હોટલ પાસે દારૂના કટીંગ વખતે સ્ટેટ…
View More ચોટીલા હાઈવે ઉપરથી 1.19 કરોડનો દારૂ ઝડપાયોતું મારી પ્રેમિકા પાસે રાખડી બંધાવી ફોટા મોકલ કહી યુવાન પર ચાર શખ્સોનો હુમલો
ટ્રેકટર ચોક પાસે તું મારી પ્રેમીકા પાસે રાખડી બંધાવી ફોટો મોકલ કહીં યુવાન પર ચાર શખ્સોએ છરીથી હુમલો કરતાં થોરાળા પોલીસ મથકમાં ગુનો નોંધાયો…
View More તું મારી પ્રેમિકા પાસે રાખડી બંધાવી ફોટા મોકલ કહી યુવાન પર ચાર શખ્સોનો હુમલોચેક પરત ફરવાના કેસમાં આરોપીની સજાના હુકમ સામે સ્ટે ફરમાવી જામીન મુક્ત કરતી હાઇકોર્ટ
ચેક રીર્ટન કેસમાં 4 વર્ષની કેદ સાથે ચેકની રકમનો ડબલ રૂૂ.2.88 કરોડનો દંડ ફટકારવામાં આવેલા હુકમો સામે નિખીલ દયાળજી પુજારાએ કરેલી અપીલ રદ કરી સેશન્સ…
View More ચેક પરત ફરવાના કેસમાં આરોપીની સજાના હુકમ સામે સ્ટે ફરમાવી જામીન મુક્ત કરતી હાઇકોર્ટઆંબેડકરનગરમાં યુવાન ઉપર દારૂના નશામાં મિત્રોનો હુમલો
શહેરના ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગરમાં યુવાન ઉપર દારૂના નશામાં તેના મિત્રોએ છરી વડે હુમલો કરી મારમારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.…
View More આંબેડકરનગરમાં યુવાન ઉપર દારૂના નશામાં મિત્રોનો હુમલો