રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક રાજકોટની આંગડિયા પેઢીના વાહનને આંતરી રૂૂપિયા 90 લાખ રોકડની લૂંટના દોઢ માસ પહેલાના ચકચારી બનાવમાં ઝડપાયેલા આરોપીઓ પૈકી કાવતરાના…
View More આંગડિયા પેઢીના કર્મીને આંતરી લૂંટ ચલાવવાના કેસમાં આરોપીની જામીન અરજી રદ કરતી કોર્ટCategory: ક્રાઇમ
Crime
તને બહુ હવા આવી ગઇ છે, કોઠારિયા ગામે યુવાન પર બે પિતરાઇનો હુમલો
કોઠારીયા ગામમાં સરદાર ચોક પાસે ક્રિકેટ ગ્રાઉન્ડમાં યુવકને તારે બહુ હવા છે કહી બે કૌટુંબિક ભાઈઓએ લોખંડના કોશ વડે હુમલો કરી યુવાનનો પગ ભાંગી નાખ્યો…
View More તને બહુ હવા આવી ગઇ છે, કોઠારિયા ગામે યુવાન પર બે પિતરાઇનો હુમલોઓનલાઇન ગેમમાં 4 લાખ હારી જતા નાનાનું કાસળ કાઢી નાખ્યું
રાજકોટના રૈયાધાર વિસ્તારમાં પ્રજાપતિ વૃધ્ધની હત્યા કરનાર દોહિત્રના કારનામા ખૂલ્યા વૃધ્ધને હથોડીના 10 ઘા ઝીંકી હત્યા કર્યા બાદ પેટ્રોલ છાંટી લાશ સળગાવી હતી રૈયાધારમાં શાંતિનગરના…
View More ઓનલાઇન ગેમમાં 4 લાખ હારી જતા નાનાનું કાસળ કાઢી નાખ્યુંભાયાવદરના જામટીંબડી ગામે ડીગ્રી વિના સારવાર કરતો નકલી ડોક્ટર ઝડપાયો
ભાવનગરના મેથાણાના શખ્સે મકાન ભાડે રાખી ક્લિનીક શરુ કર્યું હતું, દવા સહિત આઠ હજારનો મુદ્દામાલ કબજે ઉપલેટાના ભાયાવદરના જામટીંબડી બસ સ્ટેશન-ખજુરડા રોડ જુની ક્ધયા શાળા…
View More ભાયાવદરના જામટીંબડી ગામે ડીગ્રી વિના સારવાર કરતો નકલી ડોક્ટર ઝડપાયોમુન્દ્રા-કાસેઝમાં 35 કરોડના ચીની ફટાકડા ઝડપાયા
100 મેટ્રીક ટન જેટલું વજન ધરાવતો જથ્થો આર્ટીફિશિયલ ફલાવર્સ અને પ્લાસ્ટિક મેટના નામે મંગાવી દાણચોરીનો ખેલ ઉંધો ડીરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા ગત સપ્તાહે ઓપરેશન…
View More મુન્દ્રા-કાસેઝમાં 35 કરોડના ચીની ફટાકડા ઝડપાયાદ્વારકામાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.44 લાખનો મુદ્દામાલ કબજે
ઓખામાં પરવાનગી વગર માછીમારી કરતા બે સામે કાર્યવાહી દ્વારકાના પી.આઈ. આકાશ અને માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ચોક્કસ બાતમીના આધારે દ્વારકાના…
View More દ્વારકામાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.44 લાખનો મુદ્દામાલ કબજેજૂનાગઢમાં શિક્ષક દારૂના નશામાં કચેરીએ પહોંચ્યો, પોલીસે પકડી લોકઅપમાં પૂર્યો
જુનાગઢ જિલ્લા શિક્ષક સમિતિ કચેરીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાથમિક શાળા દુધાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પરિતકુમાર કનેરીયા (39) દારૂૂના નશામાં કચેરીમાં પહોંચ્યા…
View More જૂનાગઢમાં શિક્ષક દારૂના નશામાં કચેરીએ પહોંચ્યો, પોલીસે પકડી લોકઅપમાં પૂર્યોઅમરેલીના જાળિયામાં જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ચોરીનો પ્રયાસ
બેંકમાં ફાઇલોનો કબાટ ખુલ્લો હતો અને કેશિયરની બાજુની તેજોરી તોડવાનો પ્રયાસ કર્યો અમરેલીના જાળીયામાં અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની બ્રાંચમાં અજાણ્યા શખ્સે દરવાજો તોડી અંદર…
View More અમરેલીના જાળિયામાં જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ચોરીનો પ્રયાસહળવદ-ધ્રાંગધ્રામાં તસ્કરી કરતો શખ્સ ચોરાઉ બાઇક સાથે ઝડપાયો
મોરબી, હળવદ અને ધાંગધ્રા વિસ્તારોમાં મોટરસાયકલની ચોરીને અંજામ આપનારા રીઢા ચોરને પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસે આરોપી પાસેથી ત્રણ મોટરસાયકલ કબજે કર્યા છે. હળવદ, ધાંગધ્રા…
View More હળવદ-ધ્રાંગધ્રામાં તસ્કરી કરતો શખ્સ ચોરાઉ બાઇક સાથે ઝડપાયોખીજડિયા પક્ષી અભયારણમાં કર્મચારીઓ પર હુમલો પ્રકરણમાં ત્રણેય આરોપીે જેલ હવાલે
જામનગર નજીક ખીજડીયા પક્ષી અભ્યારણમાં માલ ઢોર ચરાવવાના પ્રશ્ને બબાલ થયા પછી વન ખાતા ના ચાર કર્મચારીઓ પર હીચકારો હુમલો કરવાના પ્રકરણમાં પકડાયેલા ત્રણેય આરોપીઓને…
View More ખીજડિયા પક્ષી અભયારણમાં કર્મચારીઓ પર હુમલો પ્રકરણમાં ત્રણેય આરોપીે જેલ હવાલે