તાલુકાના મીઠીરોહર નજીક એક કારમાંથી પોલીસે રૂૂા. 3,77,200ના અંગ્રેજી શરાબ સાથે બે ભાઇની ધરપકડ કરી હતી. મીઠીરોહર નજીક મીડ ઇન્ડિયા કંપની પાસે આજે વહેલી પરોઢે…
View More ગાંધીધામના મીઠીરોહર નજીક કારમાંથી 3.77 લાખનો દારૂ મળ્યોCategory: ક્રાઇમ
Crime
જેતપુરમાં મહિલા પાસેથી બળજબરીથી રૂપિયા પડાવનાર કુખ્યાત શખ્સ ઝડપાયો
જેતપુરના લેન્ડ ગ્રેબીંગના તેમજ બળજબરીથી રૂૂપિયા કઢાવવાના બે ગંભીર ગુન્હાઓમાં છેલ્લા બે વર્ષથી વોન્ટેડ કુખ્યાત શખ્સને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી લીધો હતો. મળતી વિગતો…
View More જેતપુરમાં મહિલા પાસેથી બળજબરીથી રૂપિયા પડાવનાર કુખ્યાત શખ્સ ઝડપાયોરામનાથ મંદિરે દર્શન કરી પરત ફરતા યુવાન ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો
બામણબોરમાં શ્રમિક યુવકને માર પડ્યો શહેરમાં ચુનારવાડ ચોકમાં રહેતો યુવાન રામનાથ મંદિરે દર્શન કરી પરત ફરતો હતો ત્યારે અજાણયા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો…
View More રામનાથ મંદિરે દર્શન કરી પરત ફરતા યુવાન ઉપર અજાણ્યા શખ્સોનો હુમલોરાજકોટ-સુરેન્દ્રનગર જિલ્લામાં 15 દિવસમાં થયેલી આઠ પશુની ચોરીનો ભેદ ઉકેલાયો
રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી છેલ્લા 15 દિવસમાં થયેલી 8 પશુની ચોરી મામલે પોલીસને મહત્ત્વની સફળતા મળી છે. માલવિયાનગર પોલીસે આનંદ બંગલા ચોક નજીક બ્રિજ પાસેથી…
View More રાજકોટ-સુરેન્દ્રનગર જિલ્લામાં 15 દિવસમાં થયેલી આઠ પશુની ચોરીનો ભેદ ઉકેલાયોખેરડી પાસેથી 3.32 લાખનો દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો
252 બોટલ દારૂ અને કાર મળી કુલ રૂા. 8.37 લાખનો મુદ્દામાલ કબજે શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા ખેરડી ગામ પાસેથી પોલીસે બાતમીના આધારે રૂા3.32…
View More ખેરડી પાસેથી 3.32 લાખનો દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયોરૈયા ચોકડીએ રિક્ષાચાલકોની દાદાગીરી: યુવાનને ગાળો આપી બેફામ માર માર્યો
150 ફૂટ રીંગ રોડ હોટલ સરોવર પાસે આવેલા લાઈટ હાઉસ નજીક રહેતા રાધે ભાઈ પંકજભાઈ પરમાર નામના યુવાનનો મિત્ર રૈયા ચોકડી પાસે રીક્ષા ભાડે કરવા…
View More રૈયા ચોકડીએ રિક્ષાચાલકોની દાદાગીરી: યુવાનને ગાળો આપી બેફામ માર માર્યોનહેરુનગરમાં લુખ્ખાઓનો આતંક: હોટેલ સંચાલક પર હુમલો, તોડફોડ
ભાડુઆત સાથે માથાકૂટ થયા બાદ મકાન માલિકે કુખ્યાત ગેંગને મકાન ખાલી કરાવવાનો હવાલો આપ્યો સરાજાહેર આતંક મચાવતા રાત્રે લોકોના ટોળા એકત્ર થયા, 15 શખ્સો સામે…
View More નહેરુનગરમાં લુખ્ખાઓનો આતંક: હોટેલ સંચાલક પર હુમલો, તોડફોડટાસ્ક પૂરા કરવાના બહાને રાજકોટના યુવક પાસેથી 6.85 લાખ પડાવ્યા, બે ગઠિયા ઝબ્બે
રાજકોટમાં ઈન્સ્ટાગ્રામથી ઘરે બેઠા ટાસ્ક પૂરા કરી પૈસા કમાવવાની લાલચ આપી વિવેક ચુડાસમા નામના યુવાન સાથે થયેલી રૂૂ.6.85 લાખની છેતરપીંડી મામલે અલગ-અલગ બેંક ખાતાઓમાં જમા…
View More ટાસ્ક પૂરા કરવાના બહાને રાજકોટના યુવક પાસેથી 6.85 લાખ પડાવ્યા, બે ગઠિયા ઝબ્બેપૈસાની તંગી આવી જતા રૂખડિયાપરાનો શખ્સ બંધાણીઓને ગાંજો વેંચવાના રવાડે ચડ્યો ને પકડાયો
રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીક્સ પદાર્થોનુ વેચાણ અટકાવવા સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત નાર્કોટીક્સ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા…
View More પૈસાની તંગી આવી જતા રૂખડિયાપરાનો શખ્સ બંધાણીઓને ગાંજો વેંચવાના રવાડે ચડ્યો ને પકડાયોરિક્ષામાં પેસેન્જર બેસાડી પૈસા તફડાવતી બેલડીની ધરપકડ
રિક્ષામા પેસેન્જર તરીકે બેસાડી તેની પાસે રહેલ કિંમતી મુદામાલની ચીલઝડપ કરતી ગેંગના 2 શખ્સોને રાજકોટ શહેર પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે રીક્ષા સાથે ઝડપી પાડયા…
View More રિક્ષામાં પેસેન્જર બેસાડી પૈસા તફડાવતી બેલડીની ધરપકડ